ચાટ બાસ્કેટ (chaat basket recipe in Gujarati)

Mosmi Desai
Mosmi Desai @mosmi_desai12
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. પેકેટ ચાટ બાસ્કેટ
  2. ૧ વાડકીબાફેલા મગ ચણા
  3. ૨ નંગકાંદા
  4. ૨ નંગટામેટા
  5. ૩ નંગબટાકા
  6. ૧ વાડકીદહીં
  7. ૨ ચમચીખાંડ
  8. ૧ વાડકીઘાણા લસણ ની ચટણી
  9. ૧/૨ વાડકીલસણ ની ચટણી
  10. ૧ વાડકીખજુર આંબલી ની ચટણી
  11. ૧ ચમચીસંચળ
  12. ૧ ચમચીચાટ મસાલો
  13. ૧ ચમચીજીરુ પાઉડર
  14. ૧ વાડકીઝીણી સેવ
  15. ૧ વાડકીમસાલા દાળ/બુંદી
  16. ૧ ચમચીઘાણા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સામગ્રી: ચટણી તૈયાર કરી લો.દહીંમા ખાંડ નાંખી મિક્ષ કરી લો.

  2. 2

    કાંદા,ટામેટા,બાફેલા બટાકા ને ઝીણા સમારી લો.મગ ચણા ને બાફી લઈ એમા મીઠુ,લાલ મરચુ નાંખી તૈયાર કરી લો.બાસ્કેટ ને પ્લેટ મા ગોઠવો.

  3. 3

    હવે બાસ્કેટ મા ચણા મગ ભરો.એમા બટાકા,ટામેટા અને કાંદા મુકો.ઉપર સંચળ પાઉડર,જીરુ પાઉડર અને ચાટ મસાલો નાંખો.ઉપર લીલી ચટણી,લસણ ચટણી અને ખજુર આંબલી ની ચટણી નાંખો.

  4. 4

    ઉપર દહીં,ઝીણી સેવ અને બુંદી અને મસાલા ચણા દાળ,ધાણા,ચાટ મસાલો નાંખી સવઁ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mosmi Desai
Mosmi Desai @mosmi_desai12
પર
Instagram page @cook.bookbymosmi
વધુ વાંચો

Similar Recipes