બાસ્કેટ ચાટ (Basket Chaat Recipe In Gujarati)

Krishna Tripathi
Krishna Tripathi @Krishnaa_22

#JR

બાસ્કેટ ચાટ (Basket Chaat Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#JR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/2 કપ દેશી ચણા
  2. 1/2 કપ મગ અને મઠ
  3. ખજૂર આમલીની ચટણી
  4. લસણની ચટણી
  5. 1/2 કપ દહીં
  6. 2બાફેલા બટાકા
  7. 2 ચમચીઝીણી કાપેલી ડુંગળી
  8. 2 ચમચા બાફેલી શીંગ
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. 2 ચમચીચાટ મસાલો
  11. 2 ચમચીશેકેલા જીરાનો પાઉડર
  12. બાસ્કેટ પૂરી
  13. 2 ચમચા ઝીણી સેવ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચણા મગ અને મઠને પલાળી રાખવા

  2. 2

    પછી ચણામાં મીઠું નાખી બાફી લેવા મગ અને મઠ ને ચારણીમાં બાફી લેવા

  3. 3

    શીંગ ને મીઠું નાખી બાફી લેવી

  4. 4

    એક બાઉલમાં ચણાનો લોટ અને શીંગ મિક્સ કરવી

  5. 5

    હવે એક પ્લેટમાં બાસ્કેટ મૂકી તેમાં બાફેલા કઠોળ ઉમેરો

  6. 6

    પછી તેમાં બાફેલા બટાકા અને ચટણી ડુંગળી દહીં ચાટ મસાલો શેકેલા જીરાનો પાઉડર અને સેવ નાખી સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krishna Tripathi
Krishna Tripathi @Krishnaa_22
પર

Similar Recipes