જામફળ નું શાક (Jamfal Shak Recipe In Gujarati)

જામફળ શિયાળાનું ફળ છે.તેમા એ અને ઈ વિટામિન ભરપૂર માત્રામાં હોય છે..જે સ્કિનને અને વાળ માટે ખૂબ જ સારું છે.. હ્દય માટે ગુણકારી છે..શરદી ઉધરસ મટાડે છે.. એટલે શિયાળામાં તેનું ભરપુર સેવન કરવું જોઈએ.. થોડા જામફળ પાકી જાય તો.. એનું શાક પણ ખૂબ જ સરસ લાગે છે...બાજરી ના રોટલા અને જામફળ નું રસાદાર શાક ખૂબ જ સરસ લાગે છે..
જામફળ નું શાક (Jamfal Shak Recipe In Gujarati)
જામફળ શિયાળાનું ફળ છે.તેમા એ અને ઈ વિટામિન ભરપૂર માત્રામાં હોય છે..જે સ્કિનને અને વાળ માટે ખૂબ જ સારું છે.. હ્દય માટે ગુણકારી છે..શરદી ઉધરસ મટાડે છે.. એટલે શિયાળામાં તેનું ભરપુર સેવન કરવું જોઈએ.. થોડા જામફળ પાકી જાય તો.. એનું શાક પણ ખૂબ જ સરસ લાગે છે...બાજરી ના રોટલા અને જામફળ નું રસાદાર શાક ખૂબ જ સરસ લાગે છે..
રાંધવાની સૂચનાઓ
- 1
જામફળ નું શાક બનાવવા માટે વચ્ચે નો બીજ વાળો ભાગ કાઢી ને સમારી લો.. લીલા મરચા લાંબા સમારો
- 2
હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ અને જીરું નો વઘાર કરી તેમાં મરચા નાખી સાંતળો પછી જામફળ નાખી ને બધો મસાલો નાખી ને અંદર એક કપ પાણી ઉમેરી ઢાંકી ને પાંચ મિનિટ માટે ચઢવા દો..
- 3
હવે તેમાં ગોળ સમારેલો નાખી ને બધું મિક્સ કરી એક મિનિટ ગોળ ભળે એટલે ઉતારી લેવું અને સર્વ કરો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
જામફળ નું શાક (Jamfal Sabji Recipe In Gujarati)
#AM3#cookpad_guj#cookpadindiaજામફળ એ કુદરતી પોષકતત્વો થી ભરપૂર એવું ઉષ્ણકટિબંધીય પ્રદેશ માં થતું ફળ છે. તેના આ પોષકતત્વો ને લીધે તે આપણા સારા સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી બને છે. જામફળ ને ફળ તરીકે તો આપણે ખાઈએ જ છીએઆજે આપણે બહુ જલ્દી બનતું જામફળ નું ખાટું મીઠું સ્વાદિષ્ટ શાક જોઈએ. Deepa Rupani -
જામફળ નું શાક
#શાકજામફળ ખૂબ જ પોષ્ટિક ફળ છે.તેમાં સંતરા થી ચાર ગણું વિટામિન C રહેલું છે.તેમાં ક્ષાર રહેલા છે,પાચન માટે ઉપયોગી છે.તેમાં ભરપૂર રેશા પણ હોય છે તેથી કબજિયાત માટે ઉત્તમ છે. આંખ નું તેજ વધારે છે. Jagruti Jhobalia -
જામફળનું શાક (Jamfal Shak Recipe In Gujarati)
લીલાં શાકભાજી રોજ ખવાતા હોય છે. એમાં પણ શિયાળામાં શાકભાજી તથા ફળ પણ ખૂબ જ સારા આવતા હોય છે. એમાં પણ જામફળ ખૂબ સરસ આવતા હોય છે. જામફળ બે જાતના આવે છે એક સફેદ અને બીજા લાલ.મેં અહીં સફેદ જામફળનું શાક બનાવ્યું છે. જો કે જૈન લોકોમાં આ શાક ખૂબ જ પ્રખ્યાત છે. Vibha Mahendra Champaneri -
જામફળ નું શાક(Guava shaak recipe in Gujarati)
#cookpadturns4#fruitsજામફળ એ સીઝનલ ફળ છે. જામફળ માં વિટામિન A અને વિટામિન E પુષ્કળ પ્રમાણ માં હોય છે. એટલે આંખ તથા વાળ માટે ફાયદા કારક છે. તેમજ કોલેસ્ટ્રોલ ધટાડવા માં પણ ફાયદા કારક છે. જામફળ માંથી ચટણી, શરબત, રાઇતું, સૂપ વગેરે પણ બનાવી શકાય છે. જામફળ નું શરબત બનાવી આખુ વર્ષ સ્ટોર કરી શકાય છે. Daxita Shah -
જામફળ નું શાક (Jamfal Sabji Recipe In Gujarati)
#MH જામફળનું શાકને અમારા સૌરાષ્ટ્રમાં શાહી શાક ગણવામાં આવે છે.જામફળની સિઝન હોય અને તેનું શાક ન બને એ કેમ ચાલે.ગરમાગરમ શાક એટલું સ્વાદિષ્ટ હોય કે બે વાટકી તો ખવાય જ જાય. Smitaben R dave -
-
જામફળ નું શાક (Jamfal Sabji Recipe In Gujarati)
Teri Ummid Tera Intazar karte HaiAy GAUVA Hammmm to Sirf Tumse Pyar Karte Hai.... પાકાં જામફળ જોઇને મનમાં લડ્ડુ ફુટવા માંડે છે .... હા હું જામફળ ના શાક ની દિવાની છું GOOSEBERRY Sabji Ketki Dave -
જામફળ નું ભરેલું શાક (Jamfal Bharelu Shak Recipe In Gujarati)
#MBR4#My best recipe of 2022(E-Book)#Week4#Cookpad#Cookpadgujarati#Cookpadindiaશિયાળામાં વિવિધ પ્રકારના ફળો આવે છે ડ્રેગન ફ્રુટ જામફળ કેળા મોસંબી વગેરે ખૂબ જ મળે છે થી આ બધા ફ્રુટમાંથી આપણને વિટામિન સી મળે છે આજે મેં ચટપટું મસાલેદાર જામફળનું ભરેલું શાક બનાવ્યું છે જે ખૂબ જ ટેસ્ટી બન્યું છે Ramaben Joshi -
જામફળ નું શાક(Guava sabji recipe in Gujarati)
#CookpadTurns4# ફળો ની વાનગીજામફળ શિયાળા નો રજા કહેવાય છે.... તે હેલ્થી પણ છે... તેનું શાક ખૂબ j ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે.... Ruchi Kothari -
જામફળ નો જૂયસ(Jamfal juice recipe in Gujarati)
અત્યારે શિયાળા ની સિઝન સુરુ થઇ છે જામફળ આ શિયાળા માં મળતુ ફળ છે તો મેં લાલ જામફળ નો જ્યુસ બનાવ્યો છે જે તમને ગમશે Kamini Patel -
ફણગાવેલા મગ મઠ નું શાક (Fangavela Moong Moth Beans Shak Recipe In Gujarati)
ફણગાવેલા કઠોળ માં પ્રોટીન ભરપુર હોય છે.. મગ અને મઠ નું મિક્સ શાક ખૂબ જ સરસ લાગે છે..અને બનાવવા માટે પણ સરળ હોય છે.. Sunita Vaghela -
મેથી,પાલક નું શાક (Methi Palak Shak Recipe In Gujarati)
શિયાળામાં બધી ભાજી પુષ્કળ પ્રમાણમાં મળતી હોય છે..બધાએ આવું લીલોતરી શાક ખાવું જ જોઈએ..આવું શાક સરસ લાગે છે.. Sangita Vyas -
મેથી નું શાક(Methi nu shak recipe in gujarati)
#વેસ્ટ#india2020#પોસ્ટ2મેથી નું શાક કાઠિયાવાડી રસોઈ માં પ્રખ્યાત છે. મેથી કડવી હોઈ છે પણ ખૂબ જ ગુણકારી હોવાથી તેનું સેવન કરવું જ જોઈએ. મેથી નું નામ સાંભળતા જ કડવો સ્વાદ યાદ આવે પરંતુ આ શાક ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. એક વાર જરૂર થી બનાવજો. Shraddha Patel -
-
કંકોડા નું શાક (kankoda nu shaak recipe in gujarati)
#વેસ્ટચોમાસાની ઋતુમાં આ શાક મળે છે. આ શાક ને લસણથી વધારવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ શાક જુવાર અને બાજરી ના રોટલા સાથે પણ ટેસ્ટી લાગે છે. આ શાક ખુબજ પોષ્ટિક છે. Parul Patel -
જામફળ નું શાક(Guava Shak Recipe in Gujarati)
શિયાળાની મારી favoriiiiiiite શાકજામફળ નું શાક શાક..... અને એની સાથે મેથી ના થેપલા મળી જાય તો એનાથી રૂડું બીજું શું હોઈ શકે.... બાપ્પુડી મૌજા હી મૌજા Ketki Dave -
-
જામફળ નો પણો (Jamfal Pano Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiજામફળ નો પણોમૃદુલાબેન ની રેસીપી જોઇ ને મેં આ રેસીપી બનાવી... કારણ મને જામફળ ખૂબજ ભાવે છે.... Thanks Mrudulaben for Sharing yummy recipe Ketki Dave -
ભરેલા ટીંડોળા નું શાક (Bhrela Tindora Shak Recipe In Gujarati)
#EB#Week 1પઝલ:-TINDORAભરેલા ટીડોળા નું શાક ખૂબ જ સરસ લાગે છે..ટીડોળા નું શાક ભરીને કરીએ તો.. જેને આ શાક ન ભાવતું હોય તે પણ પ્રેમ થી ખાય.. Sunita Vaghela -
-
દૂધી નું શાક (Dudhi Shak Recipe In Gujarati)
#KS6#દૂધી નું શાક#Riddhi Mamદૂધી શરીર ને ઠંડક આપે છે.. ઉનાળામાં દૂધી રોજ ખાવાથી કાળઝાળ ગરમીથી રાહત મળી જાય છે.. દૂધી નો રસ હ્દય ને મજબુત બનાવે છે.અને બ્લોક હટાવવા માટે મદદરૂપ થાય છે.તો આવી ગુણકારી દૂધી નું શાક પણ બહુ જ સરસ લાગે છે.. Sunita Vaghela -
જામફળ નુ શાક (Guava Shak Recipe In Gujarati)
#LCM1#cookpadindia#cookpadgujaratiજામફળ નુ શાક Ketki Dave -
કાજુ કારેલા નું શાક (Kaju Karela Sabji Recipe In Gujarati)
#EB#week6#Famકારેલાનું શાક અલગ અલગ રીતે બનાવી શકાય છે. કારેલાનું શાક ડાયાબિટીસના પેશન્ટ માટે ખૂબ જ ગુણકારી હોય છે.એમાં પણ જો કારેલાનો જ્યુસ તો ઘણો ફાયદાકારક હોય છે. લગ્ન પ્રસંગમાં પણ ખાસ કાજુ કારેલા નું શાક બનતું હોય છે. કાજુ કરેલા નું શાક મારા ઘરમાં બધાને ખૂબ જ પ્રિય છે. Parul Patel -
-
કોબીજ નું શાક (Kobij Shak Recipe In Gujarati)
#CB7કોબીજ નું શાકકોબીજ એ વિટામિન અને મિનરલ્સ થી ભરપુર હોય છે.એનુ સેવન કરવાથી શરીરમાં ઉર્જા નો અનુભવ થાય છે..વડી તેમાં રેષા હોય છે..એટલે આંતરડાંની સફાઈ કરેછે... Sunita Vaghela -
છીણેલા બટેટા ફ્લાવર નું શાક
કઈક નવીન રીતે શાક બનાવ્યુ..આ રીતે બનાવવાથી શાક ઝડપ થી ચડી જાય છે તેમજ દેખાવઅને ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે. Sangita Vyas -
ભરેલી ડુંગળી નું શાક (Stuffed Onion Sabji Recipe In Gujarati)
આ શાક ખાવામાં ખુબ જ સરસ લાગે છે જ્યારે ઘરમાં કોઈપણ શાક ના હોય ત્યારે ડુંગળી તો આપણા ઘરમાં હોય છે અને આ શાક ખૂબ જ ઝડપથી બની જાય છે Rita Gajjar -
બટાકા નું શાક (Bataka Shak Recipe In Gujarati)
#RC3રેડ કલરબટાકા નું શાક બધાને ફેવરીટ હોય છે અને અમારા ઘરમાં આ શાક છાલ સાથે જ બને છે જે પરોઠા ભાખરી અથવા તો ખીચડી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે Kalpana Mavani -
કેપ્સીકમ નું શાક (Capsicum Shak Recipe In Gujarati)
કેપ્સીકમ નાં શાક માં ચણાનો લોટ નાખી ને કોરૂ બનાવી એ તો ખુબ જ સરસ લાગે છે... Sunita Vaghela -
અચારી સરગવા નું શાક (Achari Saragva Shak Recipe In Gujarati)
#EB#week6સરગવા નું શાક ખૂબ જ પૌષ્ટિક આહાર છે અને આજે મે અચારી સરગવા નું શાક બનાવ્યુ છે અને ખાવા માં ખૂબ જ સરસ લાગે છે અને મારા ઘર માં પણ બધા ને ખૂબ જ ભાવે છે Arti Desai
More Recipes
ટિપ્પણીઓ