રવા ઢોંસા (Rava Dosa Recipe In Gujarati)

Tejal Vijay Thakkar
Tejal Vijay Thakkar @cook_16330506
Kutch

#GA4
#Week25
આ ઢોંસા માટે આથો લાવવાની જરુર નથી પડતી. ફટાફટ બનતા ટેસ્ટી ઢોંસા છે આ.

રવા ઢોંસા (Rava Dosa Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#GA4
#Week25
આ ઢોંસા માટે આથો લાવવાની જરુર નથી પડતી. ફટાફટ બનતા ટેસ્ટી ઢોંસા છે આ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1 કપસોજી
  2. 1/2 કપચોખા નો લોટ
  3. 2 ચમચીમેંદો
  4. 3 ચમચીદહીં
  5. 2 કપપાણી
  6. 1/2 ચમચીમીઠું
  7. 1લીલું મરચું
  8. કોથમીર
  9. સર્વ કરવા
  10. કોકોનટ ચટણી

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ સોજી ને મિક્ષી માં ગ્રાઈન્ડ કરી લો. અને એક બાઉલ માં લો

  2. 2

    એમાં ચોખા નો લોટ અને મેંદો ઉમેરો અને દહીં ઉમેરો

  3. 3

    હવે 1 કપ પાણી ઉમેરી મિક્સ કરી ફરી 1 કપ પાણી ઉમવારી મિક્સ કરો.

  4. 4

    હવે એમ કોથમીર મરચાં ઉમેરી મિક્સ કરો. હવે નોનસ્ટિક તવા ને ગેસ પર મૂકી ઢોંસા નું ખીરું ચમચા થી મૂકી એક દિશા માં ગોળ ફેરવી લો.

  5. 5

    હવે કિનારી માં તેલ લગાવી 2 મિનિટ પછી પલટાવી લો. બીજી બાજુ 1 જ મિનિટ સેકી ઉતારી કોકોનટ ચટણી સાથે સેટવ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Tejal Vijay Thakkar
Tejal Vijay Thakkar @cook_16330506
પર
Kutch

Similar Recipes