રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક ઊંડા વાસણમાં રવો,ચોકાનો લોટ,મેંદો,મીઠું અને જીરૂ,નાખી બરાબર હલાવી દો.હવે તેમાં દહીં,લીલા મરચા,લીમડો અને કોથમીર નાખીને મિક્સ કરો.ત્યારબાદ જરૂર મુજબ પાણી રેડતા જઈને પાતળું ખીરું બનાવો.હવે ખીરાને 20 મિનિટ સુધી ઢાંકીને રહેવા દો.ત્યારબાદ ખીરામાં જરૂર લાગે તો પાણી ઉમેરવું.ખીરું એકદમ પાતળું હોવું જોઈએ.
- 2
હવે ગેસ પર નોનસ્ટિકનો રવો ગરમ થવા મૂકીને ગરમ તવામાં ખીરાને ઉપરથી પડે તેવી રીતે ચમચાથી રેડો,પાથરવું નઈ.ઉપરથી રેડવાથી જાળી પડશે.હવે તેની ચારેય બહુ ગોળ ફરતું તેલ રેડીને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકવા દઈને પલટાવી દો.બીજી બાજુ વધી જાય એટલે ગેસ બંધ કરીને ડોસાને નીચે ઉતારી લો.આ ગરમ ઢોંસા એકલી કોપરાની ચટણી સાથે પણ ખૂબ સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રવા ઢોંસા બટરફ્લાય (Rava Dosa Butterfly Recipe In Gujarati)
#EBWeek -13રવા ઢોંસા બટરફ્લાય Ketki Dave -
-
રવા ઢોંસા (Rava Dosa Recipe In Gujarati)
આ દક્ષિણ ભારત ની ફેમસ ઢોંસા ની બહુ પ્રસિદ્ધ વાનગી છે. કડક પતલા રવા ઢોંસા ખાવા ની બહુ જ મજા આવે છે.ન વાટવાની કડાકૂટ કે ન પલાળવા નું ટેન્શન.આ instant ઢોંસા છે.#EB#Week13 Bina Samir Telivala -
રવા ઢોંસા (Rava Dosa Recipe In Gujarati)
#EBWeek13દાળ ચોખા ને પલાળયા વિના પણ, ઝટપટ તૈયાર થાય, એવા હેલ્ધી રવા ઢોંસા ખરેખર સરસ લાગે છે Pinal Patel -
-
-
-
-
રવા ઢોંસા (Rava Dosa Recipe In Gujarati)
#EB#cookpadgujrati#cookpadgujratiWeek 13#MRC Tulsi Shaherawala -
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EB#week13#MRC#cookpadgujarati#cookpadindia રવા ઢોસા ઘણા બધા અલગ અલગ પ્રકારના બનાવી શકાય. જેમ કે સાદા રવા ઢોસા, મસાલા રવા ઢોસા, મૈસુર રવા ઢોસા વગેરે અનેક પ્રકારના રવા ઢોસા બનાવી શકાય. મેં આજે સાદા રવા ઢોસા બનાવ્યા છે. આ ઢોસા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Asmita Rupani -
-
-
ક્રિસ્પી રવા ઢોંસા
#EB#Week13દાળ ચોખા પલાળી ને ઢોંસા બનાવા માં ટાઈમ જાય છે જયારે રવા ઢોંસા બહુ ફટાફટ બને છે અને ટેસ્ટી તથા ક્રિસ્પી છે. Arpita Shah -
-
-
-
રવા નીર ઢોંસા (Rava Neer Dosa Recipe In Gujarati)
#GA4#Week25#Rava dosa..ઢોંસા આ બધાને ભાવતી વાનગી છે પણ અચાનક ઢોંસા ખાવાનું મન થાય ત્યારે રવા ઢોંસા આ બેસ્ટ ઓપ્શન છે . રવા ના પેપર ઢોંસા મસાલા ઢોંસા આમ અમુક રીતે બનાવાય છે પણ આજે મેં અહીંયા નીર રવા ઢોંસા બનાવ્યા છે જે ખાવામાં બઉજ ટેસ્ટી હોય છે અને આ ઢોંસા નાના બાળકો તથા વડીલો માટે બઉજ હેલ્થી છે કારણ કે આ પચવામાં ખુબજ હળવા હોય છે. Dimple Solanki -
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#Eb ઝટપટ બને એવો અને હેલ્ધી એવો નાસ્તો કોને ન ગમે?? આજે રવા ઢોસા ટ્રાય કર્યા. ખૂબ ક્ર્સ્પી અને હળવો નાસ્તો. Dr. Pushpa Dixit -
રવા ઢોંસા (Rava Dosa Recipe In Gujarati)
#GA4#Week25આ ઢોંસા માટે આથો લાવવાની જરુર નથી પડતી. ફટાફટ બનતા ટેસ્ટી ઢોંસા છે આ. Tejal Vijay Thakkar -
-
-
-
-
ફુદીના રવા ઢોસા (Pudina Rava Dosa Recipe In Gujarati)
#GA4#Week25 રવા ઢોસા ઘણા બધા અલગ અલગ પ્રકારના બનાવી શકાય. જેમ કે સાદા રવા ઢોસા, મસાલા રવા ઢોસા, મૈસુર રવા ઢોસા વગેરે અનેક પ્રકારના રવા ઢોસા બનાવી શકાય. મેં આજે ફુદીનાવાળા રવા ઢોસા બનાવ્યા છે. જેમાં મેં ઝીણો સમારેલો ફુદીનો અને ફુદીના ની ચટણી નો ઉપયોગ કર્યો છે. આ ઢોસા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Asmita Rupani -
-
-
-
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EB#WEEK13#MRCઆજે રવા ઢોસા બનાવ્યા છે જે ચોખાનો લોટ અને અડદ ના લોટ જેવા જ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ બન્યા છે. રવા ઢોસા ઇન્સ્ટન્ટ બની જાય એવા હોય છે તેથી સમય ઓછો હોય તો ઝડપથી બનાવી શકીએ છીએ. Ankita Tank Parmar -
રવા ઢોંસા (Rava Dosa Recipe In Gujarati)
#GA4 #Week25ઢોસા એક સાઉથ ઈંડિઅન રેસીપી છે. રવા ઢોસા એ જલ્દી થી બનતો ઢોસાનો એક પ્રકાર છે. જલ્દી થી બનતી અને ખાવામાં ટેસ્ટી રેસીપી છે. Jyoti Joshi -
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#GA4#Week25#RavaDosaરવા ઢોસા બહુ જ ફટાફટ બને છે એન્ડ બહુ પ્રેપરેશન ની જરૂર નઈ પડતી. તમે એને નાસ્તા કે ફુલ મિલ તરીકે લઇ શકો છો. Vijyeta Gohil
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15362026
ટિપ્પણીઓ (2)