મહા પ્રસાદ (Maha Prasad Recipe In Gujarati)

Bhavnaben Adhiya @cook_20681203
#festival
આજે મહા પૂનમ માં સત્ય નારાયણ ની કથા માં પ્રસાદ ધરાવવા નો હોય, મે આજે રવા નો શીરો બનાવી સત્ય નારાયણ દેવ ને અર્પણ કર્યો 🙏
મહા પ્રસાદ (Maha Prasad Recipe In Gujarati)
#festival
આજે મહા પૂનમ માં સત્ય નારાયણ ની કથા માં પ્રસાદ ધરાવવા નો હોય, મે આજે રવા નો શીરો બનાવી સત્ય નારાયણ દેવ ને અર્પણ કર્યો 🙏
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કાજૂ અને બદામ સુધારી લો. દૂધ ને ગરમ કરો. તપેલી માં ઘી મુકો ગરમ થાય એટલે રવો બદામી રંગ નો થાય ત્યાં સુધી શેકી લો પછી તેમાં દૂધ અને ખાંડ નાખી હલાવો અને બધું દૂધ શોષાઇ જાય એટલે ગેસ પર થી ઉતારી લો અને ઇલાયચી પાઉડર મિકશ કરો, કાજૂ બદામ ની કતરણ, કીસમીસ મિકશ કરો અને કોપરાનું ખમણ નાંખી હલાવી લો પછી બાઉલમાં કાઢી બદામ થી ગાર્નીશ કરો અને સત્ય નારાયણ દેવ ને અર્પણ કરો.
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રવા નો શીરો
#RB15 આજે ગુરુ પૂર્ણિમા છે એટલે મેં આ જગત નિયંતા દેવ ને ધરાવવા પ્રસાદ બનાવ્યો. Bhavnaben Adhiya -
રવા નો શીરો(Rava No shiro recipe in Gujarati)
#પ્રસાદસત્યનારાયણ ની કથા માં બનાવવા માં આવતો રવા નો શીરો પ્રસાદ તરીકે બનાવાય છે. Jigna Shukla -
રવા નો શિરો (Rava Sheera Recipe In Gujarati)
#mrPost 7 આ શિરો સત્ય નારાયણ ભગવાન ની કથા માં પ્રસાદ તરીકે બનાવવા માં આવે છે ખુબ સ્વાદિષ્ટ લાગે છે. Varsha Dave -
શીંગ સાંકરિયા નો પ્રસાદ (Shing Sakariya Prasad Recipe In Gujarati)
આજે પૂનમ..... આજે સત્યનારાયણ ની કથા નો મહિમા છે.... તો..... શીંગ સાંકરિયા નો પ્રસાદ બનાવી પાડ્યો Ketki Dave -
કોપરા પાક(Kopra pak Recipe in Gujarati)
#trend3 આજે પુરુષોતમ માસ ની અગિયારસ 🙂 મેં પુરુષોતમ ભગવાન ને કોપરા પાક બનાવી ધરાવ્યો છે.👏 Bhavnaben Adhiya -
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
#ff3 સત્યનારાયણ ની કથા માં થતો પરંપરાગત રવા નો શીરો... Jo Lly -
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
#MA#Cookpadindia#Cookpadgujratiરવા નો શીરો એટલે માં ના પ્રેમ ની મીઠાશ. આ ટ્રેડિશનલ મીઠાઈ છે.નાના હોય કે મોટા દરેક વ્યક્તિ ને આ શીરો ભાવતો જ હોય.આજે જ્યારે મીઠાઈ ના બહુ જ બધા ઓપ્શન છે જ્યારે પેલા અમે નાના હતા ત્યારે ઘર માં જ બધી ટ્રેડિશનલ મીઠાઈ બનતી. મમ્મી નાના મોટા વાર તહેવાર હોય તો રવાનો શીરો,સુખડી,લાપસી, લાડવા ,મોહનથાળ,મીઠી બુંદી ના લાડુ વગેરે બનાવતા. સ્પેશિયલ જ્યારે પૂનમ હોય ત્યારે ભગવાન સત્યનાાયણન દેવ ને આ શીરો ધરાવામાં આવતો.શુદ્ધ દેશી ઘી માં બનતો આ શીરો મને તો બહુ જ ભાવતો માટે આજે હું આ મારા મમ્મી ની રીત થી બનાવી રહી છું. મે અહી શીરો બનાવી તેને કેક નો સેપ આપ્યો છે મારો દીકરો બહુ જ ખુશ થાય છે આ જોઈ ને. Bansi Chotaliya Chavda -
આથેલો ખજૂર (Athelo Khajoor Recipe In Gujarati)
#VR આજ ની ભાગદોડ વાળી જીંદગી માં બાળકો ને અને પતિદેવ ને આથેલો ખજૂર ખવડાવી ખુશ કરો. બાળકો ને ટિફિન બોક્શ માં પણ આપી શકાય. Bhavnaben Adhiya -
રવાનો શીરો (સત્યનારાયણ નો પ્રસાદ) (Semolina Sheera Recipe In Gujarati)
#ફટાફટ હું દર પૂનમ ના દિવસે સત્યનારાયણ ની કથા કરું છું... પેહલી વાર મે cookpad પર કથાનો ફોટો અને પ્રસાદ નો ફોટો પોસ્ટ કર્યો... ઘણા બધા like ane coments આવ્યાં છે...thank u...all Tejal Rathod Vaja -
-
દૂધ પૌવા (Doodh Pauva Recipe In Gujarati)
#TRO શરદ પૂનમ ની રઢિયાળી રાત્રે રાસ ગરબા ચંદ્ર ની સાક્ષી એ બહેનો રમતી હોય છે. ચાંદા મામા ને દૂધ પૌવા ધરાવી ને રાસ ગરબા રમ્યા પછી બધા ને પ્રસાદ આપતી હોય છે, આજે મેં દૂધ પૌવા નો પ્રસાદ લીધો. ખૂબ જ યમ્મી હતો. 😋 Bhavnaben Adhiya -
-
કેસર સોજી નો શીરો મહાપ્રસાદ (Saffron Sooji Halwa Mahaprasad Recipe In Gujarati)
આજે પૂનમ..... સત્યનારાયણ કથા નો દિવસ.... આજે કેસર સોજી નો શીરો - મહાપ્રસાદ બનાવ્યો છે Ketki Dave -
ચૂરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#SGC ભાદરવા સુદ ચોથ એટલે ગણેશ ચતુર્થી નો દિવસ. બહેનો કેટલાય પ્રકાર ના લાડુ બનાવી ગણપતિ ને પ્રસાદ ધરાવતી હોય છે. આજે મેં ચૂરમા ના લાડુ બનાવી ગણપતિ ને પ્રસાદ ધરાવ્યો. Bhavnaben Adhiya -
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
#FD આજે મેં કૂક પેડ ગ્રુપ ની બેસ્ટ ફ્રેન્ડ ની રેસીપી ફ્રેન્ડશીપ ડે માટે બનાવી, મારી ફ્રેન્ડ ખુશ થઇ ગઇ. 🙂 Bhavnaben Adhiya -
સોજી નો શીરો
આજે મારા son નો birth Day છે તો પ્રસાદ માં સોજી નો શીરો બનાવી ભગવાન ને ધર્યો.. Sangita Vyas -
સત્યનારાયણ દેવ નો શીરો
આજે ખાસ દિવસ છે એટલે સોજી નો શીરો બનાવ્યો..ભગવાન સત્ય નારાયણ દેવ ને ધરાવ્યો..🙏 Sangita Vyas -
રવા નો શીરો(rava no siro recipe in gujarati)
#GCગણપતિ ઘરે આવે એટલે સત્યનારાયણ ની કથા તો થાય જ અને તેમાં સીરા નો પ્રસાદ . Kinjal Kukadia -
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
#RC2 White colour#Sun weekendરવા નો શીરો સત્યનારાયણ ભગવાનની કથા માં પ્રસાદ માટે બનાવામાં આવે છે. આ શીરો નાના મોટા બધાને ખૂબ જ ભાવે છે અને સત્યનારાયણ ભગવાનને ધરાવ્યા બાદ આ પ્રસાદી ના શીરા નો સ્વાદ ખૂબ જ મીઠો લાગે છે. Hetal Siddhpura -
હિમાચલી શીરો (Himachali Sheera Recipe In Gujarati)
#નોર્થ આજે હું હિમાચલ પ્રદેશ ની સ્વીટ હિમાચલી શીરો લઈ ને આવી છું,આ શીરા ની રેસીપી મેં GSTV ચેનલ પર જોઇ હતી,મેં ટ્રાય કરી તો ખૂબ સરસ યમી શીરો બન્યો,તમે પણ ટ્રાય કરી જુઓ Bhavnaben Adhiya -
રવા નો શીરો (સોજી નો શીરો) (Semolina Sheera Recipe In Gujarati)
#ફટાફટ#sweetસત્યનારાયણ ની કથા માં બનતો શીરો. Shilpa Shah -
પાયસમ(paysam recipe in gujarati)
આજે શ્રાધ પક્ષ શરૂ થયો,મેં આજે ઘઉ ની સેવ ની ખીર બનાવી,ખૂબ સરસ બની. શ્રાધ માં ગરમી બહુ પડે એટલે દૂધ ની વાનગી જમવી જોઇયે,એવું આપણા ઋષિયો કહી ગયા છે.🙂 Bhavnaben Adhiya -
પ્રસાદ નો શીરો
#મિઠાઈશિરો ધણી બધી રીતે બનાવાય છે પણ સત્ય નારાયણ ભગવાન માટે પ્રસાદ માં બનાવાતા શિરા નો સ્વાદ કંઈ અનોખો હોય છે અને લગભગ બધા એ આ અનુભવ્યું જ હશે Vibha Desai -
જાદરિયું (Jadariyu Recipe In Gujarati)
#LSR લીલા ચણા માંથી બનતી ટ્રેડીશનલવાનગી અત્યારે ખૂબ બધા ને ભાવતી હોય છે, લગ્ન પ્રસંગે જાદરિયુ બધા ની ફેવરિટ વાનગી છે. Bhavnaben Adhiya -
સોજી નો શીરો મહાપ્રસાદ (Sooji Sheera Mahaprasad Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiસોજી નો શીરો મહાપ્રસાદ આજે પૂનમ.... સત્યનારાયણ કથા નો દિવસ... તો..... મહાપ્રસાદ તો બનાવવો જ પડે Ketki Dave -
રવા નો શીરો.( ravo Shiro Recipe in Gujarati.)
#ગુરૂવાર# પોસ્ટ ૨રવા નો શીરો મુખ્યત્વે સત્યનારાયણ ભગવાન ની કથા ના પ્રસાદ તરીકે ઓળખાય છે.તહેવારો માં પણ પ્રસાદ તરીકે ઉપયોગ થાય છે.એક પારંપારિક અને પોષ્ટીક વાનગી છે.દરેક રાજ્ય માં આ વાનગી બને છે. Bhavna Desai -
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
સત્યનારાયણની કથા હોય કે પછી ઓચિંતાના મહેમાન આવે ત્યારે ઝટપટ બની જાય અને નાના મોટા સૌને ભાવે તેવી sweet રવાનો શીરો.#RC2 Rajni Sanghavi -
સોજી નો શીરો (Sooji Shiro Recipe in Gujarati)
આ શીરો લગભગ એવું કોઈ ના હોય જેને નહી ભવતો હોય...ભગવાન ને પણ આ શીરો ધરાવાય છે. કથા, પૂજા કે માતા ની આરતી માં પણ એનો પ્રસાદ હોય જ. મારા ઘર માં બધાં નો ભાવતો છે. Kinjal Shah -
રવા નો શીરો
#માઇઇબુક#પોસ્ટ -૨૨રવો ફટાફટ બની જાઈ છે.સત્યનારાયણ ની કથા મા આ જ શીરો ધરવામાં આવે છે. Bhakti Adhiya -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#trend4#post2 આ નવરાત્રી ના પર્વ માં માતાજી ને સુખડી નો પ્રસાદ બનાવી ધરાવ્યો છે.નાનાં મોટાં બધા ને પ્રિય એવી સુખડી ની રેસીપી નીચે મુજબ છે.🙂 Bhavnaben Adhiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15986298
ટિપ્પણીઓ