ભાખરવડી (Bhakarwadi Recipe In Gujarati)

#TT2
આ ભાખરવડી મેં જિજ્ઞા શાહ જી ની રેસીપી ફોલો કરી બનાવી. ખૂબ ટેસ્ટી બની છે.
ભાખરવડી (Bhakarwadi Recipe In Gujarati)
#TT2
આ ભાખરવડી મેં જિજ્ઞા શાહ જી ની રેસીપી ફોલો કરી બનાવી. ખૂબ ટેસ્ટી બની છે.
રાંધવાની સૂચનાઓ
- 1
તલ, વરિયાળી,ખસખસ ને ડ્રાઈ રોસ્ટ કરી લો.શીંગદાણા ને શેકી ને ફોતરાં કાઢી લો.બેસન ને ધીમી આંચ પર શેકી મિક્સઇંગ બાઉલ માં લઇ લો.
- 2
તલ, વરિયાળી,ખસખસ ને પીસી લો.શીંગદાણા માં લાલ મરચું પાઉડર, મીઠું,ગરમ મસાલો એડ કરી પીસી લો. પીસેલી સામગ્રી ને બેસન માં એડ કરો.
- 3
બન્ને ટોપરા ના ખમણ ને એક આંટો ફેરવી પીસી બેસન માં એડ કરો.આદુ-મરચા-લસણ ને પીસી એડ કરો.
- 4
પા.ખાંડ અને લીંબુ નો રસ એડ કરી 1 ટી સ્પૂન આખા તલ એડ કરી બધી સામગ્રી મિક્સ કરી સ્ટફિંગ રેડી કરો. 1 ટેબલ સ્પૂન મેંદો લઈ થોડું પાણી એડ કરી થીક સ્લરી બનાવી લો.
- 5
કણક ની બધી સામગ્રી મિક્સ કરી જરૂર મુજબ પાણી એડ કરી ટાઈટ કણક રેડી કરો.15-20 મિનિટ રેસ્ટ આપો.
- 6
કણક માંથી એકસરખા 6 લુવા કરી લો.સ્ટફિંગ ના 6 ભાગ કરી લો.
- 7
પ્લાસ્ટિક પર લુવો રાખી રોટલી વણી લો.સ્ટફિંગ પાથરી પ્રેસ કરી રોટલી ને રોલ વડી લો.બોર્ડર પર સ્લરી લગાડી રોલ ને પ્રોપર સીલ કરી લો. ચપ્પુ ની મદદ થી પીસ કરી લો.
- 8
તેલ ગરમ કરી બધી ભાખરવડી તળી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભાખરવડી (Bhakarwadi Recipe In Gujarati)
#TT2આ ભાખરવડી મે પલકબેન ના zoom live session માં શીખી હતી અને ખૂબ જ સરસ બની હતી. Varsha Patel -
ભાખરવડી (Bhakarwadi Recipe In Gujarati)
#TT2 ભાખરવડી મેં પહેલી વાર બનાવી છે ખુબ જ સરસ બની છે . કુકપેડમાંથી મેં ઘણી બધી નવી રેસીપી બનાવતા શીખી ગઈ છું. 🙏થેન્ક્યુ કુકપેડ ગુજરાતી🙏 Nasim Panjwani -
ભાખરવડી (Bhakarwadi Recipe In Gujarati)
#TT2ટી ટાઈમ સ્નેક્સ માં ભાખરવડી ની રંગત કઈ ઓર જ હોય છે અને ચા સાથે ફરસાણ એક બેસ્ટ ઑપસન છે મેં આજે ભાખરવડી બનાવી છે મારા ઘેર બધા ની પસંદગી ની છે Dipal Parmar -
ભાખરવડી (Bhakarwadi Recipe In Gujarati)
#TT2પહેલા તો મહારાષ્ટ્ર ની બાકરવડી બોલાતી અને વખણાતી..પછી ગુજરાતી માં આવી એટલે ભાખરવડી શરૂ થઈ અને ટેસ્ટ માં ખટમીઠી થવા લાગી..પણ ગમે તે કહો આ વાનગી બહુ જ ટેસ્ટી બને છે ચાહે એ મહારાષ્ટ્ર ની હોય કે ગુજરાત ની..મે આજે ટ્રાય કરી છે. Recipe ઇઝી રીતે બનાવી છે, જોવો અને તમે પણ જરૂર બનાવજો Sangita Vyas -
ભાખરવડી (Bhakarwadi Recipe In Gujarati)
#TT2આ રેસીપી હુ @પલક શેઠના ઝુમ લાઈવ સેશનમાં શીખી છુ Bhavna Odedra -
ભાખરવડી (Bhakarwadi Recipe In Gujarati)
ભાખરવડી મે ઝૂમ કૂકિંગ ક્લાસમાં પલકબેન પાસેથી શીખી.ક્લાસમાં ખૂબ જ મજા આવી અને રેસીપી ખરેખર ખુબ જ સરસ બની. Hetal Vithlani -
ભાખરવડી (Bhakarwadi Recipe In Gujarati)
#TT2ભાગ્યે જ કોઈ એવા ગુજરાતી હશે જેને ભાખરવડી ન ભાવતી હોય. જો કે મોટાભાગના ઘરોમાં ભાખરવડી બહારથી જ લવાતી હોય છે. તમને એ જાણીને નવાઈ લાગશે કે જોવામાં અટપટી લાગતી ભાખરવડી બનાવવામાં સાવ આસાન છે અને ઘરે બનાવેલી ભાખરવડી ખૂબ જ ટેસ્ટી પણ લાગે છે. આ રેસિપી વાંચીને તમને પણ ઘરે ભાખરવડી બનાવવાનું મન થઈ જશે.મરાઠી અને ગુજરાતી પરિવારમાં સહુ થી વધુ સૂકા ફરસાણ તરીકે ભાખરવાડીનો જ ઉપયોગ કરાય છે .આ રેસિપીથી ઘરે બનાવેલી ભાખરવડી તમે 15થી 20 દિવસ સુધી સ્ટોર કરી શકો છો.કેમ કે મેં આંબલી ના બદલે આમચૂર વાપર્યો છે તેથી વધુ ટીમે સ્ટોરે કરી શકાય , ઘરે ભાખરવડી બનાવવી સાવ આસાન છે કે નહિં? Juliben Dave -
ભાખરવડી (Bhakarwadi Recipe In Gujarati)
#palakઆ રેસિપી મેં પલક મેમ સાથે ઝૂમ લાઈવ પર સીખી છે જેનો સ્વાદ એકદમ બરોડા ની ફેમસ જગદીશ ની ભાખરવડી જેવો જ થયો છે. Shital Jataniya -
-
ભાખરવડી (Bhakarwadi Recipe In Gujarati)
#TT2બરોડા ની પ્રખ્યાત ભાખરવડી ક્રિસ્પી સોફ્ટThursday Treat Challenge Ramaben Joshi -
ભાખરવડી(Bhakharvadi recipe in Gujarati)
#સેફ2 #week2 #floursAttaભાખરવડી નું નામ સાંભળતા જ બરોડા નું નામ યાદ આવી જાય. આજે મેં બરોડા ની ફેમસ ભાખરવડી બનાવી છે . મારા દીકરાને બરોડા ની ભાખરવડી ખૂબ જ ભાવે છે. હું તમારી સાથે આ રેસિપી શેર કરવા માંગુ છું. ચાલો જાણી લઈએ તેની રેસિપી. Nita Mavani -
-
-
વડોદરા ની પ્રખ્યાત ભાખરવડી (Vadodara Famous Bhakharvadi Recipe In Gujarati)
#CT#cookpadindia#cookpadguj ભાખરવડી એ એક સૂકા નાસ્તા નો પ્રકાર છે. જે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન તેમજ ઉત્તર ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે. ભાખરવડી રાજસ્થાન તેમજ ઉત્તર ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે. ભાખરવડી શેકી ને વાટેલા મસાલા, લીંબુ નો રસ અને ખાંડ ઉમેરવામાં આવે છે જેના લીધે ભાખરવડી નો ટેસ્ટ ખાટો મીઠો અને સ્પાઈસી લાગે છે. આ ભાખરવડી ને ચા કે કોફી સાથે બ્રેકફાસ્ટ તરીકે પીરસી શકાય એવો આ એક ખૂબ જ બેસ્ટ નાસ્તો છે. ભાખવડી મહારાષ્ટ્ર અને ગુજરાત માં દિવાળી ના સમય દરમિયાન બનાવવામાં આવે છે. જ્યારે ઉત્તર ભારતીય પ્રદેશ માં હોળી ના તહેવાર દરમિયાન બનાવવામાં આવે છે. તેમાં પણ વડોદરા ની ભાખરવડી ખૂબ જ પ્રખ્યાત છે. દેશ વિદેશ થી આવતા લોકો વડોદરા થી ભાખરવડી લઈ જવાનું ભૂલતા નથી. મેં અહીંયા એ જ જગદિશ ના ફરસાણ વાળા ની ભાખરવડી બનાવી છે. જે ખૂબ જ સ્વાદિષ્ટ બની છે. તૈયાર ખરીદેલી ભાખરવડી કરતા ઘરે બનાવેલી ભાખરવડી વધારે ટેસ્ટી લાગે છે. તેમજ આપને આમાં પસંદગી પ્રમાણે મસાલા ઓછા વધારે કરી શકીએ છીએ...જેથી એનો સ્વાદ આપણા ટેસ્ટ અનુસાર રાખી શકાય છે. Daxa Parmar -
ભાખરવડી (Bhakharwadi recipe in Gujarati)
આ ભાખરવડી મે @palak_sheth જી ના ઝૂમ કુક અલોંગ લાઈવ માંથી શીખી. પ્રોપર માપ સાથે નાં મસાલા અને ભાખરવડી બનાવવાની ટેકનિક તેમને શીખવાડી. ખૂબ જ સરળ રીતે અને સ્વાદિષ્ટ ભાખરવડી કઈ રીતે બનાવવી તે જાણ્યું. મેં ખાલી તેમાં લસણ નથી વાપર્યું અને લીલા મરચાં થોડા ઓછા વાપર્યા છે. Disha Prashant Chavda -
દાબેલી ભાખરવડી(dabeli bhakhrvadi in Gujarati)
#વિકમીલ૩બટાકા ની ભાખરવડી ની જેમ બનાવેલ દાબેલી નું સ્ટફિંગ થી આ સ્વાદિષ્ટ વાનગી.આ દાબેલી ભાખરવડી ગરમ ગરમ ખાવાથી સારી લાગે છે. Jasmin Motta _ #BeingMotta -
-
સ્પાઇસી ફ્લાવર્સ
#સ્ટફડ દિવાળીમાં નાસ્તા માટે આપણે ઘણી વેરાઈટી જોતા હોઈએ છીએ એમાંની આ સ્પાઈસ ફ્લાવર એ નાસ્તા માટે બેસ્ટ રેસીપી છે Nidhi Popat -
ભાખરવડી (Bhakharwadi Recipe In Gujarati)
ભાખરવડી એક સૂકા નાસ્તા નો પ્રકાર છે જે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન તેમજ ઉત્તર ભારત માં ખૂબ જ લોકપ્રિય છે. ભાખરવડી માં શેકીને વાટેલા મસાલા, લીંબૂ અને ખાંડ ઉમેરવામાં આવે છે જેના લીધે ખાટી-મીઠી અને સ્પાઈસી લાગે છે. ચા કે કોફી સાથે પીરસી શકાય એવો આ એક ખૂબ જ સ્વાદિષ્ટ નાસ્તો છે. ભાખરવડી મહારાષ્ટ્ર અને ગુજરાતમાં દિવાળી ના સમય દરમિયાન બનાવવામાં આવે છે જ્યારે ઉત્તર ભારતીય પ્રદેશો માં હોળીના તહેવાર દરમિયાન બનાવવામાં આવે છે.વડોદરાની ભાખરવડી ખૂબ જ પ્રખ્યાત છે. દેશ વિદેશથી આવતા લોકો પણ વડોદરાથી ભાખરવડી લઈ જવાનું ભૂલતા નથી. મેં અહીંયા એ જ ભાખરવડી બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બની છે. તૈયાર ખરીદેલી ભાખરવડી કરતા ઘરે બનાવેલી ભાખરવડી વધારે ફ્લેવરફુલ લાગે છે તેમજ આપણે એમાં પસંદગી પ્રમાણે ના મસાલા વધારે ઓછા કરી શકીએ છીએ જેથી એનો સ્વાદ આપણી રુચિ અનુસાર રાખી શકાય છે.#CT#cookpadindia#cookpad_gu spicequeen -
ભાખરવડી
#ff3#cookpadindia#cookpadgujarati#bhakarwadiટેસ્ટમાં ચટપટું ફરસાણ ભાખરવડી મસાલેદાર નાસ્તો છે. જે ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં લોકપ્રિય છે. ભાખરવડી લીલી અને સૂકી એમ બે પ્રકારની બને છે. જો પરફેક્ટ માપ પ્રમાણે ભાખરવડી બનાવવા માં આવે તો એકદમ ટેસ્ટી બને છે. Ranjan Kacha -
રસાવાળી- ભરેલી-દાળ ઢોકળી
#દાળદાળ ઢોકળી ની નવીનતમ સ્વાદિષ્ટ રેસીપી છે. અહીં સાદી ઢોકળી ને બદલ વટાણા નું પુરણ ભરેલી ઢોકળી( કચોરી જેમ), તુવેર દાળ- ટમેટા નું રસ માં બાફી ને બનાવી છે. Jasmin Motta _ #BeingMotta -
મેથી ભાખરવડી
#Goldenapron#Post11#ફ્રાયએડ#ટિફિન#આ ડીશ મેથીની ભાજીમાંથી બનાવેલી છે.જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે .આને મેથીની મઠરી પણ કહી શકાય. Harsha Israni -
ભાખરવડી (Bhakarvadi Recipe in Gujarati)
#સ્નેક્સ આજે મેં ફર્સ્ટ ટા ઇમે ભાખરવડી બનાવી છે. મસ્ત ક્રિસ્પી,અને ટેસ્ટી બની છે. Krishna Kholiya -
ભાખરવડી (Bhakarwadi Recipe In Gujarati)
#zoomclass@palak_shethZoom class માં live ભાખરવડી શીખ્યા.Palak mam એ ખુબ સરસ રીતે બનાવતા શીખવ્યું Daxita Shah -
-
લસણની સૂકી ચટણી (Lasan Suki Chutney Recipe In Gujarati)
#GA4 અમિત ત્રિવેદી ની રેસીપી ને cooksnap કર્યો છેમેં આ રેસિપી લાઈમ અમિત ત્રિવેદી ની રેસીપી ને ફોલો કરીને બનાવી છે ખુબ જ સરસ બને છે મેં આમાં થોડા ફેરફાર કર્યા છે Rita Gajjar -
દાડમ કેન્ડી (Pomegranate Canndy Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiદાડમ કેન્ડી જસ્મીનાબેનની રેસીપીને ફોલો કરી મેં આ દાડમ કેન્ડી બનાવી છે .... Thanks Jasminaben.... for sharing Ketki Dave -
મહારાષ્ટ્રીયન ભાખરવડી (Maharashtrian Bhakarwadi Recipe In Gujarati)
#MAR#SRJભાખરવડી એ બધાને ભાવતો નાસ્તો છે આપણા ગુજરાતીઓની પણ પ્રિય છે જે અલગથી બનાવાય છે મહારાષ્ટ્રીયન લોકોની પણ ખૂબ જ famous રેસીપી છે જેમાં એ લોકો મેઇન ટોપરાનું ખમણ નો ઉપયોગ કરે છે અને બાકીના ખડા મસાલા નો અને મેંદા ના લોટ નો ઉપયોગ કરીને બનાવે છે. Manisha Hathi -
ભાખરવડી
#ઇબુક૧#૩૬# ભાખરવડી બહુજ સ્વાદિષ્ટ અને ક્રીસ્પી બનેછે બાળકો ને પસંદ આવે છે અને ઝડપથી બની જાય છે mamtabhatt829@gmail.com Bhatt -
પીસ્તા નાનખટાઈ (Pista Nankhatai Recipe In Gujarati)
@Amit_cook_1410 ની રેસીપી ફોલો કરી બનાવી છે ખૂબ જ સરસ બની છે. આભાર અમિત ભાઈ અદ્ભૂત રેસીપી માટે. Dr. Pushpa Dixit
More Recipes
ટિપ્પણીઓ (27)