રસમલાઇ મોદક (Rasmalai Modak Recipe In Gujarati)

#GCR બાપા ના પિ્ય એવા મોદક ને રસમલાઈ ફ્લેવર નો ટ્વીસ્ટ આપી બનાવેલી નવીન વાનગી🙏🏻
રસમલાઇ મોદક (Rasmalai Modak Recipe In Gujarati)
#GCR બાપા ના પિ્ય એવા મોદક ને રસમલાઈ ફ્લેવર નો ટ્વીસ્ટ આપી બનાવેલી નવીન વાનગી🙏🏻
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા પનીર ને મીક્ષી મા સ્મુધ પેસ્ટ બનાવી લેવુ.
- 2
હવે કડાઇ મા ઘી ઉમેરી પનીર ની પેસ્ટ એડ કરવી.એમા મીલ્ક પાઉડર,પાઉડર ખાંડ,કાજુ પાઉડર એડ કરી ધીમા તાપ ૩/૪ મિનીટ માટે રોસ્ટ કરવુ.
- 3
૪/૫ મિનીટ પછી મીક્ષર કડાઇ ની સપાટી છોડવા માંડે એટલે ઇલાયચી પાઉડર ને એસેન્સ એડ કરવુ
- 4
૪/૫ મિનીટ લાગસે.બરાબર સપાટી છોડી મીક્ષર એકઠુ થઇ જાય પછી ગેસ બંધ કરી ૧ કલાક ઠંડુ કરવા મુકવુ.ગુલાબ ની સુકી પાંદડી ઉમેરવી.તમને જલદી કરવુ હોય તો ફીજ મા મીક્ષર પે ૧૦ મિનીટ માટે ઠંડુ કરવા મુકવુ.
- 5
હવે ઠંડા પડેલા મીક્ષર માથી મોદક બનાવવા માટે મોદક ના મોલ્ડ ને ઘી થી ગી્સ કરવુ.મોલ્ડ ના હોય તો હાથે થી મોદક બનાવી શકાય.મોલ્ડ મા એકબાજુ પીસ્તા ની કતરણ મુકી....મીક્ષર ભરી મોદક બનાવી લેવા.ઘરે જ આસાની થી બનતા આ મોદક લાજવાબ હોય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રસમલાઈ મોદક (Rasmalai Modak Recipe In Gujarati)
#GCRરસમલાઈ મોદકબાપ્પા ને આજે મે રસમલાઈ મોદક નો પ્રસાદ ધરાવ્યોગણપતિ બાપા મોરયા 🙏🏼🙏🏼 Deepa Patel -
રસમલાઈ મોદક (Rasmalai Modak Recipe In Gujarati)
#GCRઆમ તો આપણે રસમલાઈ બનાવતા જ હોય છીએ પણ આજે મે થોડા ઈનોવેશન કરી ને રસમલાઈ મોદક બનાવ્યા છે. Bhagyashreeba M Gohil -
-
ઠંડાઈ મોદક (Thandai Modak Recipe in Gujarati)
#GCR#ગણેશચતુર્થી_21#cookpadgujarati 🕉️ શ્રી ગણેશાય નમઃ 🙏 મોદક નું નામ આવે એટલે સૌપ્રથમ સૌને ગણપતિ બાપા જરૂરથી યાદ આવે છે. ભાદરવા મહિનાની ચોથના આપણે ગણેશ ચતુર્થી ઉજવીએ છીએ. આપણે ગણપતિ બાપા નો તહેવાર ઉજવતા હોઈએ અને એમને પ્રિય એવા મોદક ન બનાવીએ તો કેમ ચાલે. આપણે બધા અલગ અલગ ફ્લેવર અને અલગ-અલગ રંગના મોદક બનાવતા જ હોઈએ છીએ. તો આજે મેં ઠંડાઈ પાવડર, પનીર અને મિલ્ક પાવડર માંથી ઠંડાઈ મોદક બનાવ્યા છે. જે સ્વાદ માં એકદમ સ્વાદિસ્ટ અને યમ્મી બન્યા છે. Daxa Parmar -
પનીર મોદક (Paneer Modak Recipe In Gujarati)
#GCRપનીર મોદક હેલ્થ માટે અને ટેસ્ટ માં પણ સરસ છે રાસમલાઈ મોદક/પનીર મોદક Dipika Malani -
રસમલાઈ મોદક (Rasmalai Modak Recipe in Gujarati)
#GCR#ગણેશચતુર્થી_21#cookpadgujarati ગણપતિ બાપ્પા મોરિયા 🙏 મોદક નું નામ આવે એટલે સૌપ્રથમ સૌને ગણપતિ બાપ્પા જરૂરથી યાદ આવે છે. ભાદરવા મહિનાની ચોથના દિવસે આપણે ગણેશ ચતુર્થી ઉજવીએ છીએ. આપણે ગણપતિ બાપ્પા નો તહેવાર ઉજવતા હોઈએ અને એમને પ્રિય એવા મોદક ન બનાવીએ તો કેમ ચાલે તો આજે મેં ગણપતિ બાપ્પા ને અતિપ્રિય એવા રસમલાઈ મોદક બનાવ્યા છે. જે એકદમ સરળતાથી ઘર માં જ રહેલી સામગ્રી માંથી સહેલાઈ થી આ મોદક બનાવી સકાય છે. અને ગણપતિ બાપ્પા ને પ્રસાદ માં ભોગ તરીકે ચઢાવી શકાય છે. Daxa Parmar -
રાજભોગ મોદક (Rajbhog Modak Recipe In Gujarati)
#GCકઈક નવા મોદક બનાવવા હતાં તો વિચાર્યું કે પનીર પડયું છે અને મિલ્ક મેડ પણ છે તો એ બનેં ને એડ કરી મોદક બનાવ્યાં અને તેને સરસ કલર આપવા માટે તેમાં કેસર ને એડ કર્યું છે. આ મોદક ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે.મેં પહેલી વાર આ મોદક બનાવ્યાં પણ ટેસ્ટ માં ખૂબ જ સરસ બન્યાં અને મારા ઘર માં બધાને ખૂબ જ ભાવ્યા. Avani Parmar -
રસમલાઈ કેક (Rasmalai Cake Recipe In Gujarati)
#FDS#cookpad#cookpadindia#cookpadgujratiઆપણા જીવન મા દોસ્ત નુ એક ખાસ મહત્વ હોય છે. દોસ્ત આપણા સુખ દુઃખ ના સાથીદાર હોય છે. મારી આ રેસિપી મારા એ બધા મિત્રો માટે જેમનુ મારી લાઈફ મા ખુબ મહત્વ છે. Bhavini Kotak -
અંજીર મોદક (Anjeer Modak Recipe In Gujarati)
#GCRગણેશ ચતુર્થી રેસીપી ચેલેન્જગણપતિ બાપા મોરિયા 🙏🏻🌻🌻🙏🏻 Falguni Shah -
રોઝ મોદક (Rose Modak Recipe In Gujarati)
#GCR#CookpadIndia#Cookpadgujarat#RoseModak ગણેશ ઉત્સવ ચાલી રહેયા છે અને આ વર્ષે મે પણ મારા ઘરે ગણેશજી ને પધાર્યા છે તો એમના માટે રોજ નવા નવા પ્રસાદ પણ ધરાવવા પડે. આમ પણ આપણે બધા જાણીએ જ છીએ કે ગણેશજી ને લાડુ તથા મોદક ઘણા પ્રિય છે. તો તેથી જ મે આજે એમના માટે રોઝ મોદક બનાવેલ છે જે એકદમ ઝડપ થી બની જાય તેવા છે. Vandana Darji -
મેંગો મોદક (Mango Modak Recipe In Gujarati)
#FD #HappyFriendshipDay#મેંગો મોદક #MangoModak#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLove#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapહાફૂસ કેરી માં થી સ્વાદિષ્ટ મેંગો મોદક નો સ્વાદ માણો ... Manisha Sampat -
ડ્રાયફ્રૂટ મોદક (Dryfruit Modak Recipe In Gujarati)
#SGCગણપતિ બાપ્પા મોરિયાગણપતિ બાપ્પા ના પ્રીય મોદક Jigna Patel -
ચુરમાના મોદક વેનીલા ફ્લેવર (Churma Modak Vanilla Flavour Recipe In Gujarati)
ગણપતિ ના પ્રસાદ માટે મેં વેનીલા ફ્લેવર ના ચુરમાના મોદક બનાવ્યા Bina Talati -
-
મોદક (Modak Recipe In Gujarati)
#GCમોદક માટે એક જ મિશ્રણ બનાવીને અલગ અલગ ફ્લેવર એડ કરી ને મેં અલગ અલગ મોદક બનાવ્યાં છે અને પાન મોદક અને ઓરેઓ મોદક બનાવ્યાં છે. Avani Parmar -
ચાર ફ્લેવરનાં મોદક (Four Flavoured Modak Recipe In Gujarati)
#GCR#PR#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
ચૂરમા મોદક (Churma Modak Recipe In Gujarati)
#GCRચૂરમા મોદકગણપતિ બાપ્પા મોર્યા..મંગલમૂર્તી મોર્યા...મૂળ ગુજરાત નાં ચૂરમા લાડુ ને મોદક નાં મોલ્ડ માં ભરી ને , મોદક નો શેપ આપીને , ચૂરમા મોદક બનાવ્યા છે. Manisha Sampat -
બીટ ના મોદક (Beetroot Modak Recipe In Gujarati)
#GCRગણપતિ બાપ્પા ને મોદક ખૂબ જ પ્રિય છે..તો બાપ્પા નાં થાળ માટે મેં બીટ નો ઉપયોગ કર્યો.બીટ દરેક બાળક ને નથી ભાવતું.. એટલે એને ખવડાવવા માટે.. મોદક બેસ્ટ ઓપ્શન છે.. બીટ લોહીમાં હિમોગ્લોબીન વધારે છે અને.. ખૂબ શક્તિ આપે છે..તો બાપ્પા ની સાથે બાળકો પણ ખુશ.. Sunita Vaghela -
પાઇનેપલ મોદક(Pineapple Modak Recipe In Gujarati)
#GCગણપતિ દાદા ને મોદક બહુ પ્રીય છે અને અત્યારે પાઇનેપન ની પણ સીઝન છે તો મે પાઇનેપલ મોદક બનાવ્યા Shrijal Baraiya -
ખાંડ ફ્રી મોદક (Sugar Free Modak Recipe In Gujarati)
#GCRગણેશ ચતુર્થી નીમીતે પ્રથમ દિવસે મોદક નો ભોગ ધરાવ્યો. જેમા બધા જ ડ્રાયફ્રૂટ નો ઉપયોગ કરી બનાવ્યો છે. Avani Suba -
માવાના મોદક (Mava Modak Recipe In Gujarati)
ગણેશ ચતુર્થીનો પવઁ ચાલી રહ્યો છે.ગણપતિ બાપાને મોદક બહુજ પ્રિય છે.એટલે આજે પ્રસાદમાં મોદક બનાવ્યા છે.માવાના મોદક બનાવા બહુ સરળ છે.#GC Hetal Panchal -
મોદક (Modak Recipe In Gujarati)
#GC ગણપતિ બાપા ને પ્રિય એવા મોદક , પ્રસાદ માટે ઘરે જલ્દી બની જાય ખૂબ જ ઓછી સામગ્રી માં થી ત્યાર થતાં મોદક Khushbu Sonpal -
ભાખરીયા ગણેશ મોદક(modak recipe in gujarati)
#માઇઇબુક#સપ્ટેમ્બરવાનગી નંબર - 46......................#gcહિંદુ ધર્મમાં શ્રી ગણેશ નો મહિમા છે શુભકાર્ય નો આરંભ શ્રી ગણેશ પૂજન થી કરવા માં આવે છે મહાકવિ તુલસી દાસે શ્રી ગણેશજી ને વિધૉવધારનાર, બુધ્ધીવધૅક, વિઘ્નહર્તા, તથા મંગલકતૉ કહ્યા છે . તો ચાલો આજે આપણે એમના માટે પ્રસાદ બનાવી .અમારે ભાખરી ના લાડવા બંને છે. Mayuri Doshi -
મોદક (Modak Recipe In Gujarati)
#GCR#cookpad#cookpadguj#cookpadindia#Memorybooster#Healthy#Ganeshutsav#modak(મેમરી બૂસ્ટર)ગણેશજીને મોદક ખૂબ પ્રિય છે.ગણેશજીના મોદક સંબંધિત એક દંતકથા છે. દંતકથા અનુસાર, એકવાર ભગવાન શિવ સૂઈ રહ્યા હતા અને ગણેશજી રક્ષા કરી રહ્યા હતા. આ દરમિયાન, જ્યારે પરશુરામ ત્યાં પહોંચ્યા, ત્યારે ગણેશજીએ તેમને દરવાજે જ રોક્યા. પરશુરામ ગુસ્સે થયા અને ગણેશ સાથે યુદ્ધ કરવા લાગ્યા. પરશુરામ ગણેશ દ્વારા હરાવવાના હતા ત્યારે તેમણે ગણેશ પર શિવ દ્વારા આપેલા પરશુથી હુમલો કર્યો. જેના કારણે ગણેશજીનો એક દાંત તૂટી ગયો હતો. જ્યારે તૂટેલા દાંતને કારણે ગણેશને ખાવા -પીવામાં તકલીફ પડવા લાગી, ત્યારે તેમના માટે મોદક તૈયાર કરવામાં આવ્યા. મોદક નરમ હોય છે, તેથી ગણેશજીએ તેને તેના પેટમાં ખાધું અને ખૂબ જ પ્રસન્ન થયા. ત્યારથી મોદક ગણપતિની પ્રિય વાનગી બની ગઈ છે.માટે ગણપતિની પૂજામાં મોદક અર્પણ કરો. હવે પ્રશ્ન એ છે કે બાપ્પા માટે સ્વાદિષ્ટ મોદક કેવી રીતે બનાવવો. ચાલો જાણીએ મોદક બનાવવાની સરળ રેસિપી.Mold સાથે અને mold વગર પણ મોદક બનાવી શકાય છે. Mitixa Modi -
કેળા ના મોદક (Banana Modak Recipe In Gujarati)
#GCR#BANANA#COOKPAD#MODAKઆજ ગણેશ ચતુર્થી નો બીજો દિવસ છે મેં આજે ગણપતી બાપા માટે કેળાના મોદક બનાવ્યા છે જે કેળા નો પલ્પ, કાજુ પાઉડર ,મિલ્ક પાઉડર ,ટોપરાનું છીણ અને ખાંડ નો ઉપયોગ કરી બનાવ્યા છે Ankita Tank Parmar -
-
પિસ્તા કેક મોદક (Pista Cake Modak Recipe In Gujarati)
#GCR Pista Cake Modak પિસ્તા કેક મોદકઆજે મે સૌથી પિસ્તા કેક. મોદક બનાવ્યો Deepa Patel -
નારિયેળ મોદક (Coconut Modak Recipe In Gujarati)
ગણપતિ બાપાને રોજ જુદા-જુદા ફ્લેવરનાં મોદક ધરવા એવું નક્કી કર્યું છે. કુકપેડ માંથી નવી રેસિપી શીખીને ટ્રાય કરવાનો આનંદ પણ અનેરો છે. Dr. Pushpa Dixit -
More Recipes
ટિપ્પણીઓ (3)