લાડુ (Ladoo Recipe in Gujarati)

Hiral Brahmbhatt
Hiral Brahmbhatt @hiralbrahmbhatt

શિયાળાની કડકડતી ઠંડીમાં બાજરી ના લાડુ ખાવાની મજા પડે.
#GA4
#week14

લાડુ (Ladoo Recipe in Gujarati)

શિયાળાની કડકડતી ઠંડીમાં બાજરી ના લાડુ ખાવાની મજા પડે.
#GA4
#week14

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦-૧૫ મિનિટ
૨ લોકો માટે
  1. વાટકો બાજરી નો લોટ
  2. ૧ વાટકીગોળ
  3. ૧ વાટકીઘી

રાંધવાની સૂચનાઓ

૧૦-૧૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક વાટકો બાજરીનો લોટ, એક વાટકી ગોળ અને એક વાટકી ઘી લો.

  2. 2

    બાજરીના લોટ ને એક થાળીમાં કાઢી તેમાં ગોળ ઉમેરો.

  3. 3

    ગોળ અને લોટ બરાબર મિક્સ થઇ જાય પછી તેમાં ઘી ઉમેરો.

  4. 4

    હવે તેને બરાબર મિક્સ કરો અને તેના ગોળ લાડુ બનાવો.

  5. 5

    તૈયાર છે બાજરી નો લાડુ જેને આપણે કુલેર પણ કહીએ છીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hiral Brahmbhatt
Hiral Brahmbhatt @hiralbrahmbhatt
પર

Similar Recipes