બનાના એપલ શૉટ (Banana Apple Shot Recipe In Gujarati)

Saroj Shah @saroj_shah4
બનાના એપલ શૉટ (Banana Apple Shot Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કેળા,એપલ ના પીસ કાપી લેવાના.એક મિકચર જાર મા કેળા,એપલ ના પીસ,ખાંડ,ઈલાયચી,દુધ નાખી ને ગ્રાઈન્ડ કરી ને લિકવિડ ફૉમ મા ગ્રાઈન્ડ કરી લો.
- 2
પછી જરુરત પ્રમાણે (જેટલુ ઘાઢુ,પાતળુ કરવુ હોય).દુધ ઉમેરી ને શૉટ ગિલાસ મા પોર કરી ને કેળા,એપલ ની ચીરી થી ગારનીશ કરી ને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બનાના શેક (બનાના મિલ્ક શેક)
#ઇબુક૧#ફ્રૂટ્સ કેળા કેલ્શીયમ ના સારા સ્ત્રોત છે, પ્રધાન ફુટ તરીક ગળાતા કેળા કેલ્શીયમ રીચ છે માટે દરેક ઉમ્ર ના વ્યકિત માટે ઉપયોગી છે શેક સ્મૂધી ફુટ સલાદ અનેક રીતે રેસીપી બને છે. Saroj Shah -
બનાના એપલ મિલ્ક શેક (Banana Apple Milk Shake Recipe In Gujarati)
#GA4#Week2#banana બનાના એપલ મિલ્ક શેક ખૂબ ઝડપથી બની જાય છે. Unnati Desai -
એપલ બનાના ઓરીયો મિલ્ક શેક (Apple Banana Oreo Milkshake Gujarati)
#GA4#Week4#MILKSHAKEઆપણે બધા મિલ્ક શેક તો ધણા બઘા ફ્લેવર મા બનાવતા હોય છે પણ મે આજે બાળકો ને ગમે તેવો મિલ્ક શેક બણાયવો છે એપલ બનાના ઓરીયો મિલ્ક શેક 😍🥤🥛🍹 Hina Sanjaniya -
ઓરીઓ બનાના મિલ્કશેક.(Oreo Banana Milkshake Recipe in Gujarati)
#RB2 ' ઓરીઓ શેક' એ મારા બાળકો નું ઓલટાઈમ ફેવરિટ છે. મારા બાળકો ની મનપસંદ છે. આ મિલ્ક શેક માં ખાંડ ના બદલે કેળા નો ઉપયોગ કરી હેલ્ધી શેક બનાવ્યો છે. ખૂબ જ યમ્મી ટેસ્ટ લાગે છે. Bhavna Desai -
બનાના કેક (Banana Cake Recipe In Gujarati)
#GA4#Week2#banana કેક એ બાળકો ની મનપસંદ ડીસ છે,કેળા મા કેલ્શિયમ હોવાથી કેક મા કેળા નાખી ને બનાવી છે. Tejal Hitesh Gandhi -
લાલ જાવા સફરજન શૉટ (Red Java Apple Shot Recipe In Gujarati)
#SM#cookpadindia#cookpadgujaratiશરબત મિલ્ક શેક ચેલેન્જલાલ જાવા શૉટ Ketki Dave -
-
રોઝ બનાના મિલ્કશેક (Rose Banana Milkshake Recipe In Gujarati)
#mrકેળા અને દૂધ સાથે લેવાથી શરીરને ભરપૂર માત્રામાં પ્રોટીન, વિટામિન, ફાઈબર અને મિનરલ મળે છે.તેમાં મે રોઝ સીરપ ઉમેર્યુ છે જેથી તેનો ટેસ્ટ સારો લાગે. માટે આ મિલ્ક શેક ટેસ્ટી અને સાથે હેલ્ધી પણ છે. Dimple prajapati -
કેળાનો મિલ્કશેક (Banana Milkshake Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiકેળા નો મિલ્ક શેક આજે સંકષ્ટ ચતુર્થી.... રાતે ૧૦.૩૦ જમવાનુ છે ... તો કેળા ના મિલ્ક શેક થી આખો દિવસ નીકળી જશે Ketki Dave -
બનાના ચોકલેટ શેક(Banana chocolate shake Recipe in Gujarati)
#GA4#week2બનાના એટલે કેળા. કેળા એટલે કૅલશિયમનો ભંડાર. નાના મોટા સૌનું માનીતુ બારેમાસ, મળતું ફળ એટલે કેળા ચોકલેટ બાળકોને ભાવે. માટે મેં આજે દૂધ,કેળા, ચોકલેટ ભેગા કરીને શેક બનાવીને બધા ને ખુશ કરી દીધા છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
બનાના એપલ મિલ્કશેક (Banana Apple Milkshake Recipe In Gujarati)
#mrઆજકાલ ના બાળકો દૂધ પીતા નથી .ફ્રૂટ્સ ખાતા નથી .એટલે મિલ્ક શેક બનાવી ને આપી એ તો તેઓ પીવે છે . તેથી મેં આ મિલ્ક શેક બનાવ્યો છે . Rekha Ramchandani -
-
-
-
-
ચીકુ-એપલ ચોકો મિલ્કશેક (Chiku Apple Choco Milkshake Recipe In Gujarati)
#Famચીકુ અને એપલ આ કોમ્બીનેશન કરી મિલ્ક શેક સરસ બને છે તેમાં મારી દિકરી ચોકલેટ પાઉડર નખાવે એટલે એકદમ સરસ ટેસ્ટ લાગે છે. Chhatbarshweta -
એપલ પૌંઆ હલવો (Apple Poha Halwa Recipe In Gujarati)
#ATW2#TheChefStory આ એપલ હલવો મેં માવા ના બદલે પૌંઆ શેકીને ક્રશ કરી ઉપયોગ કરી બનાવ્યો છે. તજ પાઉડર ની સુગંધ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
એપલ વોલનટ મિલ્કશેક (Apple Walnut Milkshake Recipe In Gujarati)
#walnuttwistsએપલ અને અખરોટ મા વિટામિન વધારે હોય. એટલે આ જુયસ વિટામિનથી ભરપૂર છે. આમ છોકરાઓ અખરોટ ના ખાય પણ જુયસ મા નાખીએ તો ખબર પણ ના પડે. અને જુયસ પીલે.(અખરોટ એપલ જુયસ) Richa Shahpatel -
બનાના એપલ સ્મૂધી (Banana Apple Smoothie Recipe In Gujarati)
Week2#ATW2#TheChefStoryસપ્ટેમ્બર સુપર ૨૦ રેસીપી#SSR : બનાના એન્ડ એપલ સ્મૂધીછોકરાઓ બધા ફ્રુટ નથી ખાતા હોતા તો તેમને આ રીતે સ્મૂધી બનાવીને ખવડાવી શકાય છે . Sonal Modha -
-
બનાના પેનકેક (Banana Pancake Recipe in Gujarati)
#GA4#week2#post2#pancake#banana#બનાના_અપ્પમ_પેનકેક ( Banana Appan Pancake Recipe in Gujarati ) આજે મે ગોલ્ડન અપ્રોન 4 માટે બે પઝલ બનાના ને પેનકેક નો ઉપયોગ કરી બનાના અપ્પમ પેનકેક બનાવી છે. જે એકદમ સોફ્ટ ને સપોંજી બન્યા હતા. આ પેનકેક માં મેં ગોળ અને ચોખા ના લોટ નો ઉપયોગ કરી એનું બેટર બનાવ્યું છે. મારા નાના દીકરા ને આ પેનકેક ખૂબ જ ભાવે છે. આમ પણ આ પેનકેક બાળકો માટે ખૂબ જ પૌષટિક છે કારણ કે આમાં બનાના ને ગોળ નું મિશ્રણ છે. જે બાળકો ના હેલ્થ માટે ખૂબ જ ગુણકારી છે. Daxa Parmar -
કેળા સફરજન મિલ્ક શેક (Banana Apple Milkshake Recipe In Gujarati)
#GA4 #Week8અહીં મેં કેળા સફરજનો મિલ્ક શેક બનાવયો છે. જે હેલ્થ માટે સારું છે. જે નાના બાળકો માટે પન સારું છે. Bijal Parekh -
-
ફ્રોઝન બનાના 🍌આઈસ્ક્રીમ ::: (Frozen banana ice cream recipe in Gujarati )
#GA4 #Week2 #Banana વિદ્યા હલવાવાલા -
એપલ બનાના મિલ્ક શેક (Apple Banana Milk Shake Recipe In Gujarati)
#cookpad_Guj#Cookpad_India ઉનાળામાં ઠડું ઠંડુ એપલ બનાના મિલ્ક શેક પીવું જોઈએ કારણકે તે માંથી ખુબ જ તાકાત અને સ્ફૂર્તિ મળે છે અને કૅલ્શિયમ, પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર છે.અને જતપટ થી બની જાય છે Payal Sachanandani (payal's kitchen) -
એપલ સ્મુધી (Apple Smoothie Recipe In Gujarati)
#makeitfruityએપલ એક હેલ્ધી ફળ છે. બાળકો ક્યારેક એપલ ખાવાની ના પાડે છે ત્યારે આ રીતે સ્મુધી બનાવીને આપીએ તો એ તરત પી જાય છે અને મજા પણ આવે છે. Ankita Tank Parmar -
એપલ સીનમન અને સોયા શેક (Apple Cinnamon Soya Shake Recipe In Gujarati)
#SMઆ Diebetic friendly ડ્રીંક છે જેમાં પ્રોટીન, કેલ્શિયમ અને ફાઈબર ભરપુર માત્રા માં છે. સીનમન ખાંડ ને વધતા રોકે છે. Bina Samir Telivala -
બનાના હની મિલ્કશેક (Banana Honey Milkshake Recipe In Gujarati)
Banana honey milkshake Deepika Parmar -
બનાના દલગોના કોફી Banana Dalgona Coffee recipe in Gujarati )
#GA4 #Week2 #Banana #post2 Shilpa's kitchen Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13714700
ટિપ્પણીઓ (4)