બાજરી ચકલી (bajri chakli recipe in Gujarati)

#DIWALI2021
દિવાળી એ રોશની, દિવા,મિઠાઈ, નાસ્તા અને પરિવાર-મિત્રો સાથે ઉજવણી નો તહેવાર છે.નાસ્તા વિષેયની સૌથી રસપ્રદ બાબતો એ છે કે તમે તેને અગાઉ થી બનાવી શકો છો અને તહેવાર નાં સમય દરમ્યાન તેનો આનંદ માણી શકો છો.
દિવાળી નાં તહેવાર દરમિયાન પણ ચકલી દરેક ની પ્રિય છે.તે વિવિધ પ્રકાર નાં લોટ નો ઉપયોગ કરી ને બનાવવાંમાં આવે છે.બાજરા અને ઘઉં નાં લોટ નાં સ્વાદિષ્ટ કલૌંજી સાથે બનાવી છે.જેને બાજરા મુરુક્કું,કંબુ મુરુક્કુ પણ કહેવાય છે.
બાજરી ચકલી (bajri chakli recipe in Gujarati)
#DIWALI2021
દિવાળી એ રોશની, દિવા,મિઠાઈ, નાસ્તા અને પરિવાર-મિત્રો સાથે ઉજવણી નો તહેવાર છે.નાસ્તા વિષેયની સૌથી રસપ્રદ બાબતો એ છે કે તમે તેને અગાઉ થી બનાવી શકો છો અને તહેવાર નાં સમય દરમ્યાન તેનો આનંદ માણી શકો છો.
દિવાળી નાં તહેવાર દરમિયાન પણ ચકલી દરેક ની પ્રિય છે.તે વિવિધ પ્રકાર નાં લોટ નો ઉપયોગ કરી ને બનાવવાંમાં આવે છે.બાજરા અને ઘઉં નાં લોટ નાં સ્વાદિષ્ટ કલૌંજી સાથે બનાવી છે.જેને બાજરા મુરુક્કું,કંબુ મુરુક્કુ પણ કહેવાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉં અને બાજરી નો લોટ ચાળવો. તેમાં મીઠું,રુમ ટેમ્પરેચર બટર,લસણ ની પેસ્ટ, આદું-મરચાં ની પેસ્ટ અને કલૌંજી ઉમેરી આંગળી ની મદદ થી મિક્સ કરો.ક્રમ્બલ જેવું ન થાય ત્યાં સુધી,બાદ દહીં અને થોડું પાણી નાખી લોટ બાંધવો.
- 2
સંચા ની અંદર બ્રશ ની મદદ થી તેલ લગાવવું. મિશ્રણ ને ચકરી નાં સંચા માં મૂકી ગોળ ગોળ બનાવવી.
- 3
કડાઈ માં તેલ ગરમ કરો.છેડા ને દબાવવો જેથી તળવા નાં સમયે ખુલ્લી નાં જાય.તવેથાં ની મદદ થી તેલ માં મૂકો..પહેલાં ફાસ્ટ તાપે પછી ધીમાં તાપે થવાં દો. જેથી તેલ વાળી નહીં બને. ફ્લેટ ઝારા નો ઉથલાવવાં ઉપયોગ કરવો.બંને બાજુ ગોલ્ડન બ્રાઉન કલર ની તળવી.
- 4
ટીશ્યુ પેપર પર લઈ લો. ઠંડી થાય પછી એર- ટાઈટ કન્ટેનર માં સ્ટોર કરો.ચા સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચકરી (Chakli Recipe in Gujarati)
#GA4#Week9#Post2#Friedગુજરાતીઓ નાં ઘરમાં દિવાળી હોય ત્યારે ચક્રી ૧૦૦% બને જ. મેં પણ બનાવી ચોખા નાં લોટ માંથી બનાવી ક્રીસ્પી ચક્રી. Bansi Thaker -
બાજરી મેથી નાં પરાઠા(bajri methi na paratha recipe in Gujarati)
#ML ઓલ ઈન વન પરાઠા જેમાં બાજરા નો લોટ,મેથી ની ભાજી,તલ અને રુટીન મસાલા ઉમેરી બનાવવામાં આવે છે.જે કેલ્શિયમ અને આયર્ન થી ભરપૂર છે. Bina Mithani -
બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)
#EB#week16સાતમ આઠમે તો આવા વડા અને ઢેબરા બનાવતા જ હોય છીએ, ઠંડુ ખાવાનું હોય એટલે આગલે દિવસે બધું બનાવી દેતા હોય છે..આજે હું વડા બનાવાની છું એ બહુજ easy સ્ટેપ્સ માં છે..તમે પણ ટ્રાય કરજો.. Sangita Vyas -
બાજરી નાં ચમચમિયા(bajri chamchamiya recipe in Gujarati)
#MS ચમચ થી સ્પ્રેડ કરવામાં આવે છે.તેથી તેનું નામ ચમચમિયા કહેવાય છે.ઘી થી બહુ સરસ બને છે.જે વિસરાતી વાનગી છે.ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે.શિયાળા માં હેલ્ધી અને ટેસ્ટી પણ છે.ખૂબ જ ઝડપ થી બની જાય છે.આ વાનગી બનાવવા માટે બાજરી નો લોટ તાજો દળાવેલો અને બનાવવાં સમયે ચાળવો. Bina Mithani -
ઈન્સ્ટન્ટ મુરુક્કુ(instant Murukku recipe in Gujarati)
#RB8 ચકરી તે એ ચોખા નાં લોટ,ઘઉં નાં લોટ,અડદ નાં લોટ ચણા નો લોટ વગેરે માંથી બનતી હોય છે.જેને ચકલી,ચકરી કે મુરુકુ પણ કહેવાય છે.દરેક ની પ્રિય ચકરી સ્વાદ માં ખૂબ જ સરસ અને શેઈપ વગર બનાવી છે.જેથી ખૂબ જ ઝડપ થી બની જાય છે. Bina Mithani -
બાજરી મેથી રોટી (Bajri Methi Roti Recipe In Gujarati)
#CWT બાજરી નાં લોટ માં પ્રોટીન વધારે હોય છે.આ રોટી ગરમાગરમ જ્યારે ઘી સાથે પીરસવામાં આવે ત્યારે વધુ સ્વાદિષ્ટ લાગે છે.તેમાં લસણ થોડા પ્રમાણ માં ઉમેર્યુ છે પણ અનોખો સ્વાદ આપે છે અને સરળતા થી બની જાય છે. Bina Mithani -
બાજરી ના વડા (Bajri na lot na vada recipe in gujarati)
#સાતમ. વર્ષો થી આપડી સંસ્કૃતિ ની એક આગવી ઓળખ આપણા વાર તહેવાર છે. દરેક તહેવાર નું મહત્વ અને તેને ઉજવણી કરવા ની રીત અલગ હોય છે. સાતમ માં પાન એવુજ કઈ છે પણ વાનગી લગભગ કોમન હોય છે બનાવા ની રીત અલગ હોય છે. સાતમ સ્પેશ્યિલ એક વાનગી બનાવી છે બાજરી ના લોટ ના મેથી ના વડા. Anupa Thakkar -
બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)
#GA4#Week24 આ વડા ખૂબ જ સરસ લાગે છે ચા સાથે કે દહીં સાથે પણ ખૂબ ટેસ્ટી લાગે છે Dipal Parmar -
બાજરી નાં લોટ ના પરોઠા (Bajri Flour Paratha Recipe In Gujarati)
મોર્નિંગ નું હેલ્થી બ્રેક ફાસ્ટ બાજરી નાં લોટ ના પરોઠા Mittu Dave -
બાજરી ઢોકળા
#ટિફિન#starઢોકળા એ ગમે ત્યારે ભાવે એવી વાનગી છે. જે નાસ્તા માં પણ ચાલે અને જમવા માં પણ ચાલે. આજે મેં પરંપરાગત ઢોકળા થી થોડી જુદી સામગ્રી સાથે બનાવ્યા છે. મેં આ ઢોકળા માં બાજરા નો લોટ વાપર્યો છે અને ચોખા નથી વાપર્યા જેથી ડાઈબીટિક માટે સારું છે. Deepa Rupani -
તંદૂરી બટર રોટી (Tandoori Butter Roti Recipe In Gujarati)
ઘઉં નાં લોટ માંથી બનાવી છે.એકદમ ક્રિસ્પી અને હેલ્ધી બને છે. Bina Mithani -
બાજરી વડા
#ઇબુક૧#૩#નાસ્તોશિયાળા ની મોસમ નો મનપસંદ ગુજરાતી નાસ્તો એટલે બાજરી વડા. સમગ્ર ગુજરાત માં બાજરી વડા શિયાળા માં બનતા જ હોય છે. ગરમ ગરમ ચા કોફી ની સાથે કે અથાણાં સાથે જેની સાથે પસંદ આવે ખવાય છે. Deepa Rupani -
બાજરા થાલીપીઠ(bajra thalipeeth recipe in Gujarati)
#FFC6 ગ્લુટોન ફ્રી બાજરા નાં લોટ માંથી બનાવ્યાં છે. થાલીપીઠ ખૂબ જ હેલ્ધી હોય છે.જે બેસન,જુવાર,ઘઉં નાં લોટ વગેરે માંથી બનતી હોય છે.તે એક સ્વાદિષ્ટ પેનકેક છે.મહારાષ્ટ્રિયન ભોજન નો એક ભાગ છે.સામાન્ય રીતે નાસ્તા માં અને રાત્રે પિરસવામાં આવે છે. Bina Mithani -
મીક્સ લોટ ના થેપલા (mix lot thepla recipe in Gujarati)
#સુપરસેફ2#ચણા નો, ઘઉં નો અને બાજરા નો લોટલોટ ની વાનગી એ બધી રિતે સ્વાસ્થ્ય વર્ધક છે. અહીં ચણા નો, ઘઉં નો અને બાજરા નો લોટ મિક્સ કરી ને થેપલા બનાવ્યા છે જે મારા ઘરે બધા ના પ્રિય છે. સ્વાદિષ્ટ અને હેલ્ધી થેપલા તમે પર્સન બનાવજો. Varsha Karia I M Crazy About Cooking -
મેથી બાજરી ના વડા(Methi bajri na vada recipe in Gujarati)
Methi bajri na vada recipe in Gujarati#golden apron ૩#Week meal 3 Ena Joshi -
બાજરી મેથી ના થેપલા (Bajri Methi Thepla)
રાંધણ છઠ્ઠ પર અચૂક બધા નાં ઘરે બનતા બાજરી મેથી ના થેપલા મારા ઘરે બધા નાં ફેવરિટ છે.શીતળા સાતમ પર આવી બીજી ઘણી વાનગીઓ બનાવવા માં આવે છે.#weekend#શ્રાવણSonal Gaurav Suthar
-
મેથી બાજરી સ્ટ્રીપ (Methi Bajri Strip In Gujarati)
#GA4#Week2ફ્રેન્ડસ, મેથી ના ગોટા, મેથી ના વડા તો આપણે બનાવી એ છીએં . આજે મેં અહીં મેથી બાજરી ની ક્રિસ્પી સ્ટ્રીપ બનાવી છે. ચા- કોફી સાથે આ નાસ્તો ખુબ જ સરસ લાગે છે. asharamparia -
રીંગણનો ઓળો બાજરી નો રોટલો (Ringan Oro Bajri Rotlo Recipe In Gujarati)
#WLD#CWM2#Hathimasala#MBR7#WinteLunchanddinner#cookpadindia#Cookpadgujaratiશિયાળા દરમિયાન રોટલો બનાવી ખાવાની અલગ જ મજા હોય છે અને તેમાય kadhiyavadi રીંગણનો ઓળો મળી જાય તો ખાવા માં ખુબજ મજા આવી જાય છે.આ રેસિપી તમે lunch કે dinnar માં બનાવી શકો છો.Happy winter season ☺️. सोनल जयेश सुथार -
-
બાજરી ના ઢેબરા (Bajri Dhebra Recipe In Gujarati)
#CB6#cookpadindia#cooksnapoftheday Noopur Alok Vaishnav -
મેથી બાજરી વડા (Methi Bajri Vada Recipe In Gujarati)
#EB#ff3 બાજરી વડા ઠંડા પણ ચા સાથે ખાવા ની મજા આવે છે નાસ્તા માં પણ ચટણી સાથે ખાઈ શકાય ટાઢી સાતમ માં આ વડા મોટે ભાગે બધાં કરે છે Bhavna C. Desai -
બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)
#EB#Week 16#weekend recipe#chhat -satam recipeગુજરાત મા સાતમ માટે બાજરી ના વડા ની મહિમા છે. રાધંણ છટ્ટ મા બનાવી ને સાતમ ના દિવસે ઠંડુ ખાવાની પ્રથા વર્ષો થી ચાલી આવી છે.. આ વડા ને 4,5 દિવસ સ્ટોર કરી શકો છો. Saroj Shah -
પાત્રા (Patra recipe in Gujarati)
#MVF અળવી નાં પાન ખૂબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ હોય છે.તેમાં બનતાં પાત્રા એ પ્રખ્યાત તાજું ફરસાણ છે.જેને પતરવેલિયાં પણ કહેવાય છે.આ વાનગી મુખત્વે અળવી નાં પાન પર ચણા નો લોટ,આંબલી નું પાણી અને મસાલા માંથી કરેલ લગાડી વીટા વાળી ને બનાવાય છે.પશ્ર્ચિમ ગુજરાત બાજુ વધારે ખાવા માં આવે છે.એક સાઈડ ડિશ તરીકે સર્વ કરવામાં આવે છે. Bina Mithani -
ચિપ્સ & ડીપ(chips & dips recipe in Gujarati)
#ફટાફટ અલગ અલગ પ્રકાર ના ચિપ્સ સાથે ચટપટા અને તીખાં ડીપ છે.જે ખાવાં ની મજા જ કંઇક અલગ છે. સ્વાદિષ્ટ સાથે પૌષ્ટિક પણ છે. જે લાલ ચણા માંથી હમ્મસ બનાવ્યું છે. અગાઉ થી તૈયારી કરી શકાય છે. પછી ફટાફટ ડિનર ના સમયે સર્વ કરી શકાય. Bina Mithani -
દલિયા મેથી મુઠિયા (Dalia Methi Muthia Recipe In Gujarati)
#30mins આ મુઠિયા બનાવવા એકદમ સરળ,ઝડપી અને સોફ્ટ જેમાં બાજરા નો લોટ અને મેથી ની ભાજી ઉમેરવાં થી સુપર ટેસ્ટી અને સ્ટીમ કરવા થી હેલ્ધી બને છે.સવારે નાસ્તા માં ઉપયોગ લઈ શકાય છે અને સાંજ નાં વઘારી ક્રિસ્પી બનાવી ચા સાથે સર્વ કરી શકાય. Bina Mithani -
ઘઉં નાં લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
ઘઉં નાં લોટ ની ચકરી#DTR #દિવાળી_સ્પેશિયલ_રેસીપી #ચકરી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeશુભ દિવાળી આવી .. ઊમંગ સાથે ખુશી લાવી ..દિવડાઓ ની ઝળહળાટ .. રંગબેરંગી લાઈટ્સ ની ચમકદમક ..અવનવી ખરીદી ની ભરપૂર બજાર .. મીઠાઈ ને ફરસાણની તો ભરમાર .. ભેંટ સૌગાત ને શુભકામના નો તહેવાર ..દિવાળી માં ચકરી તો બધાં ના ઘરે બનતી જ હોય છે. મેં પણ બનાવી છે. Manisha Sampat -
બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)
રસ ની સીઝન માં અને શીતળા સાતમે મારે ત્યાં જરૂર બને છે, વચ્ચે ઈચ્છા થાય ત્યારે પણ બને Bina Talati -
મકાઈ વડા (Makai Vada Recipe In Gujarati)
મકાઈ ના લોટ ના રોટલા તો મીઠા લાગે જ છે. પણ તેના વડા પણ ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. અને સાથે દહીં અને લસણ ની ચટણી હોય તો મજા આવી જાય છે. અને ઠંડા વડા તો બહુજ સરસ લાગે છે. Reshma Tailor
More Recipes
ટિપ્પણીઓ (16)