ઓરીઓ બનાના મિલ્કશેક.(Oreo Banana Milkshake Recipe in Gujarati)

Bhavna Desai
Bhavna Desai @Bhavna1766

#RB2
' ઓરીઓ શેક' એ મારા બાળકો નું ઓલટાઈમ ફેવરિટ છે. મારા બાળકો ની મનપસંદ છે. આ મિલ્ક શેક માં ખાંડ ના બદલે કેળા નો ઉપયોગ કરી હેલ્ધી શેક બનાવ્યો છે. ખૂબ જ યમ્મી ટેસ્ટ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૨ ગ્લાસ દૂધ
  2. ૪ ઓરીઓ બિસ્કીટ
  3. ૨ નંગ કેળા
  4. ૨ ચમચી ખમણેલી ચોકલેટ
  5. સજાવટ: ઓરીઓ બિસ્કીટ
  6. ખમણેલી ચોકલેટ
  7. ટુકડા કેળા ના ટુકડા, બરફના

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    ગ્રાઈન્ડરમાં કેળા ના ટુકડા કરી નાખો.ઓરીઓ બિસ્કીટ ના ટુકડા કરી નાંખો.

  2. 2

    દૂધ નાખી ગ્રાઇન્ડ કરી લો. ચાર કલાક ફ્રીજ માં રાખી ઠંડો કરો.

  3. 3

    ગ્લાસ માં રેડી ખમણેલી ચોકલેટ છાંટી ઓરીઓ બિસ્કીટ ના ટુકડા અને કેળા ના ટુકડા થી સજાવટ કરો. તરત સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna Desai
Bhavna Desai @Bhavna1766
પર
Cooking is My Passion.
વધુ વાંચો

Similar Recipes