આલુ ગોબી (Aloo Gobi Recipe In Gujarati)

મસ્ત પંજાબી સ્ટાઇલ ની ફ્લાવર બટાકા ની ડા્ય સબ્જી ની રેસીપી શેર કંરુ છું.
આલુ ગોબી (Aloo Gobi Recipe In Gujarati)
મસ્ત પંજાબી સ્ટાઇલ ની ફ્લાવર બટાકા ની ડા્ય સબ્જી ની રેસીપી શેર કંરુ છું.
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ના નાના ટુકડા કરી તેલ મા હલદી અને મીઠુ નાંખી ફા્ય કરી લેવા.આજ રીતે ફ્લાવર ના પણ ટુકડા કરી મીઠુ અને હલદી સાથે ફા્ય કરી લેવા.
- 2
ફ્લાવર મા બા્ઉન સ્પોટ આવે ત્યાં સુધી ફા્ય કરવા.હવે એજ તેલ મા સબ્જી નો વઘાર કરીશું.રાઇ,,જીરુ,હીંગ નો વઘાર કરવો.
- 3
ટામેટા ના ટુકડા વઘાર મા એડ કરવા.૨/૩ મિનીટ પછી ટામેટા થોડા સોફ્ટ થાય એટલે આદુલસણ ની પેસ્ટ અને લીલા મરચા ની પેસ્ટ ને સાંતળવી.૧ મિનીટ બાદ સુકા મસાલા કરવા.જરુર પડે થોડું પાણી છાંટવું જેથી મસાલા બળી ના જાય.
- 4
બધુ સરખું એકરસ થઇ જાય એટલે ફા્ય કરેલા ફ્લાવર બટાકા મીક્ષ કરવા.૨ મિનીટ ઢાંકીને ચડવા દેવું....સબ્જી સરસ સમરસ થઇ જાય એટલે ગેસ બંધ કરી લીલા ધાણા છી સજાવી.... પીરસવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દાલ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)
પંજાબી સ્ટાઇલ મા બનતી.....મીક્ષ દાલ ની આ રેસીપી ટેસ્ટી એટલી જ હેલધી છે. સાથે છે દેશી ઘી મા શાહજીરા ના વઘાર થી મઘમઘતો જીરા રાઈસ....ફુલ મીલ કહી શકાય એવું કોમ્બીનેશન છે. Rinku Patel -
આલુ ગોબી મટર ની સબ્જી (Aloo Gobi Matar Sabji Recipe In Gujarati)
# સીજનલ સબ્જી#વિન્ટર સ્પેશીયલ ઠંડી ની મોસમ મા શાક તાજી ,સારી મળે છે ,લીલા વટાણા (મટર),ફલાવર(ફીલ ગોભી) સરસ મળી જાય છે મે તાજા વટાણા ,ફલાવર, બટાકા ની સબ્જી બનાવી છે Saroj Shah -
ફ્લાવર ટામેટા નું શાક (Flower Tomato Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiશિયાળાની સીઝનમાં ફ્લાવર ખુબ સરસ આવે છે. તેને કુક થતા પણ વાર નથી લાગતી. ફ્લાવર સાથે રીંગણ ,વટાણા, બટાકા કાંઈ પણ મેચ કરી શકાય છે. Neeru Thakkar -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EB #MRC વરસાદી મોસમ મા ઝડપ થી બની જતો મસ્ત વેજીટેબલ તવા પુલાવ છે. Rinku Patel -
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
#PSRપંજાબી સબ્જી રેસીપી 🥘🍜🍲🥗દમ આલૂ ઉત્તર ભારતની ગ્રેવી વાળી સબ્જી છેપંજાબી દમ આલૂ અને કાશ્મીરી દમ આલૂ દહીં ની રિચ ગ્રેવી માં બનાવાય છે.ઘરમાં બટાકા તો હોય જ અને ગ્રેવીની સામગ્રી પણ તો ગમે ત્યારે મહેમાન આવે તો તુરત જ બની જતી ઈઝી અને ટેસ્ટી રેસીપી છે.આ દમ આલુ સબ્જી ને તમે રોટી, પરાઠા, નાન કે રાઈસ સાથે સર્વ કરી શકો. Do try friends👭👬 Dr. Pushpa Dixit -
તુરીયા પાત્રા નું શાક (Turiya Patra Shak Recipe In Gujarati)
#RC4 પાત્રા ના બાફેલા વીંટા અને તુરીયા ના કોમ્બીનેશન થી બનતું આ શાક દક્ષિણ ગુજરાત મા લગ્નપ્સંગો ખાસ હોય જ. Rinku Patel -
પનીર અંગારા (PANEER ANGARA Recipe in Gujarati)
#EB #Week 14 સ્મોકી ફ્લેવર ની પનીર ને મીક્ષ વેજ. ની રેડ ગ્રેવી મા બનતી સ્પાઇસી,ડીલીશયસ જાણીતી પંજાબી સબ્જી છે. Rinku Patel -
સરગવા ની શીંગ નું શાક
સરગવો ઔષધીય ગુણો ધરાવતી બહુ ઉપયોગી વનસ્પતિ છે.આજે મે એની શીંગ નું રસાદાર શાક કયુઁ છે..જે રોટલી/ ભાત બંને સાથે ખાઇ શકાય. Rinku Patel -
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
ખુબ જ જાણીતી આ વાનગી છે....જે ઘર મા દરેક ની ફેવરીટ હોય છે.ફક્ત નાસ્તા તરીકે જ નહી પરંતુ એક હોલસમ મીલ તરીકે પીરસી શકાય. Rinku Patel -
આલુ પાલક નુ શાક (Aloo Palak Shak Recipe In Gujarati)
#FFC2#cookpadgujarati#Cookpadindia (યુનિક સ્ટાઇલ) Sneha Patel -
ખટમીઠી હરીયાળી સબ્જી
#cookpad#cookpadindia#cookpadgujaratiફ્લાવર, ટામેટા, વટાણા નું મિક્સ શાક અને તેમાં પાલકની પ્યુરી તથા જામફળની મીઠી ચટણી નાખીને ખૂબ જ ટેસ્ટી, ખાટીમીઠી હરિયાળી સબ્જી બનાવી છે. ખટમીઠી હરીયાળી સબ્જી ખૂબ ટેસ્ટી લાગે છે. Neeru Thakkar -
પનીર કોર્ન સબ્જી (paneer corn sabji recipe in Gujarati)
#goldenapron3#week13#Paneerએકદમ ચટાકેદાર પંજાબી સ્ટાઇલ માં Aneri H.Desai -
-
-
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB પો્ટીન પેક્ડ અડદ ની દાળ માથી બનતી દેશી વાનગી.શકિ્તવધઁક,જુવાર/બાજરી ના રોટલા સાથે ખાવાની મજા પડી જાય.... Rinku Patel -
મેથી બટાકા ભાજી(Methi Aloo Bhaji Recipe in Gujarati)
#MW4#મેથી બટાકા ની સૂકી ભાજી ગૃહિણીઓ શિયાળામાં મેથી ની ભાજી નો ઉપયોગ રોજ બરોજ ની રસોઈ મા છૂટ થી કરતી હોય છે ..... તો..... આજે મેં મેથી બટાકા ની સૂકી ભાજી બનાવી છે. Ketki Dave -
-
-
દમ આલુ અને નાન
#એનિવર્સરી#મેઈન કોર્સ આજે હું તમને પંજાબી famous દમ આલુ અને નાની રેસીપી તમારી સાથે શેર કરું છું આપ રેસિપીમાં થી શીયોર ટ્રાય કરજો. આ શાકને માઈક્રોવેવમાં બનાવ્યું છે Rina Joshi -
-
આલુ અકબરી(Aloo akbari recipe in gujarati)
#આલુબટાકા લગભગ બધા ના ઘર માં હમેશા મળી જ રહે. તો અહી બટાકા નો ઉપયોગ કરીને અહી અલગ પ્રકાર ની કરી કે ગ્રેવી બનાવેલ છે. અહીંયા બટાકા ની અંદર ચટપટું પુરણ ભરી ને ગ્રેવી માં ઉમેર્યા છે. આશા રાખું છુ કે તમને જરૂર ગમશે. Shraddha Patel -
સ્ટફ્ડ આલુ ગોભી પરોઠા
#સ્ટફ્ડઆજે આપણે બટાકા અને ફ્લાવરમાંથી બનતા સ્વાદિષ્ટ સ્ટફ્ડ પરોઠા બનાવીશું. Nigam Thakkar Recipes -
રાંદેરી આલુ પૂરી
#EB#week8આજે હું સુરતની પ્રખ્યાત રાંદેરી street style આલુ પુરી ની રેસીપી શેર કરું છું. મિત્રો જરૂર થી ટ્રાય કરજો. Ranjan Kacha -
લીલી ડુંગળી બટાકા અને રેડ કેપ્સિકમ સબ્જી (Lili Dungri Bataka Red Capsicum Sabji Recipe In Gujarati)
#BR#cookpadindia#cookpadgujratiલીલી ડુંગળી, બટાકા & રેડ બેલપેપર સબ્જી Ketki Dave -
અવધી ગોબી મટર મેથી મલાઈ
#flamequeens#અંતિમઆ વાનગી મે શેફ ની રેસીપી માં ફયુઝન કરી બનાવી છે.કાજુ સાથે મગજતરી લઈ પેસ્ટ બનાવી છે.ગોબી સાથે મટર અને મેથી લીધી છે.ખૂબ સરસ બની છે.તમે પણ જરુર થી બનાવજો. Bhavna Desai -
મીક્ષ ભજીયા (Mix Bhajiya Recipe In Gujarati)
#MRC વરસાદ આવે ને પહેલી વાનગી જો કોઇ યાદ આવે તો એ ભજીયા જ હોય.તો ચાલો....મોન્સુન સ્પેશલ મા મીક્ષ ભજીયા ની રેસીપી શેર કંરુ છું.ઉપર પ્લેટ મા રતાળુ,ટામેટાં,બટાકા,મરચા ને કાંદા ના ભજીયા તો છેજ...વચચે મે બટાકા ની બીજી વેરાયટી એવા આફી્કા ના ફેમસ મારુ ના ભ ઝીણા સવઁ કયાઁ છે. Rinku Patel -
-
હરી આલુ ગોબી (Hari Aloo Gobi recipe in gujarati)
#GA4#Week10#cauliflower#cookpadindia#cookpadgujarati Payal Mehta -
પાલક કોર્ન (Palak Corn Recipe In Gujarati)
#PSR#cookpadindia#cookpadgujaratiપંજાબી સબ્જી રેસીપીપાલક કોર્ન સબ્જી Ketki Dave -
More Recipes
ટિપ્પણીઓ (3)