કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)

Deval maulik trivedi
Deval maulik trivedi @deval1987
Bhavnagar

#EB
#week15
#ff2

#EB
#week15
#ff2

વધુ વાંચો

ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)

Deval maulik trivedi
Deval maulik trivedi @deval1987
Bhavnagar

#EB
#week15
#ff2

#EB
#week15
#ff2

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

રપ મિનિટ
ર લોકો
  1. ૬ નંગબાફેલા બટાકા
  2. ૧ ચમચીઆદું-મરચાંની પેસ્ટ
  3. મીઠું સ્વાદ મુજબ
  4. ૧ ચમચીલીંબુનો રસ
  5. ૧ ચમચીગરમ મસાલો
  6. ૧ ચમચીખાંડ
  7. ૧ ચમચીજીણી સમારેલી કોથમીર
  8. ર ચમચી આરારૂટ નો લોટ
  9. તેલ તળવા માટે જરૂર મુજબ
  10. સર્વિંગ માટે:
  11. ખજૂર-આંબલીની ચટણી
  12. લીલી ચટણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

રપ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટેટાને બાફી તેને છુંદી લો.

  2. 2

    હવે તેમાં મીઠું, ગરમ મસાલા, પેસ્ટ, લીંબુંનો રસ, ખાંડ નાખી મિશ્રણ તૈયાર કરી લો.

  3. 3

    કોથમીર ઉમેરી તેના નાનાં નાનાં ગોળા વાળી લો.

  4. 4

    તેને આરારૂટ કે શિંગોડાના લોટમાં રગદોળી દો. બધી જ પેટીસ તૈયાર કરી ૧૦ મિનિટ રહેવા દો.

  5. 5

    ગરમ તેલ મૂકી મધ્યમ ધીમાં તાપે તળી લો.

  6. 6

    ખજૂર- આંબલી તેમજ લીલી ચટણી સાથે સર્વ કરો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Deval maulik trivedi
Deval maulik trivedi @deval1987
પર August 16, 2021 09:36
Bhavnagar
being better n best in cooking for my family...🥰🥰
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

Dolly Kachhwani
Dolly Kachhwani @cook_26504092
August 17, 2021 08:11
Nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. તિરંગા બરફી (Tricolour Barfi Recipe In Gujarati)
  2. લીલી મકાઈ નો ચેવડો
  3. ફરાળી આલુ-ગાજર ની પેટીસ (Farali Aloo Carrot Patties Recipe In Gujarati)
  4. ફરાળી મોરૈયો (Farali Moraiyo Recipe In Gujarati)
  5. દુધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
  1. મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)
  2. ફરાળી સામો અને કાકડી વાળું દહીં (Farali Samo Cucumber Curd Recipe In Gujarati)
  3. સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
  4. ત્રિરંગા સલાડ (Tiranga Salad Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15393947
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close