બાસ્કેટ ચાટ (Basket Chaat Recipe In Gujarati)

Prakruti Sutaria @prakruti25
બાસ્કેટ ચાટ (Basket Chaat Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તમે ૨૫૦ગ્રામ મેંદો લઈ તેમા ૧ થી ૨ચમચી ઘી ઉમેરી ને તેનો લોટ બાંધો
- 2
લોટ બંધાઈ જાય પછી તેને નાના નાના ગુલ્લા કરી ને વની લો
- 3
વણાઈ જાય પછી તેને ૧૦ બીબા મા ઍક પછી ઍક મૂકી સરખી રીતે દબાઈ દો. અને બીબા ની થપ્પી કરો
- 4
તેલ ગરમ કરવા પેની મૂકો. તેલ ગરમ થાય એટલે પેની ની અંદર એકસાથે જે ૧૦બીબા ની થપ્પી કરી એ નાખી ને તળવા દો. તળાઈ જાય પછી એને કાઢી દો.
- 5
તૈયાર છે તમારી બાસ્કેટ ચાટ ની પૂરી
- 6
અને જ્યારે જમવા બેસો ત્યારે બાસ્કેટ ચાટ ની અંદર ફણગાવેલા મગ મઠ, દેશી ચણા, ઝીણા સમારેલા બટાકા, ધના ની ચટણી, ખજુર આંબલી ની ચટણી, લસણ ની ચટણી, દહીં ઉમેરો, અને છેલ્લે એની ઉપર જીની સમારેલી ડુંગળી, અને જીની સેવ નાખી ને એને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હેલ્ધી બાસ્કેટ ચાટ(Healthy Basket Chaat Recipe In Gujarati)
#ફટાફટ રેસિપીપોસ્ટ1🍴🌯બાસ્કેટ ચાટ🌶🌶 જે લોકો પાણીપૂરી,ભેળ ખાઇને કંટાળી ગયા છે તો તેમના માટે છે હેલ્ધી બાસ્કેટ ચાટ ...આ ચાટ મે કઠોળ(ફણગાવેલા મગ,મઠ,ચણા) નો ઉપયોગ કરીને બનાવેલ છે... bijal muniwala -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બાસ્કેટ ચાટ (Basket chat recipe in gujarati)
#સ્નેક્સ#માઇઇબુક#પોસ્ટ3ચાટ તો એક એવી રેસીપી છે જે બધા ને જ ભાવે . એને એમાં પણ બાસ્કેટ ચાટ તો મન મોહી લે છે. તો ચાલો આવી જ ચાટ ની રેસીપી આપડે આજે બનાવ્યે Aneri H.Desai -
-
-
-
-
-
બાસ્કેટ ચાટ (Basket Chaat Recipe in Gujarati)
#PSઉનાળા માં ચાટ સારી લાગે છે હું બાસ્કેટ ચાટ ની રેસિપી બતાવું છું Ami Sheth Patel -
બાસ્કેટ ચાટ (Basket Chaat Recipe In Gujarati)
#31Decemberspecialઆપણા ગુજરાતીઓને મનપસંદ એવી ચટપટી બાસ્કેટ ચાટ એ પરંપરાગત ચાટ પીરસવાની એક અનોખી રીત છે. તેમાં બટેટાની વાટકી માં કે લોટમાંથી તૈયાર કરવામાં આવતી કટોરી તૈયાર કરવામાં આવે છે અને પછી ટિક્કી, લાલ લીલી મીઠી ચટણી, બટાકા, વટાણા, મસાલા શીંગ, સેવ,ડુંગળી, દાડમના દાણા વગેરેને ચારે બાજુ છાંટવામાં આવે છે. બાસ્કેટ ચાટની તે એક પ્લેટ વિવિધ પ્રકારની સામગ્રીથી ભરપૂર છે પરંતુ તે તમારા મગજમાં જે સ્વાદ છોડે છે તે કાયમ રહે છે! 😋😘🙂 તેને બાસ્કેટ ચાટ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તે ઘણી બધી સામગ્રીને એકસાથે સમાવિષ્ટ કરે છે અને તમને છેલ્લા ટુકડા સુધી ચટપટો આનંદ માણવા દે છે. Riddhi Dholakia -
ચીઝ બાસ્કેટ ચાટ(Cheese basket chat recipe in gujarati)
#GA4#Week10#cookpad#cookpadindia#cookpadgujarati#November2020આ રેસિપી હું મારી ભાભી પાસેથી શીખી હતી. ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ છે. ખાસ કરીને બાળકોને તો મજા જ પડી જાય. Dhara Lakhataria Parekh -
બાસ્કેટ પૂરી ચાટ (Basket Poori Chaat Recipe In Gujarati)
#RC4#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
-
બાસ્કેટ ચાટ (Basket Chaat Recipe In Gujarati)
#PSચટપટી વાનગી માં ચાટ એ સોથી પેલા યાદ આવે,આ ચાટ માં બાસ્કેટ માં સટ્ફિંગ ભરી ને ચટણી,દહીં મુકી સવઁ કરવા માં આવે છે.જે ખુબ ચટપટી અને ટેસ્ટી પણ છે. Kinjalkeyurshah -
-
બાસ્કેટ ચાટ
#માઇઇબુક#પોસ્ટ8#વિક્મીલ1#સ્પાઈસી/તીખીઆમતો ચાટ બધાની જ ફેવરિટ હોય છે. ગુજરાતી મા કોઈ એવુ ના હોય કે ક્યારેય ચાટ ના ખાધી હોય. આજે ચાટ નું એક સરસ વર્જન બાસ્કેટ ચાટ ની રેસિપી મુકું છું તમને બધાં ને જરૂર ગમશે.. Daxita Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15093289
ટિપ્પણીઓ (2)