રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ખીચડી અને દાળને ધોઈ લો.
- 2
ત્યારબાદ વઘારનું તેલ મૂકો.તેલ ગરમ થઇ જાય એટલે તેમાં મીઠા લીમડાના પાન,રાઈ, જીરું,શાકભાજી,થોડી ખીચડી ઉમેરી બધુ બરાબર મિક્ષ કરી લો.ત્યારબાદ તેમાં હળદર, લાલ મરચું પાઉડર, ધાણાજીરું પાઉડર,થોડો ગરમ મસાલો,સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બધું મિક્સ કરી લો.હવે તેમાં વધારાની ખીચડી ઉમેરી પાણી ઉમેરી મિક્સ કરી લો અને કુકર નું ઢાંકણ બંધ કરી ચાર પાંચ સીટી કરી લો.ત્યારબાદ ગેસ બંધ કરી દો.
- 3
હવે એક બાઉલમાં છાશ લઈ તેમાં ચણાનો લોટ ઉમેરી સરખી રીતે મિક્સ કરી લો.હવે તેમાં સીંગદાણાનો ભૂકો ઉમેરો અને મિક્સ કરી લો.
- 4
ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો.તેલ ગરમ થઇ જાય એટલે તેમાં રાઈ, જીરુ, મીઠા લીમડાના પાન,સુકા મસાલા, લસણ નાખી સાંતળી લો.
- 5
ત્યારબાદ તેમાં મરચું અને છાશ ઉમેરી મિક્સ કરી લો.હવે તેમાં હળદર લાલ મરચું પાઉડર ધાણાજીરૂ પાઉડર, ગરમ મસાલો,મીઠું અને ખાંડ સ્વાદ અનુસાર ઉમેરી દો.
- 6
ત્યારબાદ તેને ઉકળવા દો.હવે તેમાં કોથમીર ઉમેરો અને મિક્સ કરી લો.
- 7
ત્યારબાદ ખીચડી અને કઢી ને ગરમાગરમ સર્વ કરો.
Top Search in
Similar Recipes
-
-
-
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1કળી ખીચડી વિથ ગુજરાતી થાળી Payal Sachanandani (payal's kitchen) -
-
-
-
-
-
-
-
કઢી વઘારેલી ખીચડી(Kadhi Vaghareli Khichdi Recipe In Gujarati)
#TT1#cookpadindia#cookoadgujarati सोनल जयेश सुथार -
-
-
-
ખીચડી કઢી (Khichdi Kadhi Recipe In Gujarati)
#TT1#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
-
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1મેં આજે મગ ની ખીચડી સાથે ખટ્ટી મીઠી કઢી અને પાપડ બનાવ્યા છે ખાટી મીઠી કઢી સાથે ખીચડી ખાવાની ખૂબ મજા આવે છે . Ankita Tank Parmar -
-
-
ખીચડી કઢી (Khichdi Kadhi Recipe In Gujarati)
#TT1#Week 1#Coopadgujrati#CookpadIndiaKhichdi kadhi Janki K Mer -
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
કઢી ખીચડી બધા ને ઘેર બનતી હોય છેકાઠિયાવાડી કઢી ખીચડી બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છેમે અહીં છુટી સરસ કાઠીયાવાડી બનાવી છેઘણા લોકો. કુકર માં પણ બનાવે છે છુટી પણ સરસ થાય છે#TT1 chef Nidhi Bole -
-
-
-
-
-
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1#કઢીખીચડી#kadhikhichdi#cookpadgujarati#cookpadindia#kadhi#khichdi Mamta Pandya -
-
-
વઘારેલી ખીચડી અને કઢી (Vaghareli Khichdi Kadhi Recipe In Gujarati)
#TT1#GCR#Cookpadindia#Cookpadgujarati Pooja Vora
More Recipes
ટિપ્પણીઓ