બાજરી ના લાડુ કુલેર

Arpita Shah
Arpita Shah @ArpitasFoodGallery

#નાગપાંચમ
બાજરી ના લાડુ એ ગુજરાતીઓ ની પરંપારગત વાનગી છે. નાગપાંચમ ને દિવસે મોટે ભાગે દરેક ગુજરાતી ના ઘર માં બનતા હોય છે.આ લાડુ ખુબ જ પૌસ્ટિક અને હેલ્થી છે. આજે નાગપાંચમ ના દિવસે મેં પણ બનાવ્યા છે તો ચાલો...

બાજરી ના લાડુ કુલેર

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#નાગપાંચમ
બાજરી ના લાડુ એ ગુજરાતીઓ ની પરંપારગત વાનગી છે. નાગપાંચમ ને દિવસે મોટે ભાગે દરેક ગુજરાતી ના ઘર માં બનતા હોય છે.આ લાડુ ખુબ જ પૌસ્ટિક અને હેલ્થી છે. આજે નાગપાંચમ ના દિવસે મેં પણ બનાવ્યા છે તો ચાલો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
  1. 1બાઉલ - બાજરી નો લોટ
  2. 1બાઉલ - દેશી ઘી
  3. અડધો કપ - ગોળ
  4. ડેકોરેશન માટે :- લાલ ગુલાબ ની પાંદડી

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌથી પહેલા બાજરી નો લોટ, ઘી અને ગોળ લો.

  2. 2

    ત્યાર બાદ એક વાસણ માં ઘી અને ગોળ લઇ બરાબર ફીણી દો પછી તેમાં બાજરી નો લોટ નાંખી હલાવી લાડુ વાળી દો.

  3. 3

    તો રેડી છે પૌસ્ટિક એવા બાજરી ના લાડુ (કુલેર)..

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Arpita Shah
Arpita Shah @ArpitasFoodGallery
પર
Cooking is my Passion
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes