રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં કોફી, ખાંડ અને ગરમ પાણી એડ કરીને ફેંટો. ખાંડ બરાબર ઓગળી જાય ત્યાં સુધી મિક્સ કરો.
- 2
એક તપેલીમાં દૂધ ને ગરમ કરો એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરવું. એક બાઉલમાં કોફી નું મિશ્રણ લેવું તેમાં ગરમ દૂધ એડ કરીને બરાબર મિક્સ કરો.
- 3
હવે કપમાં કોફી થોડી ઊંચેથી રેડવી જેથી ઉપર ફીણ થશે. હોટ કોફી રેડી છે. હોટ કોફી ને કોફી પાવડર થી ગાર્નીશ કરો. ગરમાગરમ કોફી ને બિસ્કીટ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
આઈસ્ડ મોકા કોફી (Iced Mocha Coffee Recipe In Gujarati)
#CD#mr#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
-
-
ડાલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)
#CD#coffeeday#mr#milkrecipe#cookpadindia#cookpadgujarati Sneha Patel -
-
-
હોટ કોફી (Hot Coffee Recipe In Gujarati)
#CD#mr કોફી એ એક તાજગી આપતું પીણું છે.થાક લાગે ત્યારે એકદમ ફ્રેશ કરી દે છે. આપણા ગુજરાતમાં લોકો ઓછી પસંદ કરે છે.વિદેશમાં તેનું પ્રમાણ વધુ છે.જોકે યંગ જનરેશન શોખથી પીવે છે.કોફી શીપ કરતાં કંઈક અલગ જ ફીલિંગ અને અરોમા આવે છે.તેનાથી એક અલગ આનંદ માણી શકાય છે. Smitaben R dave -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15573996
ટિપ્પણીઓ (9)