પાપડ પનીર (Papad Paneer Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પનીર મે મનગમતા આકાર માં કટ કરી લો. બહુ નાના પિસ ના કરવા.
- 2
એક બાઉલ માં પનીર અને પાપડ સિવાય ની બધી સામગ્રી મિક્સ કરી લ્યો.
- 3
હવે પનીર ના પીસીસ ને તેમાં મિક્ષ કરી બધા પિસ બરાબર કોટ થઈ જાય એ રીતે હલાવી તેને એક કલાક માટે ફ્રીઝ માં મેરીનેટ કરવા રાખી દયો.
- 4
પાપડ ને હાથે થી તોડી ઝીણા ટુકડા કરી લો. મેરિનેટ કરેલા પનીર ને પાપડ ના ટુકડા થી કોટ કરી ગરમ તેલ માં ડીપ ફ્રાય કરી ગરમ ગરમ સ્ટાર્ટર ને સોસ અથવા ગ્રીન ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
પાપડ લઝાનિયા (Papad Lasagne Recipe In Gujarati)
#GA4 #Week23 લઝાનીયા શીટ ઘણી વખત મળતી ન હોય ત્યારે આ બેસ્ટ ઓપ્શન છે.. Vidhi -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ચીઝ મસાલા પાપડ (Cheese Masala Papad Recipe In Gujarati)
#GA4#Week23#cookpadindia#papad Kiran Jataniya -
-
પાપડ ચીઝ પનીર ફિટટર્સ(papad cheese paneer fitters recipe in gujarati)
#વેસ્ટ#પોસ્ટ12# મારા બાળકો ને રોજ કઈક નવું જોઈએ તો આજે મૈ કઈક નવું try કર્યું છે જે વરસાદી વાતાવરણ માં એનો અનેરો આનંદ છે જે નાસ્તા માં અને સ્ટાર્ટર કે પછી પાર્ટી માં પણ સરસ લાગે છે Dipika Malani -
પનીર ટીક્કા ડ્રાય (Paneer Tikka Dry Recipe In Gujarati)
#સાઇડદરેક ની પસંદગી મુજબ સાઈડ ડિશ માં વાનગીઓ અલગ અલગ હોય છે. જેમકે અથાણું , ચટણી , રાઇતું, સલાડ..રાયતા માટે દહીં વાપરીએ અને સલાડ માટે ડુંગળી અને કેપ્સિકમ , પનીર વાપરીએ એટલે મારી પસંદગી માં મસાલા પનીર છે ..એટલે મેં પનીર ટીક્કા ડ્રાય બનાવ્યું છે.. Kshama Himesh Upadhyay -
More Recipes
- ચોકલેટ ઓરિયો કેક (Chocolate Oreo Cake Recipe In Gujarati)
- ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe in Gujarati)
- શીંગ ના લાડુ (Peanuts ladoo Recipe in Gujarati)
- રોટી નાચોસ વીથ સાલસા સોસ (Roti Nachos With Salsa Sauce Recipe In Gujarati)
- વેજ ચીઝ ગ્રીલ ટોસ્ટ સેન્ડવીચ (Veg Cheese Grill Toast Sandwich Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14606192
ટિપ્પણીઓ (4)