તુવેરના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)

#GB10
મૂળ મહેસાણા સાઈડ ની આ વાનગી મેં પહેલી જ વાર બનાવી પણ બહુ જ મસ્ત બની છે ઘરના બધાને ટેસ્ટ ગમ્યો
તુવેરના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
#GB10
મૂળ મહેસાણા સાઈડ ની આ વાનગી મેં પહેલી જ વાર બનાવી પણ બહુ જ મસ્ત બની છે ઘરના બધાને ટેસ્ટ ગમ્યો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કુકરમા તુવેરા ઉમેરી પાણી અને મીઠું ઉમેરી બે થી ત્રણ સીટી એ બાફવા
- 2
એક કડાઈમાં તેલ મૂકી મરચું અને તમાલપત્ર મૂકી હિંગ ઉમેરી લીલી ડુંગળી અને લીલું લસણ ઉમેરી સહેજ સાંતળવું
- 3
ત્યારબાદ ટામેટા ઉમેરી તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળવા તેમાં લસણ અને આદુ નાખવું
- 4
એ પછી તેમાં મીઠું અને મસાલા કરી તુવેર ઉમેરવા જરૂર મુજબ થોડું પાણી ઉમેરો અને સરખું ગરમ થવા દેવું
- 5
છેલ્લે ડુંગળીના પાન અને લસણ ના પાન ઉમેરવા થોડા ગાર્નિશીંગ માટે પણ રાખવા
- 6
તૈયાર છે લીલી તુવેર ના ટોઠા તેને અહી શેકેલી બ્રેડ લાલ મરચું અને છાશ સાથે સર્વ કર્યા છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલી તુવેરના ટોઠા(Lili tuver na totha recipe in Gujarati)
#MW2મેં આજે પહેલીવાર આ રેસિપી ઘરે બનાવી ઘરમાં બધાને બહુ જ પસંદ આવી જેને અહીં પોસ્ટ કરી. Manisha Hathi -
તુવેર ટોઠા (Tuver Totha recipe in Gujarati)
#CB10#week10આ રેસિપી મેં @Hemaxi79 હેમાક્ષી બેન ની રીતે બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી બની અને ઘર માં બધાને ખૂબ ભાવી.Thank you @Hemaxi79 ben for sharing your recipe 😊Sonal Gaurav Suthar
-
લીલી તુવેરના ટોઠા (Green Tuver Totha Recipe In Gujarati)
#CB10#week10#cookpadindia#cookpadgujratiતુવેર ના ટોઠા નું શાક મુખ્યત્વે ઉતર અને દક્ષિણ ગુજરાત માં પ્રચલિત છે .. કાઠિયાવાડ માં એનું ચલણ ઓછું છે ..જો કે હવે લીલી તુવેર અમારે પણ મળે છે ..એટલે મે cookpad માં થી હોમસેફસ ની રેસિપી જોઈ મે પહેલી જ વાર બનાવી છે ..સરસ બની છે બધાને ખૂબ જ ભાવી .. Keshma Raichura -
તુવેરના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
#CB10#WEEK10શિયાળામાં બનતા તુવેરના ટોઠા મુખ્યત્વે મહેસાણા બાજુની વાનગી છે જે સાવ સહેલી અને સ્વાદમાં ખૂબજ ટેસ્ટી હોય છે જેને બ્રેડ-રોટલા-ગરમ રોટલી સાથે ખાઈ શકાય છે... Krishna Mankad -
-
લીલી તુવેરના ટોઠા (Lili tuver totha recipe in Gujarati)
#MW2 અત્યારે શિયાળો ચાલી રહ્યો છે. તો લીલા અને તાજા શાકભાજી બહુ સરળતાથી મળી રહે છે. આમ તો ટોઠા સૂકી તુવેરના વધારે ફેમસ છે. પણ લીલી તુવેરના ટોઠા પણ બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. Sonal Suva -
લીલી તુવેર ના ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
#CB10#Week10છપ્પન ભોગ રેસિપી તુવેર ના ટોઠા મૂળ ઉત્તર ગુજરાત ના મહેસાણા ની આ વાનગી છે . આમ તો સૂકી તુવેર ના ટોઠા બનાવવામાં આવે છે . પણ શિયાળા માં લીલા શાકભાજી ખુબ સારા મળે છે ,એટલે મેં લીલી તુવેર ના ટોઠા બનાવ્યા છે . Rekha Ramchandani -
સૂકી તુવેરના ટોઠા (Dry Tuver Totha Recipe in Gujarati)
#TT2#cookpadgujarati#મહેસાણાના_પ્રખ્યાત_ટોઠા તુવેર ના ટોઠા એ ઉત્તર ગુજરાત ના મહેસાણા નુ પ્રખ્યાત સ્ટ્રીટફૂડ છે. પણ હવે ઘણા બધા શહેરો મા પણ મળે છે. સામાન્ય રીતે આ વાનગી શિયાળાની સિઝન દરમ્યાન વધુ બનાવવામાં આવે છે. આ વાનગીમાં સુકી તુવેર ના દાણા નો ઉપયોગ કરવામાં આવે છે આ ઉપરાંત શિયાળામાં જ્યારે લીલી તુવેર સરસ આવે છે ત્યારે લીલી તુવેર માંથી પણ લીલી તુવેર ના ટોઠા બનાવી શકાય છે. તુવેર ના ટોઠા સૂકી તુવેર ને પલાળીને બાફી ને તેમા ડુંગળી, ટામેટા, લસણ, લીલા મરચા, આદુ, લીલુ લસણ અને સૂકા મસાલા મિક્સ કરી બનાવાય છે અને ખાવા મા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને તે બ્રેડ અને સેવ સાથે પીરસવા મા આવે છે. પરંતુ મેં આમાં લીલા લસણ નો ઉપયોગ કર્યા વગર જ એકદમ સ્વાદિષ્ટ ને મસાલેદાર તુવેર ના ટોઠા બનાવ્યા છે. આ તુવેર ના ટોઠા લીલી તુવેરમાંથી પણ બનાવી શકાય છે. બાળકો ને તો ટોઠા ખુબ જ ભાવે છે અને આપ સૌને પણ ખુબ જ પસંદ આવશે. ટોઠા ને બ્રેડ, બાજરાના રોટલા કે રોટલી સાથે સર્વ કરી શકાય છે. આ ઉપરાંત તેની સાથે સાઇડ ડીસ તરીકે સલાડ, પાપડ અને છાશ પણ સર્વ કરવામાં આવે છે. તો કોની રાહ જુવો છો શિયાળાની ઠંડી ઉડાડી દે તેવા તીખા અને સ્વાદિષ્ટ ટોઠા તમે પણ ઘરે બનાવી ને ટ્રાય કરી મોજ માણો. Daxa Parmar -
ટોઠા (Totha Recipe In Gujarati)
આ લીલી તુવેર ની બનાવેલી છે અને ગુજરાત મહેસાણા મા બહુ ફેમસ છે #TT2 Dhruti Raval -
તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
#CB10#Week 10# તુવેર ના ટોઠા સાથે ચોખા ની ધેસ.તુવેર ના ટોઠા ની સાથે દહીવાળી ચોખાની ધેસ એ ચાણસ્મા અને મહેસાણાના પ્રાચીન ઓરીજનલ વખણાતું one meal ફૂડ છે.જે ચોખાની ધેસ સાથે ખુબ જ સરસ લાગે છે. આજે મેં તુવેર ના ટોઠા અને સાથે ચોખાની દહીવાળી ધેસ બનાવી છે. Jyoti Shah -
લીલી હળદર નું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
#CB9#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree Doshi -
લીલી ડુંગળી ની કઢી(Lili Dungali Kadhi Recipe In Gujarati)
#CF આ રેસિપી મેં પારુલ બેન પટેલ ની રેસિપી જોઈને બનાવી છે બહુ જ મસ્ત બની છે થેંક્યુ પારુલ બેન પટેલ Sonal Karia -
લસણ ની સુકી ચટણી (Lasan Dry Chutney Recipe In Gujarati)
આ મહારાષ્ટ્ર સ્ટાઈલ ની સુકી ચટણી , મહારાષ્ટ્રીયન લોકો માં તો ફેમસ છે જ , પણ હવે ભારતભરમાં ફેમસ થઈ ગઈ છે. આ તીખી તમતમતી ચટણી,ખાખરા, સુકો ભેળ, ખીચડી, રોટલી કે ભાખરી સાથે ખાવા ની બહુ જ મઝા આવે છે.#SF Bina Samir Telivala -
ટોઠા (Totha Recipe In Gujarati)
આજે મે સૂકી તુવેરના ટોઠા બનાવ્યા છે જે મહેસાણા ના ટોઠા ખૂબ જ પ્રખ્યાત છે તો મે આજે પહેલી વખત જ બનાવ્યા છે#TT2 ટોઠા Sonal Modha -
લીલી તુવેરના ટોઠા (Green Tuver Totha Recipe In Gujarati)
શિયાળાની કડકડતી ઠંડીમાં ઉત્તર ગુજરાતની આ વાનગી ખાશો તો ઠંડી દુર થઇ જશે. . તુવેરમાં સહેજ તિખાશ વાળો મસાલો કરીને બનાવવામાં આવતી આ વાનગી સ્પાઈસી ફૂડ ભાવતુ હોય તેમને તો ખૂબ જ પસંદ આવે છે. Tanha Thakkar -
લીલી તુવેરના ટોઠા (Green Tuver Totha Recipe In Gujarati)
#CB10 શિયાળા માં સૌથી વધુ લીલાં શાકભાજી મળે છે ખાસ કરી ને લીલી તુવેર સૌથી વધુ.શિયાળ આરોગ્યવર્ધક ગણાય છે કેમકે આ ઋતુમાં જ સૌથી વધુ આરોગ્યવર્ધક ખોરાક થી શરીર ને તંદુરસ્ત બનાવી શકાય છે.આજે મે અહીં લીલી તુવેર ના ટોઠા બનાવ્યા છે. Nidhi Vyas -
તુવેર ના ટોઠા (Tuver Totha Recipe in Gujarati)
ઉત્તર ગુજરાતમાં આ વાનગી ખૂબ જ પ્રચલિત છે. શિયાળામાં જ્યારે લીલા લસણ ખૂબ જ પ્રમાણમાં મળતું હોય છે ત્યારે આ વાનગી બનાવાય છે એનો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે તમે એને રોટલા જોડે બ્રેડ જોડે સર્વ કરી શકો છો.#GA4#WEEK24 Chandni Kevin Bhavsar -
હરિયાળી તુવેરના ટોઠા (Hariyali Tuver Totha Recipe In Gujarati)
#CB10Week10 આ વાનગી વિન્ટર માં ખાસ બનાવવામાં આવે છે...ગુજરાતીઓના ઘરો માં બનતી તેમજ સ્ટ્રીટ ફૂડ તરીકે અને રેસ્ટોરન્ટ માં પણ પીરસાતી આ વાનગી ખૂબ લોકપ્રિય છે...જ્યારે લીલી તુવેર ના મળતી હોય ત્યારે કઠોળની સૂકી તુવેરમાંથી બનાવવામાં આવે છે...પ્રોટીનથી ભરપૂર છે. Sudha Banjara Vasani -
લીલી હળદરનું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
#GB9આ શાકમાં માત્ર એક સિક્રેટ મસાલો ઉમેરવાથી બીજા કોઈપણ મસાલા ઉમેરવાની જરૂર પડતી નથી તો જોઈ લો રેસિપી Sonal Karia -
તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
#CB10મહેસાણા ના પ્રખ્યાત સૂકી તુવેર ના શિયાળા માંબનતા કારણ (લીલો મસાલો મળવાથી )લીલું લસણ, લીલી ડુંગળી, અને સીંગતેલ માં બનાવાથી એકદમ ટેસ્ટી લાગે છે Bina Talati -
કાજુ બટર મસાલા વીથ ગ્રીન ગાર્લિક નાન (kaju butter masala with green garlic Naan Recipe in Gujarati)
#AM4આ સબ્જી મારા દીકરાને બહુ જ ભાવે છે તેની સાથે હું નાંન કે બટર રોટી બનાવું છું પરંતુ આ વખતે મેં દિશા જી ની રેશીપી જોઈ થોડા ફેરફાર સાથે ગ્રીન ગાર્લિક નાંન બનાવી છે બહુ જ સોફ્ટ અને ટેસ્ટી બની છે થેન્ક્યુ દિશા જી Sonal Karia -
લીલી તુવેર ના ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
#CB10ઉત્તર ગુજરાતના મહેસાણા ની પ્રખ્યાત રેસીપી ટોઠા એ મુખ્યત્વે લીલી અને સૂકી એમ બન્ને તુવેર માંથી બનાવવામાં આવે છે. શિયાળામાં બનતી આ રેસિપીમાં ભરપૂર માત્રામાં લીલા લસણ નો ઉપયોગ કરવામાં આવતો હોવાથી તે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી બને છે . આયુર્વેદ અનુસાર તુવેર ત્રિદોષહરનારી હોવાથી દરેક માટે સ્વાસ્થ્યવર્ધક પણ છે ,શિયાળામાં તુવેરના સેવનથી વાત પિત કફ મટે છે અને લોહીની શુદ્ધિ થાય છે ઉપરાંત તુવેર a high protein આપતું કઠોળ છે .આ રેસિપી મુખ્યત્વે બ્રેડ પરોઠા કે બાજરાના રોટલા સાથે સર્વ કરવામાં આવે છે .તો આવો આપણે જોઈએ લીલી તુવેર ના ટોઠા બનાવવાની રીત.. Riddhi Dholakia -
-
લીલી તુવેર ના ટોઠા (Lili tuver na totha recipe in Gujarati)
#MW2#cookpadindia# cookpadgujrati શાક અને કરીઝ ના ચેલેન્જ માટે મે બનાવ્યા ટોઠા. તમે પણ શિયાળાની મોસમ મા આ સ્પાઇસી ટોઠા લીલી તુવેર, લીલા લસણ અને લીલી ડુંગળી થી બનાવશો . જે ખુબજ સરસ લાગે છે. એક વાર બનાવો તો વારંવાર બનાવશો. सोनल जयेश सुथार -
ટોઠા (Totha recipe in gujarati)
#MW2#ટોઠા#cookpadindia#cookpadgujaratiશિયાળામાં ખાસ ખવાતી મહેસાણા ની પ્રખ્યાત વાનગી છે સુકી તુવેર ના ટોઠા...લીલું લસણ,આદુ, મરચાં અને ડુંગળી થી ભરપૂર આ વાનગી સ્વાદ માં તીખી હોય છે. અને તેથી જ તેને કુલચા કે બ્રેડ ની સાથે સર્વ કરવામાં આવે છે. ટોઠા ની ઉપર ઝીણી સેવ તથા કાંદા નાખવામાં આવે છે. આ સાથે મેં કાકડી ટામેટાં નું કચુંબર, છાસ અને પાપડ પણ સર્વ કર્યા છે. Payal Mehta -
તુવેર ના ટોઠા
#CB10#Week10# વિન્ટર કિચેન ચેલેન્જ -1ઉત્તર ગુજરાત ની મહેસાણા ની આ પ્રખ્યાત વાનગી છે. સૂકી અને લીલી એમ બંને તુવેર માંથી આ ટોઠા બંને છે અને તેનો ટેસ્ટ બહુ જ સરસ હોય છે. તુવેર શિયાળા માં ખુબ જ સરસ મળે છે અને એમાં થી જુદી જુદી વાનગી બનાવી ને ખાવા ની ખુબ જ મઝા આવે છે. Arpita Shah -
ટોઠા (Totha Recipe In Gujarati)
#TT2 ટોઠા એટલે આપડી ભાષામાં કહીએ તો તુવેર. ટોઠા લીલી અને સુકી તુવેર બન્ને વાપરીને બનાવી શકાય છે. આ મૂળ મહેસાણાની વાનગી છે પરંતુ હવે આને ગુજરાતના ઘરઘરમાં ખવાય છે.તુવેરના શાક સાથે કુલચા અથવા બ્રેડ સર્વ કરવાની રીત લગ્નપ્રસંગમાં ખૂબ પ્રચલિત છે. આજે મેં આ વાનગી બનાવી છે અને આપડી સીધીસાદી બધાને ભાવે એવી ગરમાગરમ રોટલી સાથે સર્વ કરી છે. મને આશા છે કે તમને બધાને આ વાનગી ગમશે. Vaishakhi Vyas -
તુવેર ના ટોઠા(Tuver na totha recipe in Gujarati)
#GA4#Week13#તુવેર(કઠોળ)#Tuver#તુવેર_ના_ટોઠા#CookpadGujarati#cookpadindiaઆમ તો અમે મૂળ કાઠિયાવાડી પણ મારા હસબન્ડ મહેસાણા સ્ટડી કરતા તો તે વિન્ટર માં તુવેર ના ટોઠા બહુ જ ખાતા. તો આજ મને પણ તુવેર ના ટોઠા નો ઓર્ડર કરી દીધો. મેં તો ક્યારેય નામ પણ નહોતું સાંભળ્યું.. પણ આજે ખાધા પછી બહુ જ મજા આવી. મુખ્ય તો આમાં તુવેર કઠોળ ની લેવાની અને બીજી વસ્તુ મુખ્ય હોય તો લીલું લસણ છે. તુવેર ના ટોઠા બે વસ્તુ જોડે ખવાય છે એક તો બ્રેડ અને બીજું રોટલા. Henal Kothadiya _ #HENALs_Kitchen -
લીલી તુવેરના ટોઠા (Green tuver na totha recipe in Gujarati)
#MW2#કૂકપેડ_મીડ_વીક_ચેલેન્જપોસ્ટ - 4 સામાન્ય રીતે કઠોળ ની સૂકી તુવેરના ટોઠા રેસ્ટોરન્ટ માં અને સ્ટ્રીટ ફૂડ તરીકે પીરસાતા અને મળતા હોય છે પરંતુ અત્યારે લીલી તુવેરની ઋતુ પૂરબહારમાં ખીલી છે ત્યારે આ લીલી તુવેરના ટોઠા ખાવાની લિજ્જત વધી જાય છે અને તેના તીખા તમતમતા સ્વાદથી ગરમાવો આવી જાય છે.. Sudha Banjara Vasani -
તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
કઠોળ માંથી સૌથી વધુ પ્રોટીન રહેલું હોય છે..તુવેર અને ચણા સૌથી વધુ પ્રોટીન વર્ધક માનવામાં આવે છે .દરેક ઘર માં અઠવાડિયે એક વાર તો કઠોળ બનતું જ હોય છે .તુવેર ના ટોઠા મહેસાણા, ઉત્તર ગુજરાત,કાઠિયાવાડ અને સૌરાષ્ટ્ર માં બનાવવા માં આવે છે..અહી મે સુકી તુવેર ના ટોઠા થોડા ઘણા ફેરફાર સાથે બનાવ્યા છે .. Nidhi Vyas
More Recipes
ટિપ્પણીઓ (7)