પૌવા નો ચેવડો (Pauva Chevdo Recipe In Gujarati)

Pooja Vora
Pooja Vora @cook_29744950
શેર કરો

ઘટકો

૨૦ મીનીટ
૩ થી ૪ વ્યક્તી
  1. ૨૫૦ ગ્રામ ચોખાના પૌવા
  2. ૧૦૦ ગ્રામ શીંગ
  3. ૨ ચમચીકાજુ તળેલા
  4. ૨ ચમચીબદામ તળેલી
  5. ૨ ચમચીદ્રાક્ષ તળેલી
  6. થી ૧૦ લીમડાના પાન તળેલા
  7. સૂકા મરચાં તળેલા
  8. ૧/૨ ચમચીહળદર
  9. ૧ ચમચીકાશ્મીરી મરચું
  10. ૨ ચમચીદળેલી ખાંડ
  11. જરૂર મુજબ મીઠું
  12. જરૂર મુજબ તેલ

રાંધવાની સૂચનાઓ

૨૦ મીનીટ
  1. 1

    એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં પૌવા તળી લો અને શીંગ તળી લો

  2. 2

    ત્યારબાદ એક વાટકી માં મીઠું, મરચું, લીમડાના પાન, હળદર, ખાંડ નાખી હલાવી શીંગ પૌવા ગરમ હોય ત્યારે નાખી બરાબર હલાવી લો

  3. 3

    ઉપર તળેલા કાજુ, બદામ, દ્રાક્ષ નાખી હલાવી લો તો તૈયાર છે પૌવા નો ચેવડો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pooja Vora
Pooja Vora @cook_29744950
પર

Similar Recipes