કોબી ને તીખા મરચા નો સંભારો (Kobi Marcha Sambharo Recipe In Gujarati)

Jalpa Patel
Jalpa Patel @cook_26392764

કોબી ને તીખા મરચા નો સંભારો (Kobi Marcha Sambharo Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ લોકો
  1. ૧ વાટકીકોબી
  2. ૫ નંગમરચા નાના
  3. ૩ ચમચીતેલ
  4. ૧ ચમચીહળદર
  5. ૧/૨ ચમચીમીઠું
  6. ૧ ચમચીરાઈ
  7. ૧ ચમચીજીરું
  8. ૧/૪ ચમચીહિંગ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    પેહલા કોબી અને મરચા ને સમારી લો સરસ થી

  2. 2

    ત્યાર બાદ તેલ મૂકો કડાઈ માં અને એમાં રાઈ ને હિંગ ને નાખો

  3. 3

    ત્યાર બાદ એમાં મરચા ને કોબી નાખી દો અને મિશ્રણ ને હલવો સરખું અને મસાલાઓ બધા નાખી દો અને હલવો સરખું જેથી ચડી જાય ધીમી તાપે

  4. 4

    આ મિશ્રણ ને રેવા દો ગેસ પર....ચડી ગયા બાદ લઈ લો

  5. 5

    બાદ માં ત્યાર છે સંભારો કોબીનો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jalpa Patel
Jalpa Patel @cook_26392764
પર

ટિપ્પણીઓ

Similar Recipes