સૂરણ નું શાક(Suran Shak Recipe in Gujarati)

Vaibhavi Kotak
Vaibhavi Kotak @cook_25890118
Surendranagar

#GA4
#week14
સૂરણ નું શાક આપડે ફરાળ માં પણ લઈ શકીએ છીએ.

સૂરણ નું શાક(Suran Shak Recipe in Gujarati)

#GA4
#week14
સૂરણ નું શાક આપડે ફરાળ માં પણ લઈ શકીએ છીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામસૂરણ
  2. 2 ટે સ્પૂનતેલ
  3. 1 1/2 ટે સ્પૂનલાલ મરચું
  4. 1/2 ટે સ્પૂનહળદર
  5. 1 ટે સ્પૂનધાણાજીરુ
  6. મીઠું સ્વાદાનુસાર
  7. 1લીંબુ નો રસ
  8. 1/2 ટે સ્પૂનખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા સૂરણ લઈ તેને ધોઈ લો. પછી હાથ પર તેલ લગાવી સૂરણ ના કટકા કરો. હાથ પર તેલ લગાવવાથી ખંજવાળ નથી આવતી.

  2. 2

    હવે કૂકર માં તેલ મૂકી ગરમ થાય પછી તેમાં જીરું, રાઈ, હિંગ નાખો.

  3. 3

    હવે તેમાં સૂરણ ના કટકા ઉમેરો.પછી તેમાં બધા મસાલા ઉમેરો. પછી તેમાં લીંબુ અને ખાંડ ઉમેરો.

  4. 4

    હવે કૂકર બંધ કરી 5-6 વિસલ વગાડી બંધ કરી દો.તો તૈયાર છે સૂરણ નું શાક..,

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaibhavi Kotak
Vaibhavi Kotak @cook_25890118
પર
Surendranagar

ટિપ્પણીઓ

Similar Recipes