પાલક ની ભાજી નું શાક (Palak Bhaji Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે
પાલક ની ભાજી નું શાક (Palak Bhaji Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાલક ની ભાજી ની દાંડી કાઢી પાન કાઢી લો ત્યારબાદ તેને બેથી ત્રણ વખત પાણીમાં ધોઈ લો પછી કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં હિંગ જીરૂ લસણ લીલુ મરચું સૂકું લાલ મરચું અને જરૂર મુજબ મસાલા કરી બરાબર મિક્ષ કરી લો
- 2
ત્યારબાદ તેમાં પાલકની ભાજીના પાન ઉમેરી બરાબર મિક્સ કરી ઉપર થાળી ઢાંકીને ભાજી સોફ્ટ થાય અને અંદરથી પાલકની ભાજીનું પાણી છૂટે ત્યારબાદ તેમાં ચણાનો લોટ નાખી બરાબર મિક્સ કરી થાળી ઢાંકીને પાછું બે મિનિટ માટે થવા દો જેથી કરીને ચણાનો લોટ ચડી જાય.
- 3
તો હવે આપણું ટેસ્ટી ગરમાગરમ પાલકની ભાજી બનાવીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને રોટલી અને ડુંગળી સાથે સર્વ કરો આ ભાજી રોટલા અને ભાખરી સાથે પણ બહુ મસ્ત લાગે છે.
- 4
- 5
- 6
Similar Recipes
-
ઇન્સ્ટન્ટ રવા ના ઢોકળા (Instant Rava Dhokla Recipe In Gujarati)
રવાના ઢોકળા ખૂબ જ ઝડપથી બની જાય છે અને હેલ્ધી બને છે.#JSR Falu Gusani -
પનીર વેજીટેબલ રાઈસ (Paneer Vegetable Rice Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
-
બાજરા ની ખીચડી (Bajra Khichdi Recipe In Gujarati)
#WK1વિન્ટર કિચન ચેલેન્જખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે😋 Falguni Shah -
-
પાલક કાંદા પકોડા (Palak Kanda Pakora Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
-
-
પાલક બાજરીના લોટના વડા (Palak Bajri Flour Vada Recipe In Gujarati)
#MBR4Week4ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે. Falguni Shah -
મેથી પાલક ભાજી શાક (Methi Palak Bhaji Shak Recipe In Gujarati)
#GA4#Week2મેં આજે બંને ભાજીને મિક્સ કરીને લસણ ના કટકા વાળું શાક બનાવ્યું છે ખૂબ જ ટેસ્ટી લાગે છે જો તમે આની સાદી ખીચડી અને ભાખરી સાથે ખાવ તો ખૂબ જ મજા પડી જાય છે અને આમાં તમે લસણ ના ઝીણા ઝીણા કટકા કરીને નાખશો ખુબ જ ટેસ્ટી લાગશે અને આ એક હેલ્ધી ઑપ્શન છે કાંદા મસાલા પણ ખૂબ જ ઓછા પડે છે અને તેલ પણ ખૂબ જ ઓછું જોઈએ છે તો આવી રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો Rita Gajjar -
દૂધી મેથી ની ભાજી ના મુઠીયા (Dudhi Methi Bhaji Muthia Recipe In Gujarati)
બહુ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે Falguni Shah -
-
-
-
પાલક ની ભાજી અને રીંગણ નુ શાક (Palak Bhaji Ringan Shak Recipe In Gujarati)
ભાજી ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે તો આજે મેં પાલકની ભાજી અને રીંગણનું શાક બનાવ્યું અમારા ઘરમાં બધાને પાલકની ભાજી બહુ જ ભાવે છે. Sonal Modha -
-
મેથી ની ભાજી ના થેપલા (Methi Bhaji Thepla Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે. Falguni Shah -
આલુ મટર કોબી પરાઠા (Aloo Matar Kobi Paratha Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે Falguni Shah -
પર્પલ કોબીનું શાક (Purple Cabbage Shak Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે. Falguni Shah -
ઘઉંના લોટનું ખીચું (Wheat Flour Khichu Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
-
-
પાલક ની ભાજી (Palak Bhaji Recipe In Gujarati)
આજે પાલકની સરસ ભાજી મળી તો લંચમાં લસણ વાળી પાલકની ભાજી જ બનાવી દીધી .ભાજી ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . અને મને પાર્કની ભાજી અને મેથી ની ભાજી બહુ જ ભાવે. Sonal Modha -
-
બટાકા ની સુકી ભાજી (Bataka Suki Bhaji Recipe In Gujarati)
ખુબ જ સ્વાદિષ્ટ બને છેબાળકોને ટિફિન બોક્સમાં બહુ મસ્ત લાગે છે Falguni Shah -
-
-
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#LBખૂબ જ ટેસ્ટી બને છે. મારા બાળકોને બહુ ફેવરેટ છે. Falguni Shah -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15771966
ટિપ્પણીઓ (6)