અળવી બટાકા નું શાક (Arvi Bataka Shak Recipe In Gujarati)

Mitali Chavda (Mitali Darshan Vala) @mitalivala291812
અળવી બટાકા નું શાક (Arvi Bataka Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ, અળવી અને બટેકા ને ઝીણા સમારી લો.
- 2
ત્યાર પછી, કૂકર મા ૧ ચમચી તેલ મૂકી તેમાં જીરું નાખો. જીરું લાલ થાય એટલે લીમડો અને આદુ માર્ચ ની પેસ્ટ નાખી સાંતળો. પછી તેમાં સમારેલું ટામેટું નાખો. પછી અળવી અને બટેકા નાખી બધા મસાલા નાખી મિક્સ કરો. ૧/૨ ગ્લાસ પાણી નાખી કૂકર બંધ કરી દો. અને ૨ સિટી વગાડી લો.
- 3
તૈયાર છે ટેસ્ટી ટેસ્ટી અળવી ની સબ્જી. સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15408557








ટિપ્પણીઓ