કાચા કેળાનું શાક (Raw Banana Shak Recipe In Gujarati)

Hiral Patel
Hiral Patel @h10183

કાચા કેળાનું શાક (Raw Banana Shak Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસ મિનિટ
બે વ્યક્તિ
  1. 5 નંગકાચા કેળા
  2. 1 ચમચીજીરૂ
  3. 1 ચમચીહળદર
  4. 1 ચમચીધાણાજીરૂ
  5. 1 ચમચીલીંબુનો રસ
  6. ૧ ચમચી ખાંડ
  7. ચપટીહિંગ
  8. તેલ
  9. 1 ચમચીવડાપાવ નો મસાલો
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. ગાર્નીશિંગ માટે
  12. કોથમીર

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    કેળા ને છાલ ઉતારીને ગોળ પીસ કરી લેવા એક પેનમાં તેલ મૂકી જીરુ. હિંગ. મૂકી કેળા એડ કરી દો મીઠું અને હળદર નાંખી હલાવીન પાંચ મિનિટ પકાવો

  2. 2

    પછી તેમાં વડાપાવ. નો મસાલો એડ કરીને પછી બે મિનીટ પકાવો

  3. 3

    ધાણાજીરુ. ખાંડ.લીંબુનો. રસ એડ કરી બે મિનિટ કુક કરવું ગેસ બંધ કરી દો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hiral Patel
Hiral Patel @h10183
પર

Similar Recipes