કેળા વેફર (Banana Wafer Recipe In Gujarati)

Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059

#childhood

#ff3

કોઈ પણ તહેવાર હોય તો ડ્રાય નાસ્તા માં વેફર પણ બનાવવા માં આવે છે . નાના હતા ત્યારે આ વેફર બહુ ગમતી હતી અને આજે પણ ગમે છે . ફરાળ માં પણ આ વેફર ખાઈ શકાય છે .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૪ નંગકાચા કેળા
  2. તેલ તળવા માટે
  3. સંચળ સ્વાદ અનુસાર
  4. મરી પાઉડર સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કાચા કેળા ને છોલવા.પછી સ્લાઇસર ની મદદ થી કેળા ની સ્લાઈસ પાડવી

  2. 2

    એક પેન માં તેલ ગરમ કરી તેમાં કેળા ની સ્લાઈસ તળવી.ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવી.

  3. 3

    વેફર તળાઈ ગયા પછી તેને પ્લેટ માં લઈ તેની પર સંચળ પાઉડર અને મરી પાઉડર સ્પ્રિન્કલ કરવું.

  4. 4

    તૈયાર છે કેળા વેફર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059
પર

Similar Recipes