મટર આલુ સબ્જી (Matar Aloo Sabji Recipe In Gujarati)

Varsha Dave
Varsha Dave @cook_29963943

#શિયાળા સ્પેશિયલ
શિયાળા ની સીઝન માં લીલા વટાણા ખુબ આવે છે.તેની વિવિધ વાનગી ઓ બને છે. એમાંની એક વટાણા ની સબ્જી છે.

મટર આલુ સબ્જી (Matar Aloo Sabji Recipe In Gujarati)

#શિયાળા સ્પેશિયલ
શિયાળા ની સીઝન માં લીલા વટાણા ખુબ આવે છે.તેની વિવિધ વાનગી ઓ બને છે. એમાંની એક વટાણા ની સબ્જી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20મિનિટ
3 સર્વિંગ્સ
  1. 2 વાટકીલીલા વટાણા
  2. 2 નંગમોટા બટાકા
  3. 8,9લસણ ની કળી
  4. 2 ટે સ્પૂનતેલ
  5. 1 ટી સ્પૂનરાઈ મેથી
  6. 1 ટી સ્પૂનજીરું
  7. 1 ટી સ્પૂનહિંગ
  8. 1 ટી સ્પૂનહળદર
  9. 2 ટી સ્પૂનધાણા જીરું
  10. 2 ટી સ્પૂનલાલ મરચું
  11. 1 ટી સ્પૂનખાંડ
  12. 1 ટી સ્પૂનગરમ મસાલો
  13. કોથમીર જરૂર મુજબ
  14. 1/2લીંબુ
  15. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

20મિનિટ
  1. 1

    બટાકા ને છાલ ઉતારી સમારી લો.લીલા વટાણા ફોલી ધોઈ લો.લસણ ફોલી પેસ્ટ બનાવી લી.ટામેટાં સમારી લો.

  2. 2

    કુકર માં તેલ મૂકી રાઈ મેથી લસણ જીરું અને હિંગ મૂકી ટામેટાં વધારી દો. સંતળાઈ જાય એટલે તેમાં બધા સૂકા મસાલા ઉમેરી મિક્સ કરી લો.

  3. 3

    હવે વટાણા બટાકા ઉમેરી થોડું પાણી નાખી કુકર બંધ કરી ત્રણ સીટી વગાડી લો.

  4. 4

    કુકર ઠરી જાય એટલે ખોલી ગેસ પર થોડી વાર રાખો લીંબુ નીચોવી હલવો.લીંબુ હંમેશા શાક બની ગયા બાદ જ નાખવું. મિક્સ કરી ઉતારી લો.

  5. 5

    બાઉલ માં કાઢી સર્વ કરો. આ શાક પીરસી શકાય છે.સ્વાદ માં ખુબ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Varsha Dave
Varsha Dave @cook_29963943
પર
Hobby is to make different dishes innovative, delicious and to serve others.
વધુ વાંચો

Similar Recipes