ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)

Mittal m 2411
Mittal m 2411 @mittal2411mm

ગરમી મા તો ખૂબ જ બધા ને પસંદ આવે એવું ફ્રુટ સલાડ મે બનાવ્યું છે.નાના મોટા બધા ને ભાવે ફ્રુટ સલાડ. ફ્રુટ સલાડ તમે તમારા મન ગમતા બધા જ ફ્રુટ ઉમેરી શકો છો.ફ્રુટ આવતા હોવાથી ખાવામાં પણ હેલ્થી છે. બનવા મા ખુજ સરળ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનીટ
  1. ૨ લીટર દૂધ
  2. 1 કપખાંડ
  3. કસ્ટર્ડ પાઉડર
  4. ૨ નંગદાડમ
  5. ૪ નંગચીકુ
  6. ૨ નંગસફજન
  7. 1 વાટકીદાક્ષ
  8. ડ્રાય ફ્રુટ સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ એક તપેલી મા આપડે દૂધ ને ગરમ કરીશુ
    બીજા નાના બાઉલ મા થોડુ ઠંડુ દૂધ રાખવું

  2. 2

    ત્યાં બાદ દૂધ ગરમ કરવું.દૂધ ગરમ થાય.ત્યાં સુધી આપડે જે બાઉલ મા દૂધ રાખ્યું છે.તેમાં કસ્ટર્ડ પાઉડર ઉમેરી મિક્સ કરી લઈશુ.

  3. 3

    હવે દૂધ ગરમ થાય એટલે થોડુ ૫ મિનિટ થવા દો. હવે આપડે જે કસ્ટર્ડ મિક્સ કર્યું હતુ તે ધીમે ધીમે ઉમેરીશુ.

  4. 4

    હવે તેને ઉકાળો ૧૦ થી ૧૫ મિનિટ સુધી. હવે તેમા આપડે ખાંડ ઉમેરી ને ૧૦ મિનિટ ઉકાળો. હવે તેને થોડુ ઠંડુ થવા દો.

  5. 5

    થોડુ ઠંડુ થાય એટલે ગરની થી છાની લો. હવે થોડું ઠંડુ થાય એટલે ફ્રિઝ મા મુકી દો ૩ કલાક માટે.ત્યાં બાદ તેમા ફ્રુટ કાપી ને નાખી ને થોડી વાર ફ્રીઝ માં મૂકી ને ઠંડુ થવા દો.ત્યાં બાદ સર્વ કરો.

  6. 6

    તૈયાર છે આપડુ એક દમ ઠંડુ ફ્રુટ સલાડ. તેને ડ્રાય ફ્રુટ થી ગાર્નિશ કરીશુ આપડે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mittal m 2411
Mittal m 2411 @mittal2411mm
પર

Similar Recipes