કાચા કેળાનું શાક (Raw Banana Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કેળાના ટુકડા કરી પાણીમાં ત્રણથી ચાર સીટી વગાડી બાફી લો ત્યારબાદ તેની છાલ કાઢી તેને સુધારી લો
- 2
ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરી હિંગ આદુ મરચાની પેસ્ટ હળદર અને સુધારેલા કેળા ઉમેરી મીઠું ખાંડ લીંબુનો રસ કોથમીર નાખી બરાબર મિક્સ કરી લો તો હવે આપણું ટેસ્ટી કાચા કેળાનું શાક બનીને તૈયાર છે ભાખરી પૂરી થેપલા સાથે બહુ મસ્ત લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
કાચા કેળાનું ખાટું મીઠું રસાવાળું શાક જૈન
#MBR2#week2#Cookpadજૈન લોકો બટાકા ખાતા નથી. એટલા માટે ખાસ કાચા કેળાનું રસાવાળું ખાટું મીઠું શાક બનાવે છે. જે શાક સરસ લાગે છે. Jyoti Shah -
રો બનાના ફરાળી પેટીસ જૈન (Raw Banana Farali Pattice Jain Recipe In Gujarati)
#EB#week15#ff2#jain farali pettice રો બનાનામાંથી મેં જૈન ફરાળી પેટીસ બનાવી છે જે ટેસ્ટમાં બહુ જ સરસ બને છે Jyoti Shah -
-
કાચા કેળા નુ સાઉથ ઇન્ડિયન શાક (Kacha Kela South Indian Shak Recipe In Gujarati)
#TT1#Throuday Treat.# કાચા કેળાનું શાક Jyoti Shah -
-
કાચા કેળાનું શાક (Raw Banana Sabji Recipe In Gujarati)
#GA4#Week2પાકા કેળાનુ શાક તો આપણે બનાવીએ છીએ પણ કાચા કેળાનું શાક સ્વાસ્થ્ય ની દ્રષ્ટિએ પણ ખૂબ જ ફાયદાકારક છે. Krishna Rajani -
-
કાચા કેળાનું શાક (Raw Banana Shak Recipe In Gujarati)
UP સ્ટાઈલમાં મમ્મી પાસે શીખી.. બહુ જ ભાવતું શાક. Dr. Pushpa Dixit -
-
-
-
કાચા કેળા નું રાયતુ (Raw Banana Raita Recipe In Gujarati)
#MBR4#Week4# કાચા કેળાનું રાયતુ#Cookpadજૈન લોકો બટાકા ખાતા નથી, એટલા માટે બટાકા ની જગ્યાએ કેળાનું યુઝ કરી અને વસ્તુ બનાવે છે. આજે મેં કેળાનું રાઇતું બનાવ્યું છે. જે ટેસ્ટમાં બહુ જ સરસ બને છે. Jyoti Shah -
અપ્પમ કેળા વડા જૈન
#SRJ#RB9#SD# appam કેલાવડા.આ વખતે કેળા વડા ને અપમ વાસણમાં બનાવ્યા છે કેળા હંમેશા તેલમાં ફ્રાય કરીએ છીએ. પણ મેં આ વખતે અપમ માં ચમચી તેલ મૂકી નેકેળાવડા બનાવ્યા છે. Jyoti Shah -
-
રો બનાના અને દાડમ નું રાઇતું (Raw Banana Pomegranate Raita Recipe In Gujarati)
#cookpad Gujarati.# રો બનાના દાડમ નુ રાઇતું.રાયતુ નવી આઈટમ છે કે જે કોઈપણ વસ્તુ જમવાની સાથે ટેસ્ટ માં વધારો કરે છે. આજે નવા ટેસ્ટ raw banana અને દાડમ નુ રાયતુ બનાવ્યુ છે જે ટેસ્ટ માં બેસ્ટ છે. Jyoti Shah -
કાચા કેળાની સુકીભાજી (raw banana recipe in Gujarati)
#ઉપવાસ#સુપરશેફ૩વિક૩ફલાહાર નો મતલબ પૌષ્ટિક ફળદાયક આહાર ,,પણ આપણે તો ઉપવાસ એટલે જાણેખાધાવાર,,રૂટિનમાં ના બનતી હોય તેટલી વેરાયટી ઉપવાસ ને દિવસે બને ,,એમાં વધારે બટેટા અને દૂધની આઈટમ જ હોય ,,જે ખરેખર વિરુદ્ધ આહાર ગણાય છે ,હું આજે જે રેસીપી શેર કરું છું તે અબાલવૃદ્ધ સૌને માફક આવી જાય તેવી અને સુપાચ્યછે ,,બટેટાની સુકીભાજી કાયમ બનાવતા હોઈએ પણ મેં આજે કાચા કેળાની સુકીભાજી બનાવી છે ,જે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે ,,અને માત્ર બે થી ત્રણ મિનિટમાં બની જાય છે ,, Juliben Dave -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15481721
ટિપ્પણીઓ