ફરાળી એનર્જી બાર (Farali Energy Bar Recipe In Gujarati)

Nishita Raja
Nishita Raja @Nishita_raja

ફરાળી એનર્જી બાર (Farali Energy Bar Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦-૪૦
  1. ૧/૨ કપશીંગ દાણા
  2. ૧/૨ કપતલ
  3. ૧/૨ કપટોપરા નો પાઉડર
  4. ૧/૨ કપગોળ
  5. ૧/૩ કપઘી
  6. ૧ ટી સ્પૂનઈલાયચી પાઉડર
  7. ૧/૨ કપકાજુ બદામ પિસ્તા મિક્સ

રાંધવાની સૂચનાઓ

૩૦-૪૦
  1. 1

    સૌ પ્રથમ બી, તલ અને ટોપરાનું ખમણ અને કાજૂ બદામ અને પીસ્તા ને સેકી લેવા. પછી મિક્ષચર મા પેસી લેવું.

  2. 2

    હવે એક પેનમાં ઘી અને ગોળ મિક્સ કરવા ગોળ ઓગળે એટલુ જ ગરમ કરવુ પછી તેમા ઈલાયચી પાઉડર એડ કરવો અને પછી બી, તલ, ટોપરા નો પાઉડર અને કાજુ બદામ અને પીસ્તા નો ભુકો એડ કરી હલાવવું.

  3. 3

    ઘી ઓછા વતતુ કરી શકાય. હવે એક થાળી મા ઘી લગવી મિશ્રણ પાથરવું અથવા નાના બોલ બનવા.

  4. 4

    તો તૈયાર છે ફરાળી એનર્જી બાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nishita Raja
Nishita Raja @Nishita_raja
પર

Similar Recipes