આઈસ્ડ મોકા કોફી (Iced Mocha Coffee Recipe In Gujarati)

Unnati Desai
Unnati Desai @unns_cooking
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ ગ્લાસ
  1. ૧+૧/૪ કપ ઠંડુ દૂધ
  2. ૩ ટેસ્પૂન કોકો પાઉડર
  3. ૫ ટેસ્પૂન ખાંડ
  4. ૧/૪ કપગરમ પાણી
  5. કોફી મિશ્રણ બનાવવા માટે
  6. ૧/૪ કપગરમ પાણી
  7. ૨ ટીસ્પૂનકોફી
  8. ૧ ટીસ્પૂનવેનિલા એસેન્સ
  9. કોફી એસેમ્બલ કરવા માટે
  10. ટુકડા૧૦-૧૫ બરફના
  11. ક્રીમ ફો્ધર જરૂર મુજબ
  12. ચોકલેટ સોસ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં ખાંડ તથા કોકો પાઉડર લઈ તેમાં ગરમ પાણી ઉમેરી બધું બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ આ મિશ્રણમાં ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરી સાઈડ પર રાખો.

  2. 2

    એક બાઉલમાં કોફી પાઉડર લઈ તેમા ગરમ પાણી ઉમેરી મિક્સ કરી કોફીનું મિશ્રણ રેડી કરો. તેમાં વેનિલા એસેન્સ એડ કરો.

  3. 3

    ક્રીમ ફો્ધર બનાવવા માટે કોકો પાઉડર વાળા મિશ્રણમાં બ્લેન્ડર ફેરવો. ધીમે ધીમે ક્રીમ ઉપર આવવા લાગે છે તેને ચમચીની મદદથી અલગ કરી રાખો.

  4. 4

    કોફી એસેમ્બલ કરવા માટે ૧ ટોલ ગ્લાસમાં બરફના ટુકડા ના નાખો. તેની ઉપર કોકો પાઉડર વાળુ મિશ્રણ ઉમેરો ત્યારબાદ તેની ઉપર કોફી નું મિશ્રણ ઉમેરો અને બરાબર મિક્સ કરી લો આ રીતે આખો ગ્લાસ ભરી દો. હવે ઉપરથી ક્રીમ ફો્ધર મૂકી ચોકલેટ સોસથી ગાર્નિશ કરી સર્વ કરો

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Unnati Desai
Unnati Desai @unns_cooking
પર

ટિપ્પણીઓ (10)

Similar Recipes