કેળાં વેફર (Kela Wafer Recipe In Gujarati)

ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada

#EB
Week- 16

#ff3
ફાસ્ટ ( ઉપવાસ )રેસિપી
# શ્રાવણ
# ડ્રાય નાસ્તા ( gaise) રેસીપી

કેળાં વેફર (Kela Wafer Recipe In Gujarati)

#EB
Week- 16

#ff3
ફાસ્ટ ( ઉપવાસ )રેસિપી
# શ્રાવણ
# ડ્રાય નાસ્તા ( gaise) રેસીપી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
બે વ્યક્તિ
  1. 3-5કાચા કેળા
  2. તળવા માટે તેલ
  3. ઉપર છાંટવા માટે મરી અને સિંધાલૂણ મીઠું

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    તેલ ગરમ કરવા મુકો

  2. 2

    કેળા ને છોલી ને ડાયરેક્ટ જ ગરમ તેલમાં વેફર પાડવાના સંચાથી પાડો

  3. 3

    પહેલા ફાસ્ટ અને પછી મીડીયમ તાપે તળી લો

  4. 4

    પછી તેના ઉપર મરી અને સિંધાલૂણ મિક્સ કરી અને સ્પ્રિંકલ કરી સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
પર

Similar Recipes