જુવાર બાજરા ના ટોઠા (Jowar Bajra Totha Recipe In Gujarati)

Kajal Solanki @kajal_06
#TT2
આ રેસિપી ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી પણ છે જે મેં મારી જાતે બનાવેલી છે
જુવાર બાજરા ના ટોઠા (Jowar Bajra Totha Recipe In Gujarati)
#TT2
આ રેસિપી ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી પણ છે જે મેં મારી જાતે બનાવેલી છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ જુવાર અને બાજરી અને આઠથી દસ કલાક પલાળી રાખો ત્યારબાદ તેને કોરા ચોખ્ખા કપડામાં બાંધીને આઠથી દસ કલાક રાખો હવે સરસ ફણગા ફૂટે ગયા બાદ તેને કુકરમાં ચારથી પાંચ સીટી કરી લો
- 2
ત્યારબાદ એક તવામાં તેલ મૂકી તેમાં કાંદા લસણ આદુ મરચાં તેમજ ટામેટાં સાંતળી લો
- 3
હવે તેમાં જુવાર અને બાજરા ના ટોઠા નાખી અને બધા જ મસાલા એડ કરી દો છેલ્લે ધાણાભાજી અને લીંબુ નાખી અને હલાવી દો અને પછી ગરમ ગરમ સર્વ કરો
- 4
આ રેસિપી ટિફિનમાં પણ આપી શકાય છે જે ફૂલ મિલ જેટલા nutrition વાળે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પંજાબી શાક ની રેડ ગ્રેવી (Punjabi Shak Red Gravy Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને ઝડપથી બની જાય છે Falguni Shah -
વેજીટેબલ સૂપ (Vegetable Soup Recipe In Gujarati)
હોટલમાં જઈને તરત જ આપણે ઓર્ડર કરતા હોઈએ છે એ છે સૂપ. તેમાં પણ આ વરસાદની સિઝનમાં ટેસ્ટી અને હેલ્ધી સુપ હોય તો પૂછવાનું જ શું? ઘણા બધા વેજિટેબલ્સ હોય છે જેથી કરીને ખુબ જ હેલ્ધી બને છે. તમે પણ ચોક્કસ ટ્રાય કરજો.વેઇટલૉસ માટે#RC4#cookpadindia Chandni Kevin Bhavsar -
ટોઠા (Totha Recipe In Gujarati)
#TT2 આમ તો ઘણી રીતે અને ઘણી જગ્યાએ આ શાક બનાવવા મા આવે છે. મેં આ શાક ખૂબ સરળ રીત થી બનાવ્યું છે ખૂબ ટેસ્ટી લાગે છે એક વાર આવી રીતે ટ્રાય જરૂર કરજો. Manisha Desai -
-
ઘઉં બાજરા ના થેપલા (Wheat Bajra Thepla Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે Falguni Shah -
તુવેરના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
#GB10મૂળ મહેસાણા સાઈડ ની આ વાનગી મેં પહેલી જ વાર બનાવી પણ બહુ જ મસ્ત બની છે ઘરના બધાને ટેસ્ટ ગમ્યો Sonal Karia -
-
રીંગણ નું ભરથું (Ringan Bhartu Recipe In Gujarati)
આજે આપણે રીંગણ નું ભરથું બનાવીશું. જે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી હોય છે. આ રેસિપી મેં પુનમબેન જોષીની રેસિપી જોઈને બનાવી છે. હેપ્પી વુમન્સ ડે નિમિત્તે આ રેસિપી હું પૂનમબેન જોષી ને dedicate કરું છું.#WD Nayana Pandya -
ગાર્લિક બાજરા ના ખાખરા (Garlic Bajra Khakhra Recipe In Gujarati)
#KCખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી Falguni Shah -
દૂધી મેથી ની ભાજી ના મુઠીયા (Dudhi Methi Bhaji Muthia Recipe In Gujarati)
બહુ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે Falguni Shah -
ટોઠા (Totha Recipe In Gujarati)
આ લીલી તુવેર ની બનાવેલી છે અને ગુજરાત મહેસાણા મા બહુ ફેમસ છે #TT2 Dhruti Raval -
ટોઠા (Totha recipe In Gujarati)
#MW2ટોઠા શિયાળાની સિઝનમાં ખાવાની ખૂબ જ મજા આવે છે. ટોટા ટેસ્ટી હોવાની સાથે હેલ્ધી પણ છે. તેમાં લીલા શાકભાજી આવે છે એટલે તે ખૂબ જ હેલ્ધી છે. તો ચાલો હવે આપણે તુવેર ના ટોઠા બનાવીએ. Nita Prajesh Suthar -
-
-
ટોઠા (Totha Recipe In Gujarati)
#TT2 ટોઠા એટલે આપડી ભાષામાં કહીએ તો તુવેર. ટોઠા લીલી અને સુકી તુવેર બન્ને વાપરીને બનાવી શકાય છે. આ મૂળ મહેસાણાની વાનગી છે પરંતુ હવે આને ગુજરાતના ઘરઘરમાં ખવાય છે.તુવેરના શાક સાથે કુલચા અથવા બ્રેડ સર્વ કરવાની રીત લગ્નપ્રસંગમાં ખૂબ પ્રચલિત છે. આજે મેં આ વાનગી બનાવી છે અને આપડી સીધીસાદી બધાને ભાવે એવી ગરમાગરમ રોટલી સાથે સર્વ કરી છે. મને આશા છે કે તમને બધાને આ વાનગી ગમશે. Vaishakhi Vyas -
બ્રેડ રોલ અન ટોમેટો સૂપ (Bread roll & Tomato soup Recipe in Gujarati)
બ્રેડ ની આઈટમ સૌ કોઈને ભાવે એવી હોય છે તો આજે મેં બ્રેડ રોલ બનાવ્યા, મારી દીકરીને ખૂબ જ ભાવે છે અને સુપ પણ ખુબ જ હેલ્ધી અને ટેસ્ટી, સરળતાથી બની જાય એવું છે. Shreya Jaimin Desai -
બાજરા ની ખીચડી (Bajra Khichdi Recipe In Gujarati)
#WK1વિન્ટર કિચન ચેલેન્જખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે😋 Falguni Shah -
ટોઠા (Totha recipe in gujarati)
#MW2#ટોઠા#cookpadindia#cookpadgujaratiશિયાળામાં ખાસ ખવાતી મહેસાણા ની પ્રખ્યાત વાનગી છે સુકી તુવેર ના ટોઠા...લીલું લસણ,આદુ, મરચાં અને ડુંગળી થી ભરપૂર આ વાનગી સ્વાદ માં તીખી હોય છે. અને તેથી જ તેને કુલચા કે બ્રેડ ની સાથે સર્વ કરવામાં આવે છે. ટોઠા ની ઉપર ઝીણી સેવ તથા કાંદા નાખવામાં આવે છે. આ સાથે મેં કાકડી ટામેટાં નું કચુંબર, છાસ અને પાપડ પણ સર્વ કર્યા છે. Payal Mehta -
સ્વીટ પોટેટો ચાટ (Sweet Potato Chaat Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે મારા બાળકોને બહુ ફેવરેટ છે Falguni Shah -
જુવાર ના લોટ ની ટીક્કી (Jowar Flour Tikki Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે ઠંડીની સીઝનમાં ખાવાની મજા પડી જાય છે Falguni Shah -
ટોઠા (Totha recipe in Gujarati)
#TT2#cookpadgujarati#cookpadindia ટોઠા એ મહેસાણાની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. સામાન્ય રીતે આ વાનગી શિયાળાની સિઝન દરમ્યાન વધુ બનાવવામાં આવે છે. આ વાનગીમાં સુકી તુવેર ના દાણા નો ઉપયોગ કરવામાં આવે છે આ ઉપરાંત શિયાળામાં જ્યારે લીલી તુવેર સરસ આવે છે ત્યારે લીલી તુવેર માંથી પણ લીલી તુવેર ના ટોઠા બનાવી શકાય છે. આ વાનગી બનાવવા માટે લીલું લસણ અને લીલી ડુંગળી નો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. ટોઠા ને બ્રેડ, બાજરાના રોટલા કે રોટલી સાથે સર્વ કરી શકાય છે. આ ઉપરાંત તેની સાથે સાઇડ ડીસ તરીકે સલાડ, પાપડ અને છાશ પણ સર્વ કરવામાં આવે છે. તો ચાલો જોઈએ શિયાળાની ઠંડી ઉડાડી દે તેવા તીખા અને સ્વાદિષ્ટ ટોઠા કઈ રીતે બને છે. Asmita Rupani -
તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
#CB10#Week 10# તુવેર ના ટોઠા સાથે ચોખા ની ધેસ.તુવેર ના ટોઠા ની સાથે દહીવાળી ચોખાની ધેસ એ ચાણસ્મા અને મહેસાણાના પ્રાચીન ઓરીજનલ વખણાતું one meal ફૂડ છે.જે ચોખાની ધેસ સાથે ખુબ જ સરસ લાગે છે. આજે મેં તુવેર ના ટોઠા અને સાથે ચોખાની દહીવાળી ધેસ બનાવી છે. Jyoti Shah -
-
-
હની ચીલી પોટેટો બોમ્બ
ફ્રેન્ડ આ મારી એકદમ જ ઇનોવેટિવ અને ટેસ્ટી રેસીપી છે જે મેં પોતે મારી જાતે create કરેલી છે અને ખૂબ જ ડીલીસીયસ છે#cookwellchef#ebook#RB19 Nidhi Jay Vinda -
-
-
દમણી ઢોકળાં (Damani Dhokla recipe in Gujarati)
#MAઢોકળા તો ઘણા હોય છે પણ આ દમણી ઢોકળા એ ખૂબ જ હેલ્ધી અને પૌષ્ટિક તત્વોથી ભરપૂર છે અત્યારે કોરોના ના સમયમાં હેલ્ધી રહેવું ખૂબ જરૂરી છે આ માટે આપણે ઘરે બનાવેલ અને પૌષ્ટિક ખોરાક ખાવો જોઈએઆમ જુઓ તો બધી જ રસોઈ આપણે આપણી મમ્મી પાસેથી જ શીખીએ છીએ પરંતુ આ એક સ્પેશિયલ હેલ્ધી ઢોકળા છે જે મને પણ મારી મમ્મીએ શીખવ્યા છે અત્યારે બાળકો અને મોટા અમુક વસ્તુ અને કઠોળ ન ખાતા હોય તો બધા જ પૌષ્ટિક તત્વો એમાંથી મળી જાય છે આ ખાવા માટે ખૂબ જ ગુણકારી છે Manisha Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15533140
ટિપ્પણીઓ (4)