બનાના મિલ્ક શેક ( Banana Milk Shake Recipe in Gujarati

Harshita Dharmeshkumar @Harshita15691
બનાના મિલ્ક શેક ( Banana Milk Shake Recipe in Gujarati
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાજુ બદામ ની કતરણ કરી લેવી અને કેળાં ની છાલ ઉતારી લેવી અહીં મેં ઇલાયચી કેળાં એટલે લીધા છે કે તેનાથી કફ નથી થતો પછી ચોકલેટ ને છીણી લેવી તમે ટુકડા પણ કરી શકો
- 2
હવે એક મિક્ષ્ચર જાર લો તેમાં કેળાં કાપીને નાખવા તેમાં છીણેલી ચોકલેટ, થોડું દૂધ, ખાંડ, ઇલાયચી પાઉડર,બરફના ટુકડા અને કાજુ બદામની થોડી કતરણ નાંખવી અને થોડી ગાર્નિશ માટે રાખવી
- 3
બધું બરાબર મિક્ષ્ચર માં બ્લેન્ડ કરો હવે એક બાઉલમાં સેઈક ને લઈ અને બાકી નું દૂધ નાખી ને બરાબર મિક્સ કરો
- 4
હવે એક ગ્લાસ લઈ તેમાં ચમચી વડે ચોકલેટ સિરપ ને ગ્લાસ ની અંદર ની ફરતે નાંખવું
- 5
હવે બનાવેલું સેઈક નાખી ને ઉપર કાજુ બદામ ની કતરણ ભભરાવી અને સાઈડમાં કેળાં ની સ્લાઈસ પણ રાખી શકાય તો તૈયાર છે 🍫 બનાના મિલ્ક સેઈક...........
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિલ્ક શેક (Milk Shake Recipe In Gujarati)
#GA4#Week4#મિલ્કશેક (milk shakes - oreo milk shake, chocolate milk shake, strawberry milk shake) Mansi Patel -
બનાના ચોકો આલ્મોન્ડ મિલ્કશેક (Banana Choco Almond Milkshake Recipe In Gujarati)
#GA4#Week4 Kajal Mankad Gandhi -
-
-
-
-
બનાના, ડેટસ મિલ્ક શેક ( Banana,Dates Milk Shake Recipe In Gujarati)
#GA4#Week2#Bananaકેળાં , ખજૂર અને દૂધ નું કોમ્બિનેશન સાથે ડ્રાય ફ્રૂટ શેક હોય એટલે ફાસ્ટ માટે અને રેગ્યુલર માં શરીર માટે ખૂબ જ હેલ્ધી .મે બનાવ્યું છે બનાના મિલ્ક શેક ..જે ઇમ્યુનીટી બૂસ્ટર છે . Keshma Raichura -
-
-
-
-
ચોકલેટ મિલ્ક શેક (Chocolate Milk Shake Recipe In Gujarati)
#milk shake#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
-
બનાના એપલ મિલ્ક શેક(Banana Apple milk shake Recipe in Gujarati)
#GA4#week2#puzzle answer- banana Upasna Prajapati -
-
-
-
-
-
-
કોકો મિલ્ક શેક (Coco Milk Shake Recipe In Gujarati)
ગુજરાત સાઈડ વધારે મહત્વનું આ પીણું છે જે મારી બેનનું ફેવરીટ છે Jigna buch -
બનાના એપલ મિલ્ક શેક (Banana Apple Milk Shake Recipe In Gujarati)
#GA4#Week2#banana બનાના એપલ મિલ્ક શેક ખૂબ ઝડપથી બની જાય છે. Unnati Desai -
-
બનાના ક્રીમ ચીઝ મિલ્કશેક (Banana Cream Cheese Milk Shake Recipe In Gujarati)
#GA4#Week2 Purvi Champaneria -
-
ચોકલેટ મિલ્ક શેક(chocalte milk shake in Gujarati)
Chocolate milk shake recipe in Gujarati#WCD#golden apron 3 Ena Joshi -
ચોકલેટ બનાના સ્મૂઢી chocolate banana smoothie recipe in Gujarati
#GA4 #Week8 #Milk મેં આજે એક હેલ્ધી સ્મૂઢી બનાવી છે જે ખૂબ હેલ્ધી અને બધાને ગમે એવી વાનગી છે, એમાં બનાના ચોકલેટ, દૂધ વડે એક હેલ્ધી શેક તૈયાર થાય છે જે દરેક ઉંમરની વ્યક્તિ ને આપી શકાય ખાસ બાળકોને હેલ્ધી અને હાઈજેનિક ઘરની સ્મૂઢી બનાવીને આપી શકાય Nidhi Desai -
બનાના મિલ્ક શેક (Banana Milk Shake Recipe In Gujarati)
#GA4#Week2પ્રોટીન થી ભરપૂર એવા કેળા ને એક નવા ટેસ્ટ થી મહેમાનો ને રાજી કરી શકીએ...ફટાફટ તૈયાર કરી શકીએ છીએ... rachna -
-
ઇન્સ્ટન્ટ મિલ્ક શેક (Instant Milk Shake Recipe In Gujarati)
#mrહેલ્ધી & ટેસ્ટી રેસપીMilk રેસીપી ચેલેન્જ Falguni Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13988492
ટિપ્પણીઓ (6)