ગ્રીન આલુ મટર સબ્જી (Green Aloo Matar Sabji Recipe In Gujarati)

ગ્રીન આલુ મટર સબ્જી (Green Aloo Matar Sabji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પાલક ની ભાજી કાપી ધોઈ ને ગરમ પાણી મા બાફી ને બ્લાચં કરી લેવાના.(ઉકળતા પાણી મા પાલક ની ભાજી નાખી ને 2મીનીટ રાખી ને ચારણી મા નિથારી લેવુ અને ભાજી ઉપર ઠંડુ પાણિ રેડવુ જેથી કુક કરવાની ક્રિયા બંદ થઈ જાય, આ પ્રક્રિયા ને બ્લાચં કરવાના કહેવાય છે) બ્લાચં પાલક ને ગ્રાઈન્ડ કરી ને પેસ્ટ કરી લેવાના
- 2
- 3
બટાકા કાપી ને ગરમ તેલ મા તળી ને કુક કરી ને એક બાજુ મુકવુ,લીલા બટાણા ને બાફી લેવાના
- 4
ટામેટા ને ગ્રાઈન્ડ કરી ને પ્યૂરી બનાવી લેવી,ડુગંળી ને ક્રશ કરી લેવાના.
- 5
હવે કઢાઈ મા તેલ ગરમ કરી ને ડુગંળી સાતળી લેવી,ડુગંળી ગુલાબી થાય ટામેટા ની પ્યૂરી એડ કરી ને શેકી લેવી, આદુ મરચા ની પેસ્ટ,ક્રશ લસણ,હળદરપાઉડર,મરચુ નાખી ને કુક થવા દેવુ, મસાલા ટામેટા પ્યૂરી સાથે શેકાઇ ને કુક થઈ જાય પાલક ની પ્યૂરી અને તળેલા બટાકા(આલુ),મટર એડ કરી દેવુ
- 6
5,7મીનીટ મા બધુ એકરસ થઈ ને કુક થઈ જાય છે,તેલ છુટટુ પડી જાય છે, હવે સબ્જી મા જોઇતા પ્રમાણ મા પાણી એડ કરવુ.અને ઉકળવા દેવુ 5મીનીટ ઉકળયા પછી પાલક આલુ,મટર કી સબ્જી પીરસવા માટે તૈયાર છે. સર્વ કરયુ છે.
- 7
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આલુ ગોબી મટર ની સબ્જી (Aloo Gobi Matar Sabji Recipe In Gujarati)
# સીજનલ સબ્જી#વિન્ટર સ્પેશીયલ ઠંડી ની મોસમ મા શાક તાજી ,સારી મળે છે ,લીલા વટાણા (મટર),ફલાવર(ફીલ ગોભી) સરસ મળી જાય છે મે તાજા વટાણા ,ફલાવર, બટાકા ની સબ્જી બનાવી છે Saroj Shah -
આલુ મટર સબ્જી (Aloo Matar Sabji Recipe In Gujarati)
ફટાફટ બની જતી ઢાબા સ્ટાઈલ આલુ મટર ની સબ્જી છે ,જે કુકર મા 15 મીનીટ મા બની જાય છે મે આલુ મટર સબ્જી ની સાથે ત્રિકોણ પરાઠા, ડુગંળી આથેલા મરચા લીલી હલ્દર સર્વ કરી છે.. Saroj Shah -
મેથી મટર મલાઈ સબ્જી (Methi Matar Malai Sabji Recipe In Gujarati)
#Diwali2021# ફ્રેશ લીલી મેથી અને ફ્રેશ લીલા વટાણા (મટર) ની પંજાબી સ્ટાઈલ સબ્જી ડીનર મા બનાવી ને લછછા પરાઠા સાથે સર્વ કરયુ છેમેથી મટર મલાઈ(પંજાબી સબ્જી) Saroj Shah -
પાલક મટર પનીર (Palak Matar Paneer Reecipe In Gujarati)4
# પાલક ની સાથે મટર ના ,પનીર ના કામ્બીનેશન સારા અને હેલ્ધી હોય છે. ગ્રીન પાલક મટર અને વ્હાઈટ પનીર સરસ કલરફુલ સબ્જી લાગે છે. પરાઠા,રોટલી , રાઈસ સાથે ખાવાની મજા આવી જાય છે Saroj Shah -
પાલક મટર પનીર(Palak matar paneer recipe in Gujarati)
#હેલ્ધી#ન્યુટ્રીશીયસ#, ડીલિશીયસપાલક-આર્યન,ફાઈબર,મિનરલ્સ થી ભરપૂર હોય છેમટર(વટાણા).પનીર, પ્રોટીન, કેલશીયમ, ના સારા સોર્સ છે.વિન્ટર મા સરસ તાજા શાકભાજી મળે છે . જો પાલક ,મટર ,પનીર ની સબ્જી સાથે ગરમાગરમ પરાઠા હોય તો ઠંડી મા ખાવાની મઝા આવી જાય Saroj Shah -
પાલક મટર પનીર (Palak Matar Paneer Recipe In Gujarati)
પાલક પનીર તો બધા બનાવતા હોય છે .મે થોડા જીદી રીતે બનાવી છે. પાલક ને બાફી કે બ્લાન્ચ કરી ને બનાવતા હોય છે .મે પાલક ને સોતે કરી વઘારી ને બનાવી છે ,લચકા પડતી , સ્વાદિષ્ટ સબ્જી એક ગજબ નુ ટેસ્ટ આપે છે .સબ્જી મા થી પાણી પણ છુટટુ નથી પડતુ . Saroj Shah -
મેથી ની ભાજી (Methi Bhaji Shak Recipe in Gujarati)
#MWમેથી ની ભાજી મા ફાઈબર ના પ્રમાણ સારી માત્રા મા હોય છે. પાચન સારી રીતે થાય છે ,આર્યન,વિટામીન, જેવા ગુળો થી ભરપુર ,સ્વાદ મા કડવી મેથી ની ભાજી શેકાઇ ગયા પછી બટાકા ની સાથે શાક ખૂબ સરસ લાગે છે. Saroj Shah -
પાલક પનીર સબ્જી (Palak Paneer Sabji Recipe In Gujarati)
#MBR6# green bhaji#cookpad Gujarati#cookpad indiaઆર્યન,ફાઈબર, થી ભરપુર પાલક અને કેલ્શીયમ,પ્રોટીન જેવા પોષ્ટિક ગુણ ધરાવતા પનીર.. પાલક પનીર ના કામ્બીનેશન કરી ને પાલક ની ગ્રીન ગ્રેવી કરી ને પનીર સાથે સબ્જી બનાવી છે.. Saroj Shah -
ભાજી દાળ (Bhaji Dal Recipe In Gujarati)
#RC4# લીલા( ગ્રીન) રેસીપી(સવા,પાલક ની ભાજી મગ ની દાળ) સવા અને પાલક ની ભાજી મગ ની છોળા વાલી ગ્રીન દાળ (મગ ફાડા) સાથે લચકા સબ્જી બનાવી છે .પોષ્ટિક ગુણો થી ભરપુર ભાજી મા ફાઈબર મિનરલ્સ , આર્યન પુષ્કળ માત્રા મા હોય છે. હેલ્ધી તો છે પણ પાચન શકતિ ભી સારી રાખે છે કેહવાય છે કે જે ભાજી ખાય એ તરો તાજા રહે.. Saroj Shah -
પાલક સવા ભાજી (Palak Sava bhaji Recipe in Gujarati)
#વિન્ટર સ્પેશીયલ.#high soures of minrals and fibers વિન્ટર મા ભાજી સરસ આવે છે.પોષ્ટિક ગુણો થી ભરપૂર પાલક ની ભાજી મા આર્યન,ફાઈબર ની પુષ્કર માત્રા મા હોય છે.સાથે સવા ની ભાજી પાચનશક્તિ સારી રાખે છે.સ્વાસ્થ ની દષ્ટિ ભાજી દરરોજ ખાવી જોઈયે. મે સવા-પાલક ની ભાજી રીગંણ અને બટાકા મિકસ કરી ને બનાવી છે અને રોટલી સાથે સર્વ કરી છે Saroj Shah -
હરે મટર કા નિમોના.(Hare Matar Ka Nimona Recipe In Gujarati)
#નૉર્થ ઈન્ડિયન રેસીપીહરે મટર કા નિમોના.(લીલા વટાણા ની લચકા શાક) ,આજકલ બાજાર મા તાજા લીલા વટાણા ખુબ સરસ આવે છે. એટલે ફાઈબર,પ્રોટીન, મિનરલ્સ થી ભરપુર તાજા લીલા વટાણા ના ઉપયોગ કરી ને શાક બનાવયા છે . સરસસ્વાદિષ્ટ ,મસાલેદાર લિજજતદાર લચકા શાક ની રેસી પી જોઈયે્. નૉર્થ મા વટાણા ને ક્રશ કરી ને લચકા ઘટ્ટ ગ્રેવી જેવુ બનાવે છે આ શાક ને નિમોના કહેવાય છે અને રોટલા,ભાત સાથે પીરસાય છે Saroj Shah -
દાળ ભાજી (Dal Bhaji Recipe In Gujarati)
સવા ની ભાજી,પાલક ની ભાજી મગ ની લીલી છોળા વાલી દાળ મિક્સ કરી ને દાળ ભાજી બનાવી છે Saroj Shah -
ખોયા-મટર સબ્જી (Khoya mutter sabji recipe in gujarati)
#GA4#Week10#frozen ..,વટાણા (મટર)ખોયા મટર ની સબ્જી પંજાબી કયુઝીનની સબ્જી છે જેમાં ફ્રોઝન વટાણા (મટર)નો યૂઝ કર્યો છે. એકરમ રીચ,ક્રીમી, શાહી,રજવાડી સબ્જી છે જે લછ્છા પરાઠા,નાન, રોટલી સાથે સર્વ થાય છે. Saroj Shah -
મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
#MBR4#seasonal sabji#cookpad Gujarati#cookpad Indiaવિન્ટર ના શુરુવાત થઈ ગયી છે સાથે તાજી મટર અને મેથી ની સીજન આવી ગઈ છે તો મે મેથી મટર મલાઈ ને રીચ ,ક્રીમી ,ફ્લેવરફુલ, જયાકેદાર સબ્જી બનાવી છે જે મારી ફેમલી ની ફ્વેરીટ સબ્જી છે. Saroj Shah -
મટર આલુ સબ્જી (Matar Aloo Sabji Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ શિયાળા ની સીઝન માં લીલા વટાણા ખુબ આવે છે.તેની વિવિધ વાનગી ઓ બને છે. એમાંની એક વટાણા ની સબ્જી છે. Varsha Dave -
બટાકા ના ઝોલ (બટાકા ની રસેદાર સબ્જી)
#સિમ્પલ આલુ મટર ની રસીલી સબ્જી છે નાર્થ મા આલુ કા ઝોલ ના નામ થી જાણીતી છે.. ભટપટ બની જતી સબ્જી છે, Saroj Shah -
મટર આલુ સબ્જી (Matar Aloo Sabji Recipe In Gujarati)
પંજાબી શાક તો હવે બધે જ મળે છે અને આપણે ઘરે પણ બનાવીએ છીએ પણ મટર આલુ ની સબ્જી એ પંજાબી સ્ટાઇલમાં એક ગુજરાતી રેસીપી છે. Bhavana Radheshyam sharma -
પાલક પનીર (Palak paneer Recipe in Gujarati)
#આર્યન ફાઈબર થી ભરપુર# હેલ્ધી ટેસ્ટી સબ્જી# વિન્ટર સ્પેશીયલ,#આઑલ ફેવરીટ Saroj Shah -
વાલોર પાપડી ના શાક કુકર મા (Valor Papadi Shak In Cooker Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad indiaશિયાળુ મા મળતી શાક ભાજી મા પાપડી ની વિવિધતા જોવા મળે છે, વાલોર પાપડી,સુરતી પાપડી,દાણા વાલી પાપડી વગૈરે.. Saroj Shah -
મટર આલુ હરી સબ્જી (Matar Aloo Green Sabji Recipe In Gujarati)
શિયાળા માં લીલા વટાણા ખુબ આવે છે તો એમાંથી વિવિધ વાનગી ઓ બને છે એમાંની એક હરી સબ્જી છે. Varsha Dave -
મટર પનીર (Matar Paneer recipe in Gujarati)
#WK2#week2#cookpadgujarati#cookpadindia મટર પનીર એક વેજીટેરીયન નોર્થ ઈન્ડિયન અને પંજાબી સબ્જી છે. મટર પનીર ટોમેટો બેઇઝ ગ્રેવીમાં બનાવવામાં આવે છે. ગ્રેવી બનાવવામાં ટમેટા, ડુંગળી અને ગરમ મસાલા નો પણ ઉપયોગ કરવામાં આવે છે જે આ સબ્જીને ખુબ જ સરસ સ્વાદ, સુગંધ અને ટેક્ચર આપે છે. આ સબ્જીમાં મટર એટલે કે લીલા વટાણા અને પનીરનો ભરપુર ઉપયોગ કરવામાં આવે છે તેથી આ સબ્જી નાના બાળકો તથા મોટા બધા માટે હેલ્ધી સબ્જી છે. મટર પનીર ને નાન, રોટી, પરાઠા કે રાઇસ સાથે સર્વ કરી શકાય છે. Asmita Rupani -
મટર મખાના કરી (Matar Makhana Curry Recipe In Gujarati)
ડુગંળી લસણ વગર ની સુપર ટેસ્ટી. મટર મખાના ની લાલજબાબ સબ્જી્ (મટર -મખાના કરી) Saroj Shah -
કટહલ ની સબ્જી
ગુજરાતી મા ફણસ,અંગ્રેજી મા જેફફુટ અને હિન્દી ભાષા મા ઓળખાતી કટહલ ને અનેક રીતે ઉપયોગ કરી સબ્જી,આચાર, પુલાવ, ભજિયા કોફતા બનાવા મા આવે છે. નૉર્થ ઈન્ડિયા મા મે જુન મા કટહલ બજાર મા આવે છે. મે પણ કટહલ ની લજબાબ લિજજતદાર,જયાકેદાર,લબાબદાર સબ્જી બનાવી છે. Saroj Shah -
પાલક મટર સબ્જી
આ એકદમ પોસ્ટીક સબ્જી સાથે. ઘરે જ અવેલેબલ ઇનગ્ડીયન્સ અને સૂઝબૂઝ થી સાથે રોયલ ટેસ્ટ આવે છે..કોઈ વાર પનીર અવેલેબલ ન હોય તો આ સબ્જી નું ઓપ્શન સારું છે..#રેસ્ટોરન્ટ Meghna Sadekar -
ગ્રીન ચીલા.. (Green Chila Recipe in Gujarati)
#GA4#week22#Chila# પ્રોટીન,આર્યન,ફાઈબર ,મિનરલ્સ થી ભરપુર એવા પોષ્ટિક ચીલા બનાવયા છે. સ્વાદ ની સાથે , હેલ્ધી પણ છે ,પાલક અને ઓટ્સ ચીલા ને સુપર હેલ્ધી બનાવે છે.બ્રેકફાસ્ટ ની બધા ની મનપસંદ રેસીપી છે.. Saroj Shah -
ગ્રીન પુલાવ(green pulav recipe in Gujarati)
મિત્રો આપડે આ ગ્રીન પુલાવ એક પૌષ્ટિક આહાર તરીકે ઉપયોગ મા લય શકાય છે આ પુલાવ મા પાલક નો ઉપયોગ કરવા મા આવેલ છે તે ખુબ ફાયદા કારક છે Jigna Kagda -
ગાજર-મટર શાક
#ઇબુક૧નાથૅ ઈન્ડિયા ના મથુરા,આગરા મા બનતી રેગુલર સબ્જી છે.શિયાળા મા ગાજર અને મટર સારા મળે છે અગરિયા સબ્જી તરીકે ઓળખાતી સ્વાદિષ્ટ,કલરફુલ , ટેગી હોય છે પુરી પરાઠા સાથે સર્વ થાય છે Saroj Shah -
આલુ મટર ઇન જૈન ગ્રેવી(Aloo Matar Jain Gravy Recipe In Gujarati)
મારા જેઠ અને મારા મમ્મી લસણ ડુંગળી નથી ખાતા તો બંનેને પંજાબી સબ્જી ખવડાવવા માટે મેં જૈન ગ્રેવી માંથી આલુ મટરની સબ્જી બનાવી છે આલુ મટર છે old is gold. બીજી સબ્જી પણ બનાવી છે તેની રેસિપી હું પછી આપીશ Sonal Karia -
આલુ મટર સબ્જી (Aloo Matar Sabji Recipe In Gujarati)
#MBR2#Week2Post3#cookpad#cookpadindia#cookpadgujaratiલીલા વટાણા અને બટાકા નું કોમ્બિનેશન હંમેશા બેસ્ટ હોય છે. પછી તે સબ્જી હોય સેન્ડવીચ હોય કે સમોસા હોય. આજે લીલા વટાણા તથા આલુની સબ્જીને બનાવી છે. આ સબ્જીમાં મેં એક ટીસ્પૂન ચણાનો લોટ શેકીને નાખ્યો છે જેનાથી ટેસ્ટ, ફ્લેવર, થીકનેસ આ બધું જ સરસ આવ્યું છે. Neeru Thakkar -
અડદ ની વડી બટાકા નુ શાક (Urad Vadi Bataka Shak Recipe In Gujarati)
#MSઅડદ ની વડી ( સુકવની કરી છે) સાથે બટાકા ની રસેદાર ગ્રેવી વાલી શાક બનાવી છે Saroj Shah
More Recipes
ટિપ્પણીઓ (5)