કોથંબિર વડી.(Kothimbir Vadi Recipe in Gujarati.)

Bhavna Desai @Bhavna1766
#TT2
આ મહારાષ્ટ્ર ની એક લોકપ્રિય વાનગી છે.ઉપર થી ક્રીશપી અને અંદર થી સોફટ.ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી છે.
કોથંબિર વડી.(Kothimbir Vadi Recipe in Gujarati.)
#TT2
આ મહારાષ્ટ્ર ની એક લોકપ્રિય વાનગી છે.ઉપર થી ક્રીશપી અને અંદર થી સોફટ.ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં કોથમીર અને ચણા નો નો લોટ લેવા. તેમા બાકીના બધા ઘટકો મિક્સ કરવા.જરૂરી પાણી વડે મીડીયમ થીક લોટ બાંધો.
- 2
સ્ટીમર ની થાળી માં તેલ લગાવી લોટ પાથરી દેવો.પંદર મિનિટ સ્ટીમ કરી લો.ઠંડુ પડે એટલે ચોરસ નાના ટુકડા કરી કાપી લેવા.
- 3
મધ્યમ તાપે તેલ માં સેલો ફ્રાય કે ફ્રાય કરી ક્રીશપી તળી લો.ટોમેટો કેચપ,લીલી ચટણી કે ચા કોફી સાથે પીરસો.
Similar Recipes
-
કોથીમબીર વડી (Kothimbir Vadi recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ1#સ્નેક્સ#પોસ્ટ4કોથીમબીર વડી એ મહારાષ્ટ્ર ની વાનગી છે જે ત્યાં ખૂબ જ બને છે. આ વાનગી ના મુખ્ય ઘટક કોથમીર અને ચણા નો લોટ છે Deepa Rupani -
કોથંબિર વડી (Kothimbir vadi recipe in Gujarati)
#TT2#cookpadgujarati#cookpadindia કોથંબિર વડી એ મહારાષ્ટ્રની એક ખૂબ જ ફેમસ વાનગી છે. આ વાનગી બ્રેકફાસ્ટમાં વધુ સર્વ કરવામાં આવે છે તેમ છતાં પણ આ વાનગીને સાઈડ ડિશ તરીકે પણ સર્વ કરી શકાય છે. આ વાનગી બનાવવા માટે તેના નામ પ્રમાણે તેમાં કોથમીર નો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે હેલ્થની દૃષ્ટિએ પણ આ વાનગી ખૂબ જ પૌષ્ટિક છે અને સાથે સ્વાદિષ્ટ પણ બને છે. Asmita Rupani -
કોથંબીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
આ એક મહારાષ્ટ્ર ની વાનગી છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#TT2 chef Nidhi Bole -
-
કોથમ્બીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
#TT2 કોથીમબિર વડી એ મહારાષ્ટ્ર ની ફેમસ રેસિપી છે. ગુજરાતી ઢોકળા અને મુઠીયા ને મળતી આવતી વાનગી છે. Jyoti Joshi -
કોથંબિર વડી (kothambir vadi recipe in Gujarati)
#TT2 કોથંબિર વડી એક અદભુત સ્ટાર્ટર નાસ્તો છે.બાહ્ય ભાગ કડક અને આંતરિક નરમ સ્વાદિષ્ટ હોય છે.જે મહારાષ્ટ્રિયન માં અત્યંત લોકપ્રિય છે અને મોટેભાગે મહારાષ્ટ્ર નાં ઘરો માં ગરમ મસાલા ચા સાથે પિરસવા માં આવે છે. Bina Mithani -
-
કોથમબીર વડી(kothmbir vadi recipe in Gujarati)
કોથમબીર વડી એ મહારાષ્ટ્ર ના લોકો ની વાનગી છે ખૂબ જ ઘણી બધી કોથમીર થી બનતી રેસીપી ઓછી સામગ્રી માંથી બનતી ખૂબ સ્વાદિષ્ટ રેસીપી છે Manisha Hathi -
કોથંબિર વડી(Kothimbir Vadi recipe in Gujarati)
#TT2કોથંબિર વડી માં મેઇન સામગ્રી કોથમીર (લીલા ધાણા) છે.આ વડીને વરાળમાં બાફિયા બાદ તળવામાં આવે છે. પરંતુ મેં એને તળિયા વગર પેન માં બનાવેલ છે જે હેલ્ધી છે. તમે પણ ટ્રાય કરજો. Hetal Vithlani -
-
કોથમીર વડી (Kothmir Vadi Recipe In Gujarati)
#TT2કોથમીર વડી મહારાષ્ટ્રની એક famous dish છે અને ગુજરાત અને મહારાષ્ટ્ર પાડોશી રાજ્ય છે સો આપણે પણ એ રેસીપી બનાવીને ખાઈએ Kalpana Mavani -
કોથમ્બીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
#TT2 કોથમ્બીર વડી એ મહારાષ્ટ્રીયન વાનગી છે.મહારાષ્ટ્રીયન આ વાનગી અમારે ત્યાં બનાવીએ મારા મમ્મી(સાસુજી) મુળ મહારાષ્ટ્ર જલગાંવના એટલે અમારે ત્યાં આ વાનગી બને.તેઓ આ વાનગી બાફી,કટકાં કરી ને તળી ને કરતાં પણ મેં પીંઠડા ની જેમ કરી,કટકાં કરી ને તેલ અને તલ માં શેકી ને બનાવી છે.સ્વાદિષ્ટ અને ક્રિસ્પી આ કોથમ્બીર વડી ને એકવાર મારી રીતે બનાવી ને પછી મને 'કૉમેન્ટ' લખશો. Krishna Dholakia -
-
-
-
-
કોથંબિર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
#TT2#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
કોથંબીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
#TT2 મોનસુન ની સિઝન માં સવાર ના નાસ્તા માં કે રાત્રી ના ડીનર માં ગરમાગરમ કોથંબીર વડી ખાવા ની ઓર મજા આવે છે, બેસન અને કોથમીર ના સંયોજન થી બનતી મહારાષ્ટ્ર ની આ વાનગી ગુજરાતીઓ હોંશે હોંશે ખાય છે. 😋 Bhavnaben Adhiya -
કોથંબીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
#TT2 કોથંબીર વડી મહારાષ્ટ્ર ની ફેમસ ડીશ છે .મેં પહેલીવાર બનાવી છે .ટેસ્ટ માં ખુબ મસ્ત લાગે છે .આશા છે તમને ગમશે . Rekha Ramchandani -
કોથંબીર વડી
#TT2ગુજરાત અને મહારાષ્ટ્ર નું ફેમસ સ્નેક્સ કોથંબીર વડી વરસાદી માહોલ માં ખાવાની ખૂબ જ મઝા આવે!!! Ranjan Kacha -
કોથમીર વડી(kothmirvadi recipe in gujarati)
#વેસ્ટ મહારાષ્ટ્ર ની ફેમસ કોથમીર વડી ખુબ જ સરસ ,સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે. આ વડી ઉપર થી કિસ્પી અને અંદર થી સોફ્ટ લાગે છે ખુબ જ સરસ બની છે. આ વડી ને લીલી ચટણી અને સોસ સાથે સવ કરવું. Ila Naik -
કોથંબીર વડી (kothbri vadi recipe in gujarati)
ટ્રેડિશનલી આ રેસીપી મહારાષ્ટ્ર માં બેસન અને કોથમમીર (લીલા ધાણા )નોં ઉપયોગ કરી ને બનાવા માં આવે છે પણ આજે હું આ રેસિપી સુવા ભાજી નો ઉપયોગ કઈ ને પણ બનાવ ની છું.બે રીત આ વળી ની રેસિપી બનાવી છે. Devika Panwala -
-
-
☘️કોથીંબિર વડી☘️ (Kothimbir Vadi Recipe In Gujarati)
#GA4#Week12Keyword: Besan & peanut/બેસન અને શીંગદાણાઆ એક મહારાષ્ટ્ર ની ખૂબ સ્વાદિષ્ટ ડિશ છે..જેને તમે healthy બ્રેકફાસ્ટ માં પણ મૂકી શકો..લીલી કોથમીર , બેસન ,શીંગદાણા તેમજ મસાલા થી બનતી આ વાનગી ને તમે બાફેલી, શેલોફ્ર્ય તેમજ તળી ને પણ ખાઇ શકો.આ ઉપર થી ક્રિસ્પ અને અંદર થી સોફ્ટ ટેસ્ટી હોઈ છે. Kunti Naik -
-
કોથમ્બીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
#TT2#cookpadguj#cookpadindiaઆ વાનગી મેં ભાવનાબેન દેસાઈ ની રેસીપી મુજબ બનાવી છે એમની રીત એકદમ સરળ અને ઝડપી છે... ભાવનાબેન આપનો ખૂબ ખૂબ આભાર.. 🥰🙏🏻 Noopur Alok Vaishnav -
કેળા મેથી ના ભજીયા (Kela Methi na Bhajiya Recipe in Gujarati)
#GA4 #Week4ગુજરાતી post1 સાઉથ ગુજરાતનાં શુભપ્રસંગ માં ફરસાણ તરીકે ઉપયોગ થાય છે.ઉપર થી ક્રિસ્પી અને અંદર થી નરમ લાગે છે.સ્વાદિષ્ટ વાનગી છે. Bhavna Desai -
કોથમ્બીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
#TT2# kothimbir vadi#week2મહારાષ્ટ્ર સ્પેશીયલ આઈટમ કોથમીર વડી છે ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે અને તેમાં ખૂબ જ પ્રમાણ માં કોથમીર વાપરવામાં આવે છે અને સિંગનો ઉપયોગ પણ કરવામાં આવે છે Jyoti Shah -
કોથંબીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
#TT2મહારાષ્ટ્રીયન ફેમસ વાનગી..ગુજરાતી માં ઢોકળા એમ આ એમની વડી..મે પણ બનાવવાનો પ્રયાસ કર્યો છે અને ઘણી સારી,ક્રિસ્પી અને ટેસ્ટી બની છે . Sangita Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15520572
ટિપ્પણીઓ (20)