સાબુદાણા ની પેટીસ (Sabudana Pattice Recipe In Gujarati)

Linima Chudgar
Linima Chudgar @cook_19537908

સાબુદાણા ની પેટીસ (Sabudana Pattice Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
  1. ૧ વાટકી પલાડેલા સાબૂદાણા
  2. ૩ મોટા બાફેલા બટાકા
  3. ૨ ચમચી લીલા મરચા પેસ્ટ
  4. ૧/૨ વાટકી શીંગ વાટેલી
  5. ૧/૨ વાટકી કોથમીર
  6. મીઠુ
  7. ૧ ચમચી લાલ મરચુ
  8. ૧/૨ વાટકી રાજગરા લોટ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    બટાકા બાફી ને સમેશ કરી લો તેમાં પલાડેલા સાબૂદાણા ઉમેરો.

  2. 2

    હવે બઘા જ મસાલા વારા ફરથી ઉમેરો.

  3. 3

    બરાબર મીકસ કરીને હાથમાં તેલ લગાવી ને પેટીસ વાળીલો ને તળીને ગળી ચટણી લીલી ચટણી ને દહીં સાથે પીરસો✅

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Linima Chudgar
Linima Chudgar @cook_19537908
પર

Similar Recipes