રવા ઈડલી સેન્ડવીચ (Rava Idli Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
રવો, દહીં, ચોખાનો લોટ, મિક્સ કરી જોતું પાણી નાખો ને ખીરું તૈયાર કરો તેને ૧૫ થી ૨૦ મિનિટ રેસ્ટ અપો
- 2
લીલા ધાણા, મરચા, મરચી, મીઠું નાખી ચટણી વાટવી
- 3
ઢોકળીયા માં પાણી ગરમ કરવા મૂકો ખીરા માં મીઠું નાખી હલાવી નાખો એક તપેલી માં અલગ ખીરું લઈ ચટણી નાખો બંને ખીરા માં ઇનો નાખો ત્યારબાદ ઈડલી ના સ્ટેન્ડ માં સફેદ ખીરાનું પાતળું લેયર કરી
ઢોકડીયામાં મૂકી દો સેજ થાય એટલે લીલું લેયર પથરી લો થોડીવાર થાય એટલે પાછું સફેદ લેયર પથરી લો - 4
વઘરીયા માં તેલ મૂકી તેલ થાય એટલે રાઈ નાખો રાઈ તતડે એટલે મરચા ને મીઠો લીમડો નાખો ગેસ બંધ કરી ચપટી હિંગ નાખો અને ઈડલી ઉપર આ વઘાર રેડી દો તો તૈયાર છે રવા સેન્ડવીચ ઈડલી તેને સર્વ કરો.
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
વેજિટેબલ રવા ઈડલી (Vegetable Rava Idli Recipe In Gujarati)
#goldenapron3#week 14#ડીનર Dharmista Anand -
-
-
-
-
-
રવા ઈડલી (Rava Idli Recipe in Gujarati)
#EBWeek 1 એકદમ સરળ ઈડલી બનાવી છે.... ઘર માં પડેલી વસ્તુઓ થી એકદમ જલ્દી બની જાય છે. જે ચટણી સાથે પણ સરસ લાગે છે. jyoti -
-
રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
#EM#રવા ઈડલી#Week 1ચોખા આને અડદ ણી દાળ ની ઈડલી તો આપણે બનાવીયે જ છીએ. પણ કોઈવારઝડપ થી ઈડલી બનાવવી હોય તો આરીતે ઇન્સ્ટન્ટ ઈડલી બનાવી શકાય છે ખુબ ઝડપથી બનતી હોવાથી અગાઉ થી પલાડવાની કે અઠો લાવવાની જરૂર પડતી નથી. આને સંભાર સાથે ખુબ સરસ લાગે છે... Daxita Shah -
રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
#EB#week1 દક્ષિણ ભારત ની પરંપરાગત વાનગી એટલે ઈડલી સંભાર..જેને બનાવતા સારો એવો સમય લાગે..પરંતુ રવા માંથી ઇન્સ્ટન્ટ ઈડલી બની જાય છે.તથા ટેસ્ટી અને સ્પોંજી પણ બને છે. Varsha Dave -
-
ઇન્સ્ટન્ટ રવા ઢોકળા (Instant Rava Dhokla Recipe In Gujarati)
#cookpad#cookadindia#cookpadgujarati#breakfast Bhavini Kotak -
-
રવા ની ઈડલી (Rava Idli Recipe In Gujarati)
#EB આમાં ખીરા ને આથો આવવા દેવાની જરૂર પડતી નથી 15 મિનિટ ની તૈયારી માં બને છે રવો ક્રશ કરવાથી ઈડલી લીસી બને છે Bina Talati -
-
રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
#Ma#EBમારા મમ્મી રવા ઈડલી બોવ જ મસ્ત બનાવે છે ને મને બોવ જ ભાવે છે એકદમ easy ને ટેસ્ટી બને છે.તમે પન એકદમ ઝડપથી બનાવી ટ્રાય કરો.આ ઈડલી નો બેનિફિટ એ છે કે એકદમ ઝડપી અને ખીરું આથવા નું કાઈ ટેન્શન જ નય. તમને મન થાય એટલે ગમે ત્યારે બનાવી શકો. surabhi rughani -
-
-
રવા મસાલા ઈડલી (Rava Masala Idli Recipe In Gujarati)
#EB#Week1Post 1#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
#ff3 #EBથીમ 1અઠવાડિયું 1#childhood#શ્રાવણઈડલી આમ તો સાઉથ ઈન્ડિયન ફૂડ છે પરંતુ ભારતના લગભગ બધા જ રાજ્યના લોકો ઘરે ઈડલી બનાવે છે. ગુજરાતીઓના ઘરે પણ હવે સાંજે જમવામાં ઈડલી અને સાંભાર બનતા હોય છે. ચોખાના ખીરામાંથી બનતી ઈડલી તો બધા બનાવે છે પરંતુ સોજીમાંથી બનતી ઈડલી ખાવાની મજા કંઈક અલગ છે. સોજી બનતી ઈડલી સ્વાદમાં પણ સારી હોય છે. નાસ્તા માટે આ એક બેસ્ટ ઓપ્શન છે જે લોકોઆથાવાળી વસ્તુ ખાતા ના હોય તેઓ માટે આ ઉત્તમ છે ,અને પચવામાં પણ એક્દુમ હલકી હોય છે તેમાં પૌષ્ટિકતા વધારવા માટેલીલા શાકભાજી ,સ્પ્રોઉટ ,કઠોળ ,નૂટસ વિગેરે ઉમેરી શકાય છે ,અને નવીનતા ઉમેરી શકાય છે ,, Juliben Dave -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15010834
ટિપ્પણીઓ