ઓરીયો મિલ્ક શેક (Oreo Milk Shake Recipe In Gujarati)

Sonal Karia
Sonal Karia @Sonal

#mr
Sugar ઉમેર્યા વિના જ બનાવો મસ્ત મસ્ત ઠંડા-ઠંડા મિલ્ક શેક

ઓરીયો મિલ્ક શેક (Oreo Milk Shake Recipe In Gujarati)

#mr
Sugar ઉમેર્યા વિના જ બનાવો મસ્ત મસ્ત ઠંડા-ઠંડા મિલ્ક શેક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

સાત મિનિટ
બે સર્વિંગ
  1. 6ઓરીઓ બિસ્કીટ
  2. 2 ગ્લાસઠંડુ દૂધ
  3. ૧ સ્કૂપવેનીલા આઈસ્ક્રીમ
  4. ગાર્નીશિંગ માટે
  5. 1ઓરીઓ બિસ્કીટ ના ટુકડા

રાંધવાની સૂચનાઓ

સાત મિનિટ
  1. 1

    સૌપ્રથમ મિક્સર લઈ તેમાં ઓરીઓ બિસ્કીટ ના ટુકડા કરી લેવા તેમાં થોડું દૂધ ઉમેરવું અને ક્રશ કરવું

  2. 2

    ફરી તેમાં બાકીનું દૂધ અને આઈસક્રીમ ઉમેરી ફાઈન ક્રશ કરો

  3. 3

    હવે તેને સર્વિંગ ગ્લાસમાં લઈ ઉપર ઓરીયોના ટુકડા થી ગાર્નીશ કરી સર્વ કરો રેડી છે ઓરીઓ મિલ્કશેક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal Karia
Sonal Karia @Sonal
પર
alag alag rasoi banavavi, khavadavavi n khavi pan bahu j game
વધુ વાંચો

Similar Recipes