રોઝ બનાના મિલ્કશેક (Rose Banana Milkshake Recipe In Gujarati)

Dimple prajapati
Dimple prajapati @Dimple_Dishes
Vadodara, Gujarat

#mr
કેળા અને દૂધ સાથે લેવાથી શરીરને ભરપૂર માત્રામાં પ્રોટીન, વિટામિન, ફાઈબર અને મિનરલ મળે છે.તેમાં મે રોઝ સીરપ ઉમેર્યુ છે જેથી તેનો ટેસ્ટ સારો લાગે. માટે આ મિલ્ક શેક ટેસ્ટી અને સાથે હેલ્ધી પણ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ થી ૭ મિનિટ
3 - વ્યકિત
  1. ૩ નંગ- પાકા કેળા
  2. ૨ ચમચી- ખાંડ
  3. ૨.૧/૨ ગ્લાસ - દૂધ
  4. ૧ ચમચો - રોઝ સીરપ
  5. થોડાઆઇસ ક્યૂબ

રાંધવાની સૂચનાઓ

૫ થી ૭ મિનિટ
  1. 1

    કેળાની છાલ ઉતારી નાના ટુકડા કરી લેવા.

  2. 2

    ત્યારબાદ મિક્સર જારમાં કેળાના ટુકડા,બરફ અને ખાંડ ઉમેરી કેળા ને મિક્સર ચર્ન કરી લેવા.

  3. 3

    ત્યારબાદ તેમાં દૂધ અને રોઝ સીરપ ઉમેરી ફરી એકવાર ચર્ન કરી લેવું. તો તૈયાર છે રોઝ બનાના શેક ગ્લાસમાં રોજ બનાના શેક રેડી ઉપર રોઝ સીરપ થી ગાર્નીશ કરી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dimple prajapati
Dimple prajapati @Dimple_Dishes
પર
Vadodara, Gujarat
Cooking is my hobby❣️
વધુ વાંચો

Similar Recipes