રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાચા કેળાંને ધોઇને વચ્ચેથી કાપી બે ટુકડા કરી પછી તેને વરાળથી બાફી લો. ઠંડા થાય પછી તેની છાલ ઉતારીને ગોળ શેપમાં કટ કરી લો.
- 2
કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, લીલા મરચાં, મીઠો લીમડો
અને હિંગનો વઘાર કરો. બે સેકન્ડ માટે થવા દો. પછી તેમાં હળદર એડ કરી સમારેલા કાચા કેળા એડ કરી બધા મસાલા મિક્સ કરી લો. - 3
બધુ બરાબર હલાવી લો. પછી તેમાં લીંબુનો રસ અને ખાંડ એડ કરી બરાબર હલાવીને મિક્સ કરી લો. કાચા કેળાનું શાક રેડી છે
- 4
કાચા કેળાં ના શાકને કોથમીરથી ગાર્નિશ કરી ગરમાગરમ પીરસો. કાચા કેળા ના શાક ને પરાઠા કે ફુલકા રોટી સાથે સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
કાચા કેળાં નાં કોફતા (Raw Banana Kofta recipe in Gujarati)
કાચા કેળાં આ સીઝન માં ખાવા ખૂબ ફાયદાકારક છે. મે પ્રથમ વાર જ કોફ્તા બનાવ્યા... ટેસ્ટ માં ખૂબ સરસ લાગે છે. આ રેસિપી મે @Parul_25 ની રેસીપી પર થી બનાવી. Disha Prashant Chavda -
-
-
કાચા કેળાનું શાક (Raw Banana Sabji Recipe In Gujarati)
#GA4#Week2પાકા કેળાનુ શાક તો આપણે બનાવીએ છીએ પણ કાચા કેળાનું શાક સ્વાસ્થ્ય ની દ્રષ્ટિએ પણ ખૂબ જ ફાયદાકારક છે. Krishna Rajani -
કાચા કેળા નું શાક (Raw Banana Shak Recipe In Gujarati)
#EB#TT1 આ કાચા કેળા નું શાક ઉપવાસ માં અને એમ રેગ્યુલર ભોજન માં આરોગી શકાય છે.□આ શાક આફ્રિકા માં 'મટૂકી' ના નામે ઓળખાય છે. Krishna Dholakia -
કાચા કેળાની ચિપ્સ નું શાક (Raw Banana chips sabji)(Jain)
#TT1#kachakelashak#drysabji#jain#banana#kachakela#CookpadIndia#COOKPADGUJRATI કાચા કેળા માંથી વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે કાચા કેળામાં કેલ્શ્યમ અને ફાઈબર સારા પ્રમાણમાં રહેલું હોય છે મારા ઘરે કાચા કેળા માંથી ઘણા બધા પ્રકારના શાક બનાવવામાં આવે છે અહીં ને કાચા કેળાની ચિપ્સ નું શાક બનાવ્યું છે જે મુસાફરીમાં જોડે લઈ જવામાં ટિફિનમાં બોક્સ માં લઈ જવા માટે સારું પડે છે આ શાક મારા બંને બાળકો નું ફેવરિટ છે. Shweta Shah -
કાચા કેળાની સુકીભાજી (raw banana recipe in Gujarati)
#ઉપવાસ#સુપરશેફ૩વિક૩ફલાહાર નો મતલબ પૌષ્ટિક ફળદાયક આહાર ,,પણ આપણે તો ઉપવાસ એટલે જાણેખાધાવાર,,રૂટિનમાં ના બનતી હોય તેટલી વેરાયટી ઉપવાસ ને દિવસે બને ,,એમાં વધારે બટેટા અને દૂધની આઈટમ જ હોય ,,જે ખરેખર વિરુદ્ધ આહાર ગણાય છે ,હું આજે જે રેસીપી શેર કરું છું તે અબાલવૃદ્ધ સૌને માફક આવી જાય તેવી અને સુપાચ્યછે ,,બટેટાની સુકીભાજી કાયમ બનાવતા હોઈએ પણ મેં આજે કાચા કેળાની સુકીભાજી બનાવી છે ,જે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે ,,અને માત્ર બે થી ત્રણ મિનિટમાં બની જાય છે ,, Juliben Dave -
કાચા કેળા નું શાક (Raw banana sabzi recipe in Gujarati)
#TT1#PR#cookpad_guj#cookpadindiaમૂળ પૂર્વ એશિયા અને ઑસ્ટ્રેલિયા માં કેળા નું વાવેતર થયું હતું એવું કહેવાય છે પરંતુ આજ ના સમયે દુનિયાભર માં તેનું વાવેતર થાય છે. ફાયબર થી સમૃદ્ધ એવા કેળા માં વિટામિન બી 6, કાર્બોહાઇડ્રેટ અને પોટેશિયમ પણ સારી માત્રા હોય છેકાચા કેળા નો ઉપયોગ શાક, કોફતા, ફરસાણ અને વેફર્સ બનાવામાં વધારે થાય છે. અને જૈન સમાજ માં કાચા કેળા નો ઉપયોગ વધુ થાય છે કારણકે કંદમૂળ નો વપરાશ નથી થતો તો બટેટા ની બદલે કાચા કેળા વપરાય છે. Deepa Rupani -
કાચા કેળા કરી(Raw Banana Curry Recipe in Gujarati)
આ કરી સાઉથમાં મોટાભાગે બધા જુદી-જુદી રીતે બનાવતા હોય છે.કરી એટલે રસવાળું શાક,પણ સાઉથમાં બધા શાકમાં કોકોનટ નો ઉપયોગ થતો હોય છે. Mital Bhavsar -
-
કાચા કેળા નો ચેવડો (Raw Banana Chevdo Recipe In Gujarati)
#GA4#Week2#banana નાસ્તામાં આપણે કઈ અલગ અલગ વેરાઇટી જોઈએ તો ચેવડો મમરામાંથી બનાયે પૌવા માંથી બનાવીએ તો આજે મેં કાચા કેળા માંથી બનાવ્યો Nipa Shah -
-
-
કાચા કેળા નું શાક (Raw Banana Shak Recipe In Gujarati)
#કાચા કેળા નું શાક#TT1મને કાચા કેળા નું શાક બહુ જ ભાવે ગરમા ગરમ રોટલી સાથે જમીએ તો ખબર ન પડે કેટલી ખાઈ જઈએ છીએ હો.....🤗😉😉તો આજે સેર કરું છુ Pina Mandaliya -
-
કાચા કેળા ની ફરાળી ટીકી વડા (Raw Banana Farali Tiki Vada Recipe In Gujarati)
#ff1 ફરાળી જૈન રેસીપી Parul Patel -
-
-
જૈન કાચા કેળાનું સૂકું શાક (Jain Raw Banana Dry Sabji Recipe in Gujarati)
#PR#TT1#જૈન_રેસિપી#પર્યુષણ_સ્પેશિયલ_રેસિપી#Cookpadgujarati પર્યુષણ પર્વ દરમિયાન જૈન લોકો લીલોતરી અને કંદમૂળનો સંપૂર્ણપણે ત્યાગ કરે છે. તો આજે મેં આ પર્વ દરમિયાન લીલોતરી અને કંદમૂળ વગર કાચા કેળા નું સૂકું શાક બનાવ્યું છે. આ શાક બનાવવું સરળ પણ છે અને સાથે તે સ્વાદિષ્ટ પણ તેટલું જ બને છે. તેથી મેં આજે કાચા કેળા માંથી સરસ મજાની સ્વાદિષ્ટ એવી એક સબ્જી બનાવી છે જેને રોટલી, પરાઠા, થેપલા સાથે ખાઈ શકાય છે. Daxa Parmar -
કાચા કેળા નું લોટવાળું શાક (Raw Banana Lotvalu Shak Recipe In Gujarati)
#TT1 Post 2#PR Post 10 કાચા કેળા માં ભરપૂર માત્રામાં ખનિજ અને વિટામિન મળી આવે છે. શરીર ને જરૂરી વિટામિન અને મિનરલ્સ પૂરા પાડે છે.અનેક પ્રકારની બીમારીઓને દુર કરવામાં મદદરૂપ સાબિત થાય છે.રોજ કાચા કેળા નું સેવન અલગ અલગ પ્રકાર થી કરવુ લાભદાયક છે. આજે મે કાચા કેળાનું લોટ વાળું શાક રાઈ ના તેલમાં બનાવ્યું છે. જે ખૂબ સ્વાદિષ્ટ બને છે. Dipika Bhalla -
-
કાચા કેળા નું રસાવાળું શાક (Raw Banana Rasavalu Shak Recipe In Gujarati)
#TT1 Post 1 કાચા કેળા સામાન્ય રીતે કાચા કેળા શાક, ભજીયા કે વેફર બનાવવામાં કામ આવે છે. કાચા કેળાનું નિયમિત સેવન કરવાથી અનેક ફાયદા થાય છે.રોગપ્રતિકારક શક્તિ વધારે છે. ડાયાબિટીસ ને નિયંત્રણ માં લાવવા માટે ઘણું ફાયદાકારક છે. આજે મે કાચા કેળા નું રસાવાળુ શાક બનાવ્યું છે. ગોળ અને આંબલી થી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.રોટલી અને ભાત બંને સાથે આ શાક ખાવામાં સારુ લાગે છે. Dipika Bhalla
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15495791
ટિપ્પણીઓ (8)