રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં માં શિંગ દાણા ને શેકી લો શેકાય એટલે તેને ઠંડા પડે એટલે તેના ફોતરાં કાઢી લો
- 2
પછી તેને મિક્સરમાં ક્રશ કરી લો
- 3
એક કઢાઈમાં સાકર ડુબે એટલું પાણી નાખી એકતારી ચાસણી થાય એટલે તેમાં શિંગ દાણા નો નાખી બરાબર હલાવી લો એક પ્લેટમાં ઘી લગાડી મિશ્રણને ઠારી દો
- 4
ઠંડુ પડે એટલે તેના કાપા પાડી લો
- 5
ખુબજ સરસ બન્યો છે
Similar Recipes
-
-
માંડવી પાક (Mandvi Paak Recipe In Gujarati)
આજે મેં પણ બનાવ્યો મકરસંક્રાંતિ સ્પેશિયલ માંડવી પાક 😋 #MS Sonal Modha -
-
માંડવી પાક (Mandvi Paak Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ માંડવી માં પૌષ્ટિક તત્વો વિપુલ પ્રમાણમાં રહેલા હોવાથી ખૂબ જ શક્તિદાયક છે. Varsha Dave -
-
માંડવી પાક (Mandvi pak Recipe in Gujarati)
આ વાનગી તો લગભગ બધા જ બનાવતા હશે આની વિશેષતા એ છે કે આ લાંબો સમય સુધી પોચો જ રહે છે#GA4#week9 Buddhadev Reena -
-
-
-
-
-
-
-
-
માંડવી પાક(mandvi paak recipe in gujarati)
મને મારા મમ્મી ના હાથ નો બહુ જ ભાવે શિંગ પાક... હમણાં મારા મમ્મી આવ્યા મારા ઘરે તો આ વખાતે શીખી લીધું.. તો ચાલો તમારી સાથે શેર કરૂં.. Soni Jalz Utsav Bhatt -
-
-
માંડવી પાક (Mandvi Paak Recipe In Gujarati)
#SJR શ્રાવણ ના ઉપવાસ માં અમારે માંડવી પાક વધારે બને ગુજરાતી લોકો નુ ફેવરિત માંડવી પાક. (શિંગદાણા) Harsha Gohil -
-
-
-
-
-
-
-
-
-
-
-
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
#WK1#Winter specialકાટલું એટલે વસાણાં થી ભરપુર પાક, સુવાવડી સ્ત્રી માટે ૨૦ વસાણાં થી ભરપુર હોય,પણ દરેક સભ્યો માટે શિયાળામાં ઠંડી માં કાટલું પાક ખાવાથી જરૂરી વસાણાં થી ભરપુર પાક આરોગ્ય માટે ગુણકારી છે. Ashlesha Vora
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15593001
ટિપ્પણીઓ