હોટ કોફી (Hot Coffee Recipe In Gujarati)

Neha Prajapti
Neha Prajapti @nehaprajapti

#CD
Post1

હોટ કોફી (Hot Coffee Recipe In Gujarati)

#CD
Post1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસ મિનિટ
બે લોકો
  1. 2 કપદૂધ
  2. ૩ ચમચીખાંડ
  3. 2 ટીસ્પૂનકોફી
  4. ચોકલેટ સીરપ ગાર્નીશિંગ માટે

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક વાસણમાં દૂધ,ખાંડ અને કોફી ઉમેરી ગરમ કરી લો. ઉભરો આવે એટલે coffee થઇ જશે.

  2. 2

    ત્યારબાદ મિક્સર જારમાં આ ગરમ કોફી ઉમેરી ગ્રાઈન્ડ કરી લો એટલે jag થઈ જશે.

  3. 3

    ત્યારબાદ આ હોટ કોફી ને કપમાં કાઢી ચોકલેટ સીરપ થી ગાર્નીશ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neha Prajapti
Neha Prajapti @nehaprajapti
પર

Similar Recipes