ઇન્સ્ટન્ટ મિલ્ક શેક (Instant Milk Shake Recipe In Gujarati)

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
Mumbai

#mr
હેલ્ધી & ટેસ્ટી રેસપી
Milk રેસીપી ચેલેન્જ

ઇન્સ્ટન્ટ મિલ્ક શેક (Instant Milk Shake Recipe In Gujarati)

#mr
હેલ્ધી & ટેસ્ટી રેસપી
Milk રેસીપી ચેલેન્જ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનીટ
૨ લોકો માટે
  1. ૨ કપદૂધ
  2. 1/2 ચમચી ખાંડ
  3. 4 થી 5 મિલ્ક બિસ્કીટ
  4. 4 થી 5 મિલ્ક ટોસ્ટ
  5. 2-3 ટુકડાબરફ
  6. ગાર્નીશિંગ માટે ચોકલેટ બિસ્કીટ નો અધકચરો ભૂકો

રાંધવાની સૂચનાઓ

10 મિનીટ
  1. 1

    સૌપ્રથમ મિક્સર જાર મા ટોસ્ટ અને બિસ્કીટ ના નાના ટુકડા કરી લો ત્યારબાદ તેમાં સાકર નાખી થોડું પીસી લો ત્યારબાદ તેમાં મિલ્ક ઉમેરો અને પાછું પીસી લો

  2. 2

    તો હવે આપણું ઇન્સ્ટન્ટ મિલ્ક સેક્ બનીને તૈયાર છે સર્વિંગ ગ્લાસ લઈ બરફના ટુકડા નાખી બરાબર મિક્સ કરી લો અને ઉપરથી ચોકલેટ crunch થી ગાર્નિશિંગ કરો

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Falguni Shah
Falguni Shah @FalguniShah_40
પર
Mumbai
I love cooking❤️❤️😍🍔🍟🍕🧀🌮🥙🥪🍜🥗🥣🍢🍰🥧🎂🍩🍫🍨🍧
વધુ વાંચો

Similar Recipes