દૂધી મેથી ની ભાજી ના મુઠીયા (Dudhi Methi Bhaji Muthia Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
બહુ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે
દૂધી મેથી ની ભાજી ના મુઠીયા (Dudhi Methi Bhaji Muthia Recipe In Gujarati)
બહુ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાસણમાં બધા લોટ લઇ તેમાં દૂધી અને મેથીની ભાજી ઉમેરી જરૂર મુજબ મસાલા આદુ-મરચા-લસણની પેસ્ટ લીંબુ ખાંડ તેલ નાખી જરૂર મુજબ પાણી લઈ મુઠીયા નો લોટ બાંધી લો
- 2
ત્યારબાદ સ્ટીમરમાં પાણી ગરમ મૂકી થાળીમાં તેલ લગાવી મુઠીયા વાળી ને પંદરથી વીસ મિનિટ માટે બાફવા મૂકી દો ત્યારબાદ તેને દસથી પંદર મિનિટ માટે ઠંડા થવા દો અને તેના પીસ કરી લો
- 3
વઘારીયા માં તેલ મૂકી હિંગ રાઈ તલ લીમડાના પાન નાખી બે મિનિટ માટે સાંતળોત્યારબાદ તેમાં સુધારેલા મુઠીયા નાખી બરાબર મિક્સ કરી લો.
- 4
તો હવે આપણા ટેસ્ટી દૂધી મેથી ની ભાજી ના મુઠીયા બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને ગ્રીન અને મીઠી ચટણી સાથે સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
મેથી ની ભાજી ના થેપલા (Methi Bhaji Thepla Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે. Falguni Shah -
-
બટાકા ની સુકી ભાજી (Bataka Suki Bhaji Recipe In Gujarati)
ખુબ જ સ્વાદિષ્ટ બને છેબાળકોને ટિફિન બોક્સમાં બહુ મસ્ત લાગે છે Falguni Shah -
-
સ્વીટ પોટેટો ચાટ (Sweet Potato Chaat Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે મારા બાળકોને બહુ ફેવરેટ છે Falguni Shah -
-
-
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
દુધી ગરમી મા ઠંડક આપે અને વરાળ થી બાફેલા હોય એટલે ખાવા માટે પણ સારા તો ચલો નાસ્તા મા દુધી ના મુઠીયા બનાવીએ #ST Jayshree Soni -
મેથીની ભાજી ની કઢી (Methi Bhaji Kadhi Recipe In Gujarati)
#ROK#COOKPAD# મેથીની ભાજી ની કઢીશિયાળાની સીઝનમાં દરેક જાતની ભાજી બહુ જ ફ્રેશ આવે છે અને ઠંડીમાં ભાજી ખાવાની પણ બહુ મજા આવે છે આજે મેં મેથીની ભાજીની કઢી કરી છે આપણને લાગે કે મેથીની ભાજીની કઢી કડવી થશે પણ જરા પણ એવું નથી કઢી બહુ જ ટેસ્ટી બને છે Jyoti Shah -
ઈડલી સેન્ડવીચ (Idli Sandwich Recipe In Gujarati)
આ રેસિપી મેં બ્રેકફાસ્ટમાં બનાવી હતી બહુ ટેસ્ટી બને છે. Falguni Shah -
-
-
આલુ મટર કોબી પરાઠા (Aloo Matar Kobi Paratha Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે Falguni Shah -
દુધી ની કઢી (Dudhi Kadhi Recipe In Gujarati)
#ROKકઢી રેસીપી#MBR2Week2ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે. Falguni Shah -
-
-
મેથી ની ભાજી ના મુઠીયા (Methi Bhaji Muthiya Recipe In Gujarati)
ગુજરાતી ને મુઠીયા તો બહુ ભાવે તેની સાથે ચા બહુ જ સરસ લાગે છે. નાસ્તા માં કે રાત ના ડિનર માં સરસ લાગે છે. મેં ખુબ હેલ્થી બનાવ્યા છે.3-4 લોટ ભેગા કરી બનાવ્યા છે. Arpita Shah -
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#CB2Week2 મુઠીયા અલગ અલગ રીતે બનતા હોય છે બધાને બનાવવાની રીત અલગ અલગ હોય છે મેં અહીંયા મિક્સ લોટ અને શાકભાજી ઉમેરી બનાવ્યા છે ટેસ્ટી લાગે છે અને સોફ્ટ બને છે Neha Prajapti -
-
-
પનીર વેજીટેબલ રાઈસ (Paneer Vegetable Rice Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
-
વેજીટેબલ આમલેટ જૈન (Vegetable Omelette Jain Recipe In Gujarati)
#MBR4#Week 4# આમલેટઅત્યારે શાકભાજીની સીઝન સરસ આવી છે. એટલે મેં આજે શાકભાજી નાખી અને વેજીટેબલ જૈન આમલેટ બનાવી છે .તે ટેસ્ટમાં બહુ સરસ લાગે છે. અને બાળકો શાકભાજી ન ખાતા હોય તે, પણ આ ખાઈને શાકભાજી ખાતા થઈ જાય છે. Jyoti Shah -
બાજરા ની ખીચડી (Bajra Khichdi Recipe In Gujarati)
#WK1વિન્ટર કિચન ચેલેન્જખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે😋 Falguni Shah -
-
-
ચીઝ પાવભાજી (Cheese Pav Bhaji Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી બને છે ડિનરમાં બનાવી હતી Falguni Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15667289
ટિપ્પણીઓ (3)