મોદક (Modak Recipe In Gujarati)

#GC
મોદક માટે એક જ મિશ્રણ બનાવીને અલગ અલગ ફ્લેવર એડ કરી ને મેં અલગ અલગ મોદક બનાવ્યાં છે અને પાન મોદક અને ઓરેઓ મોદક બનાવ્યાં છે.
મોદક (Modak Recipe In Gujarati)
#GC
મોદક માટે એક જ મિશ્રણ બનાવીને અલગ અલગ ફ્લેવર એડ કરી ને મેં અલગ અલગ મોદક બનાવ્યાં છે અને પાન મોદક અને ઓરેઓ મોદક બનાવ્યાં છે.
રાંધવાની સૂચનાઓ
- 1
નોન સ્ટીક પેન માં ઘી મુકી તેમાં દૂધ એડ કરો.હવે તેમાં મિલ્ક પાઉડર અને શેકેલૂ સુજી એડ કરી મિક્સ કરો.
- 2
મિશ્રણ ઘટ્ટ થાઈ અને પેન ની સાઈડ મુકી દે એટલે તેમાં ખાંડ એડ કરી મિક્સ કરો.
- 3
હવે ખાંડ મેલ્ટ થઈ જાય અને મિશ્રણ ઘટ્ટ થઈ જાય એટલે તેમાં ઈલાયચી પાઉડર એડ કરી મિક્સ કરો.
- 4
હવે મિશ્રણ નાં થોડા થોડા પાર્ટ કરી લો.
- 5
ડ્રેગન ફ્રુટ મોદક માટે મિશ્રણ નાં એક પાર્ટ માં ડ્રેગન ફ્રુટ ક્રશ એડ કરી સરખું મિક્સ કરો.(જરૂર પડે તો તેને 30 મિનીટ માટે ફ્રિજ માં સેટ કરી લો.)હવે તેને મોદક મોલ્ડ માં ભરી ને વચ્ચે ડ્રાયફ્રુટ નું સ્ટફિન્ગ એડ કરી ઉપર ફરીથી મિશ્રણ થિ કવર કરી લો.
- 6
મેંગો મોદક માટે મિશ્રણ નાં એક પાર્ટ માં મેંગો ઇમલઝન એડ કરી સરખું મિક્સ કરી મોદક નાં મોલ્ડ માં ભરી ને વચ્ચે ડ્રાયફ્રુટ નું સ્ટફિન્ગ એડ કરી બાકીના મિશ્રણ થી કવર કરી લો.
- 7
રોઝ મોદક માટે મિશ્રણ નાં એક પાર્ટ માં સૂકી ગુલાબ ની પાંદડી અને પિંક ફૂડ કલર એડ કરી સરખું મિક્સ કરી લો.હવે તેને મોદક નાં મોલ્ડ માં ભરી ને વચ્ચે ડ્રાયફ્રુટ નું મિશ્રણ ભરીને વધેલા મિશ્રણ થિ કવર કરી લો.
- 8
પાઈનેપલ મોદક માટે મિશ્રણ નાં એક પાર્ટ માં પાઈનેપલ ક્રશ એડ કરી સરખું મિક્સ કરી લો.હવે તેને મોદક નાં મોલ્ડ માં ભરી ને વચ્ચે ડ્રાયફ્રુટ એડ કરી બાકીના મિશ્રણ થિ કવર કરી લો.
- 9
પાન મોદક બનાવવા માટે એક બોલ માં સૂકું નારિયળ નું છીણ લઇ તેમાં નાગરવેલ નાં પાન એડ કરી ગ્રીન ફૂડ કલર એડ કરી મિક્સ કરો હવે તેમાં મિલ્ક મેડ એડ કરી સરખું મિક્સ કરી લો.
- 10
હવે પાન વાળા મિશ્રણ ને મોદક મોલ્ડ માં ભરી ને વચ્ચે ડ્રાયફ્રુટ નું સ્ટફિન્ગ ભરી ને બાકીના મિશ્રણ થિ કવર કરી લો.
- 11
ઓરેઓ મોદક માટે ઓરેઓ બિસ્કિટ માંથી ક્રીમ વાળો પાર્ટ અલગ કરી લો.હવે બિસ્કિટ ને મિક્સર જાર માં લઇ ક્રશ કરી લો.
- 12
હવે બિસ્કિટ નાં મિશ્રણ માં દૂધ એડ કરી લોટ જેવું બાંધી લો.
- 13
હવે અલગ કરેલા ક્રીમ માં ડ્રાયફ્રુટ એડ કરી મિક્સ કરી લો.હવે તેને મોદક મોલ્ડ માં ભરી મે વચ્ચે ક્રીમ વાળું મિશ્રણ એડ કરી ઉપર બાકીના મિશ્રણ થિ કવર કરી લો.
- 14
હવે એક પાર્ટ માં કોઈ પણ કલર કે ફ્લેવર એડ કર્યા વગર એમ જ મોદક મોલ્ડ માં ભરી ને તેની વચ્ચે ડ્રાયફ્રુટ નું સ્ટફિન્ગ એડ કરીને બાકીનાં મિશ્રણ થિ કવર કરી લો.રેડી છે અલગ અલગ ફ્લેવર વાળા મોદક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ત્રિરંગી મોદક(Trirangi Modak Recipe in Gujarati)
#GCપોસ્ટ 2 ત્રિરંગી મોદક(પાન, પાઈનેપલ અને બ્લુબેરી ફ્લેવર) Mital Bhavsar -
રાજભોગ મોદક (Rajbhog Modak Recipe In Gujarati)
#GCકઈક નવા મોદક બનાવવા હતાં તો વિચાર્યું કે પનીર પડયું છે અને મિલ્ક મેડ પણ છે તો એ બનેં ને એડ કરી મોદક બનાવ્યાં અને તેને સરસ કલર આપવા માટે તેમાં કેસર ને એડ કર્યું છે. આ મોદક ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે.મેં પહેલી વાર આ મોદક બનાવ્યાં પણ ટેસ્ટ માં ખૂબ જ સરસ બન્યાં અને મારા ઘર માં બધાને ખૂબ જ ભાવ્યા. Avani Parmar -
પાન ફ્લેવર્ડ મોદક (Paan Flavoured Modak Recipe In Gujarati)
#SGCઆજે સાંજની આરતી માટે પાન મોદક બનાવ્યા. અહી તમે ગુલકંદ અને ટોપરાનું સ્ટફિંગ મૂકી પણ કરી શકો પરંતુ મેં અહી simple પાન ફ્લેવર્ડ મોદક બનાવ્યા છે. Dr. Pushpa Dixit -
પાન ફ્લેવર્ડ મોદક (Paan Flavoured Modak Recipe In Gujarati)
ગણપતિ બાપાને મોદક બહુ જ પ્રિય, ગઈ કાલે ચૂરમા મોદક ધર્યા'તા તો આજે કંઈક નવી ટાઈપ મોદકનો વિચાર કરી પાન મોદક બનાવ્યા છે. Dr. Pushpa Dixit -
રસમલાઈ મોદક (Rasmalai Modak Recipe In Gujarati)
#GCRરસમલાઈ મોદકબાપ્પા ને આજે મે રસમલાઈ મોદક નો પ્રસાદ ધરાવ્યોગણપતિ બાપા મોરયા 🙏🏼🙏🏼 Deepa Patel -
ફોર ફ્લેવર્સ ઈન વન મોદક (Four Flavours In One Modak Recipe in Gu
#GC#પોસ્ટ_2#ગણેશ_ચતુર્થી_સ્પેશ્યલ ગણપતિ બાપ્પા મોર્યા..🙏 આજે મે ગણપતિ બાપ્પા ને પ્યારા ને વહાલા ચાર પ્રકાર ના મોદક બનાવ્યા છે. જેમા 1️⃣ ટૂટી ફ્રૂટી મોદક , 2️⃣ કેસર પિસ્તા મોદક , 3️⃣ ગુલકંદ રોઝ મોદક અને 4️⃣ ચોકલેટ મોદક એમ એક જ કણક માથી ચાર પ્રકાર ના મોદક મે બનાવ્યા છે. આ મોદક મારી મોટી પુત્રી ને બવ જ ભાવે છે. એમા પણ એના પ્રિય ટૂટી ફ્રુટી મોદક ને ચોકલેટ મોદક છે....જય શ્રી ગણેશાય નમ:|| 🕉️ શ્રી ગણેશાય નમઃ || Daxa Parmar -
સ્ટફ માવા કેસર મોદક(stuff mava modak recipe in gujarati)
#Gc (મારાં આંગણે છેલ્લા લગભગ 22 વર્ષ થી ધામ ધૂમ થી ગણપતિ કરવા માં આવે છે પણ આ વર્ષે સંજોગો ને અનુલક્ષી ને ઘર માં નાના મજાના ગણપતિ લાવ્યા છીએ એના ભોગ માટે મેં આજે સ્ટફ માવા કેસર મોદક બનાવ્યા છે ) Dhara Raychura Vithlani -
રોઝ લાડુ અને મોદક (Rose Laddu & Modak Recipe In Gujarati)
#GC#CookpadIndiaલાડુ અને મોદક ગણેશજી ની પ્રિય છે.ગણેશ ઉત્સવમાં દરેક લોકો ઘરમાં શ્રીજી ને પ્રસાદ ધરાવવા અલગ અલગ લાડુ,મોદક અને અન્ય ઘણા પ્રસાદ બનાવે છે.મે અહિ પોતની રીતે લાડુ અને મોદક બનાવ્યા છે. Komal Khatwani -
કેસર માવા મોદક (Kesar Mava Modak Recipe In Gujarati)
#GCRઅત્યારે બધા ના ઘરો માં અલગ અલગ વેરાયટી ના મોદક બનતા હોય છે. હું પણ મારા ઘરે આ એક વેરાયટી ના કરી છું પ્રસાદ માટે. Kunti Naik -
-
બીટરુટ માવા મોદક(beetroot mawa modak recipe in Gujarati)
#GCગણપતિ બાપ્પા ના પ્રિય એવા મોદક ઘણી બધી રીતે બને છે.અને લાડવા અને મોદક એમના પ્રિય છે.તો આજે મેં બીટરુટ માવા મોદક બનાવ્યા છે જે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
ચોકલેટ ફ્રુટ પિઝા (Chocolate Fruit Pizza Recipe In Gujarati)
#ફટાફટઆ પિઝા માં મેં ફ્રુટ અને ચોકલેટ ની સાથે ચીઝ એડ કરીને બનાવ્યાં છે જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે.ફ્રુટ એડ કરેલા છે એટલે હેલધી પણ છે અને સાથે ચોકલેટ અને ચીઝ નું કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે છે .તમે આમાં તમને ભાવતા હોઇ એવાં ફ્રૂટ્સ લઇ શકો છો. Avani Parmar -
-
પાન મોદક
#SJR#RB17 આજે શ્રાવણ મહિના નો પેલો સોમવાર અને આજે મેં પાન લાડુ બનાવ્યા છે જે તમે ફરાળ માં ખાઈ શકો એવા ઘટકો સાથે બનાવ્યા છે. Aanal Avashiya Chhaya -
ટૂટી ફુટી મોદક(tutti frutti modak recipe in gujarati)
#Gc આપણે ત્યાં ગણેશજીની પૂજા ગણેશ ચતુર્થી ઉપર એકદમ ભાવ સાથે અને રોજ અલગ અલગ ભોગ ધરાવીને કરવામાં આવે એટલે જ મેં આજ ગણેશજી માટે એકદમ સરસ એવાં ટુટી ફુટી મોદક બનાવીયા છે Bhavisha Manvar -
-
ઓરીયો ચોકલેટ ફજ મોદક (Oreo Chocolate Fudge Modak recipe in Guj.)
#GCS#cookpadgujarati#cookpadindia ગણપતિ બાપા ને ભોગ ધરાવવા માટે મેં આજે મોદક બનાવ્યા છે. આ મોદક બાળકોને પણ ખુબ જ ભાવે તેવા બનાવ્યા છે. આ મોદક મેં વ્હાઈટ ચોકલેટ, ઓરીયો બિસ્કીટ અને કન્ડેન્સ મિલ્ક માંથી બનાવ્યા છે. આ મોદક ફટાફટ બની જાય તેવા છે અને સાથે તેનો ટેસ્ટ પણ બધાને ભાવે તેવો છે. Asmita Rupani -
મોદક(modak recipe in gujarati)
#Gc ખજૂર પીસ્તા બદામ બધું પૌષ્ટિક છે. ગણેશ ઉત્સવમાં પ્રસાદ મા આજે આ પ્રસાદ મૂક્યો છે. Mrs Viraj Prashant Vasavada -
મોદક(Modak Recipe In Gujarati)
#GCગણપતિ બાપ્પા માટે આ મોદક બનાવ્યા મારા સાસુ ગણપતિ મંદિરે ૧૦૦૮ મોદક નો ભોગ ધરાવતા હોય છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને આ એક ટ્રેડીશનલ મોદક છે. Sachi Sanket Naik -
મિલ્ક પાઉડર મોદક (Milk Powder Recipe In Gujarati)
#GC#Post -2આપ સૌ જાણો છો 10 દીવસ સુધી ઉજવવા માં આવતો તહેવાર આખા દેશ માં ખૂબ જ ધામધૂમ અને શ્રધ્ધા પૂર્વક ઉજવાય છે તેમાં પ્રસાદ રૂપે મોદક ધરાવાય છે પણ મોદક જ કેમ બીજો પ્રસાદ કેમ નહીં તેની પાછળ નું એક કારણ એક દંત છે તો ચાલો આજે એક નવા જ પ્રકાર ના અને ઝટપટ બની જાય તેવા મોદક શીખીએ 🐀🌰 Hemali Rindani -
માવા ડ્રાય ફ્રુટ મોદક (Mawa dryfruit modak recipe in gujarati)
#GCબાપ્પા ના પ્રસાદ માટે હેલ્ધી ખાંડ ફ્રી ન્યુટ્રીશન થી ભરપુર ઇન્સ્ટન્ટ માવા મોદક. Harita Mendha -
ઠંડાઈ મોદક (Thandai Modak Recipe in Gujarati)
#GCR#ગણેશચતુર્થી_21#cookpadgujarati 🕉️ શ્રી ગણેશાય નમઃ 🙏 મોદક નું નામ આવે એટલે સૌપ્રથમ સૌને ગણપતિ બાપા જરૂરથી યાદ આવે છે. ભાદરવા મહિનાની ચોથના આપણે ગણેશ ચતુર્થી ઉજવીએ છીએ. આપણે ગણપતિ બાપા નો તહેવાર ઉજવતા હોઈએ અને એમને પ્રિય એવા મોદક ન બનાવીએ તો કેમ ચાલે. આપણે બધા અલગ અલગ ફ્લેવર અને અલગ-અલગ રંગના મોદક બનાવતા જ હોઈએ છીએ. તો આજે મેં ઠંડાઈ પાવડર, પનીર અને મિલ્ક પાવડર માંથી ઠંડાઈ મોદક બનાવ્યા છે. જે સ્વાદ માં એકદમ સ્વાદિસ્ટ અને યમ્મી બન્યા છે. Daxa Parmar -
રોઝ મોદક (Rose Modak Recipe In Gujarati)
#GCR#CookpadIndia#Cookpadgujarat#RoseModak ગણેશ ઉત્સવ ચાલી રહેયા છે અને આ વર્ષે મે પણ મારા ઘરે ગણેશજી ને પધાર્યા છે તો એમના માટે રોજ નવા નવા પ્રસાદ પણ ધરાવવા પડે. આમ પણ આપણે બધા જાણીએ જ છીએ કે ગણેશજી ને લાડુ તથા મોદક ઘણા પ્રિય છે. તો તેથી જ મે આજે એમના માટે રોઝ મોદક બનાવેલ છે જે એકદમ ઝડપ થી બની જાય તેવા છે. Vandana Darji -
રસમલાઇ મોદક (Rasmalai Modak Recipe In Gujarati)
#GCR બાપા ના પિ્ય એવા મોદક ને રસમલાઈ ફ્લેવર નો ટ્વીસ્ટ આપી બનાવેલી નવીન વાનગી🙏🏻 Rinku Patel -
સ્ટફ માવા ઓરિયો મોદક (Stuffed Mava Oreo Modak Recipe In Gujarati)
ગણપતિ ને પ્યારા મોદક..અલગ અલગ રીત થી બનાવીને ભાવ થી જમાડીએ. Sangita Vyas -
કેસર પિસ્તા મોદક અને બાઉટી મોદક (kesar pista and bounty modak recipe in gujarati)
#gc મોદક ગણપતિદાદાના પ્રિય છે તો મૈં આજે એકદમ સરળ બને એવા બે જાતના મોદક બનાયા કેસર પિસ્તા સંદેશ મોદક અને ચોકલેટ મોદક Tejal Sheth -
પનીર મોદક (Paneer Modak Recipe In Gujarati)
#GCRપનીર મોદક હેલ્થ માટે અને ટેસ્ટ માં પણ સરસ છે રાસમલાઈ મોદક/પનીર મોદક Dipika Malani -
રસમલાઈ મોદક (Rasmalai Modak Recipe in Gujarati)
#GCR#ગણેશચતુર્થી_21#cookpadgujarati ગણપતિ બાપ્પા મોરિયા 🙏 મોદક નું નામ આવે એટલે સૌપ્રથમ સૌને ગણપતિ બાપ્પા જરૂરથી યાદ આવે છે. ભાદરવા મહિનાની ચોથના દિવસે આપણે ગણેશ ચતુર્થી ઉજવીએ છીએ. આપણે ગણપતિ બાપ્પા નો તહેવાર ઉજવતા હોઈએ અને એમને પ્રિય એવા મોદક ન બનાવીએ તો કેમ ચાલે તો આજે મેં ગણપતિ બાપ્પા ને અતિપ્રિય એવા રસમલાઈ મોદક બનાવ્યા છે. જે એકદમ સરળતાથી ઘર માં જ રહેલી સામગ્રી માંથી સહેલાઈ થી આ મોદક બનાવી સકાય છે. અને ગણપતિ બાપ્પા ને પ્રસાદ માં ભોગ તરીકે ચઢાવી શકાય છે. Daxa Parmar -
કેસર પનીર મોદક (Kesar paneer Modak recipe in Gujarati)
#GCગણપતિ દાદા ને પ્રસાદ ધરાવવા માટે અહીં મે પનીર ના મોદક બનાવ્યા છે. મોદક બનાવવા માટે કેસર, ઈલાયચી પાઉડર, મિલ્કમેઈડ અને પનીર નો ઉપયોગ કર્યો છે. Parul Patel -
પાન મોદક(Paan Modak recipe in Gujarati)
#માઇઇબુક #Post28 #Sweetગણપતિજીની મોદક બહુ પ્રિય છે. તો આજે મેં પાન ફ્લેવરના મોદક બનાવ્યા છે. તો ચાલો જાણી લઈએ તેની રેસીપી. Nita Mavani
More Recipes
ટિપ્પણીઓ (26)