બાજરી નો કઢો

Urvashi Mehta
Urvashi Mehta @cook_17324661

#ગુજરાતી બાજરી નો કઢો એ બાજરી ના લોટ માંથી બને છે. આ વાનગી ગુજરાતી વાનગી છે શિયાળા અને ચોમાસામાં ગરમાગરમ પીવાની મજા આવે છે. અને હેલ્થ માટે બહું સારી વાનગી છે. એકવાર જરૂર થી બનાવો "બાજરી નો કઢો " બહુ જ સરસ લાગે છે.

બાજરી નો કઢો

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે

#ગુજરાતી બાજરી નો કઢો એ બાજરી ના લોટ માંથી બને છે. આ વાનગી ગુજરાતી વાનગી છે શિયાળા અને ચોમાસામાં ગરમાગરમ પીવાની મજા આવે છે. અને હેલ્થ માટે બહું સારી વાનગી છે. એકવાર જરૂર થી બનાવો "બાજરી નો કઢો " બહુ જ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
1 માટે
  1. બાજરી નો કઢો બનાવવાની સામગ્રી
  2. અડધી વાટકી બાજરી નો લોટ
  3. 3 ચમચીઘી
  4. 5 ચમચીસમારેલો ગોળ
  5. 1 કપપાણી

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    બાજરી ના લોટ નો કઢો બનાવવા માટે પહેલા એક બાઉલમાં બાજરી નો લોટ લો. પછી ગેસ પર કડાઈ માં ઘી ગરમ થાય એટલે બાજરી નો લોટ 5 મિનિટ સુધી શેકો. હવે ગોળ અને પાણી તૈયાર રાખો....

  2. 2

    હવે લોટ ઘી માં બરાબર શેકીયા પછી તેમાં પાણી નાખી હલાવો પછી તેમાં ધીમે ધીમે ગોળ મિક્સ કરીને 7 મિનિટ સુધી હલાવો. થોડું ઘટ્ટ થવા દો પછી ગેસ બંધ કરી દો હવે બાઉલમાં કાઢી લો.ને ગરમ ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urvashi Mehta
Urvashi Mehta @cook_17324661
પર

ટિપ્પણીઓ

Similar Recipes