લીલાં મરચાં અને લીલાં ટામેટાં નો સંભારો

લીલાં મરચાં અને લીલાં ટામેટાં નો સંભારો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સંભારા માટે ની સામગ્રી એકઠી કરી લો.
- 2
લીલાં મરચાં અને લીલાં ટામેટાં ને ધોઈ ને લૂછી એકસરખાં કાપી લો.. બન્ને માં થી બીજ કાઢી લેવાં.
પેન માં મેથી ના કૂરીયા ને શેકી લો ને ઠંડા કરી ને ખાયણી માં સહેજ લસોટી લો ને તેમાં મીઠું ઉમેરો ને બાજુ પર રાખો.
પેન માં તેલ મૂકી ગરમ થાય એટલે રાઈ ઉમેરો તતડે એટલે તેમાં હીંગ અને હળદર સાથે લીલાં મરચાં અને લીલાં ટામેટાં ના કટકાને ઉમેરો અને સરસ મિક્સ કરી લો,પછી સ્વાદ અનુસાર મીઠું ઉમેરો અને સારી રીતે મિક્સ કરો અને ઢાંકણ ઢાંકી ને રાખો વચ્ચે હલાવતા રહો. - 3
- 4
મરચાં અને લીલાં ટામેટાં અધકચરા ચડે એટલે તેમાં મેથી ના કૂરીયા અને ખાંડ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો...એકાદ મીનીટ પછી ગેસ બંધ કરી દો.
- 5
તો તૈયાર છે લીલાં મરચાં અને લીલાં ટામેટાં નો સંભારો...ડીશ માં કાઢી ને પીરસો...
દાળ- ભાત સાથે,રોટલી,ભાખરી કે થેપલા સાથે પીરસી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ટામેટાં મરચાં નો સંભારો (Tomato Marcha Sambhara Recipe In Gujarati)
ફાર્મ માંથી દેશી કાચા પાકા ફ્રેશ ટામેટાં આવ્યા તો મેં તેમાંથી ટામેટાં અને મરચાં નો સંભારો બનાવી દીધો . Sonal Modha -
કોબી ગાજર મરચાં નો સંભારો (Kobi Gajar Marcha Sambharo Recipe In Gujarati)
કોબી ગાજર મરચાં નો કાચો પાકો સંભારો ખાવા ની મજા આવે છે.તો આજે મેં પણ બનાવ્યો કોબી ગાજર અને મરચાં નો સંભારો. Sonal Modha -
લીલાં વાલ ના દાણા અને જિજંરા નું શાક
#Cookpad India#Cookpad Gujarati#Winter sak Recipe#lila sak recipe#Lila val & green chana recipe#lila val Ane lila chana sak recipe#no onion nd no garlic recipe#jain sakr ecipeશિયાળા દરમિયાન બજારમાં લીલાં શાકભાજી પુષ્કળ પ્રમાણમાં આવે છે.અલગ અલગ પ્રકારના દાણા વાળા શાક પણ મળી રહે છે.તો લીલાં વાલ ના દાણા અને લીલાં ચણા (પોપટા) કે જીજરા નું જૈન શાક બનાવ્યું. આજે લીલાં વાલ અને લીલાં ચણા નો ઉપયોગ કરી ને લસણ, ડુંગળી વગર ગોળ અને ખટાશ વાળું શિયાળું શાક બનાવ્યું સરસ થયું... Krishna Dholakia -
પર્પલ કોબીજ - લીલી મોગરી નો સંભારો
#cookpadindia#cookpadGujarati#Purple Cabbege & Green Radish Pods Sambhara Recipe#સંભારો રેસીપી#જાંબલીકોબીજરેસીપી#લીલીમોગરીરેસીપી#કોબીજમોગરીનોસંભારોરેસીપીઆજે પર્પલ કોબીજ અને લીલી કોબીજ અને લીલી મોગરી નો સંભારો બનાવ્યો છે..સરસ બન્યો...ગુજરાતી ભોજન માં સંભારો,આથેલાં મરચાં અને અથાણાં વગર અધુરુ લાગે,ગુજરાતી ડીશ માં સ્વાદિષ્ટ અને ચટપટો કોબીજ - લીલી મોગરી નો સંભારો ભાણા માં મળી જાય તો અહોહહહ આનંદમ્... Krishna Dholakia -
આંબળા જ્યુસ
# healthy drinks# amblajuice# gooseberry recipe# Quick recipe#Spiced juiceશિયાળા દરમિયાન બજારમાં લીલાં આંબળા લીલી હળદર અને આદું ખૂબ જ સરસ મળે છે...સાંજે મેં આ ત્રણેય ને ઉપયોગ કરી ને જયૂસ બનાવયો્. Krishna Dholakia -
ટામેટાં ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
Cooksnap ingredientsટામેટાં લીલાં મરચાં અને તેલ.આજે મેં ટામેટાં લસણ અને લીલાં મરચાં ની ચટણી બનાવી આ ચટણી તમે થેપલા પરોઠા કોઈ પણ ફરસાણ સાથે સર્વ કરી શકો છો. એટલી લાગે છે. Sonal Modha -
લીલાં મસાલાની ખીચડી અને લીલાં લસણનું શાક
#GujaratiSwad#RKS#લીલાં મસાલાની ખીચડી અને લીલાં લસણનું શાક#સ્વપ્નલ શેઠ#૧૫/૦૩/૧૯અત્યારે લીલાં ધાણા અને લીલું લસણ બહુ મળે છે તો આજે લીલા મસાલાની ખીચડી અને લીલા લસણનું શાક બનાવ્યું છે. જે સ્વાદમાં ખુબજ સરસ લાગે છે, આશા છે કે સૌને ગમશે. Swapnal Sheth -
પપૈયા મરચાં નો લોટ વાળો સંભારો (Papaya Marcha Lot Valo Sambharo Recipe In Gujarati)
અમારા ઘરમાં જયારે ખીચડી બને ત્યારે સાથે સંભારો તો બનાવવાનો જ હોય.તો આજે મેં પપૈયા નો લોટ વાળો સંભારો બનાવ્યો. Sonal Modha -
જામફળ અને મોગરી નું સલાડ
# Cookpad Gujarati# Cookpad India# salad recipe# quick recipe# jamfal & mogari nu salad# chef Feb recipe# જામફળ અને મોગરી નું સલાડ# શિયાળું રેસીપી# Winter recipeશિયાળા દરમિયાન બજારમાં ખૂબ જ સરસ શાકભાજી મળે છે... એમાં મોગરી તો શિયાળા દરમિયાન જ મળે છે...મોગરી નૂ શાક, રાયતું,સલાડ ઘણી બધી વાનગીઓ બનાવી શકાય છે.મેં આજે શિયાળું રેસીપી સલાડ બનાવી ખૂબ જ ઝડપી બની આને સરસ બની... Krishna Dholakia -
ગાજર મરચાં અને ટીંડોળા સંભારો
આ સંભારો રોટલી કે ભાખરી અથવા ગાંઠિયા સાથે સર્વ કરી શકાય છે. ખાવામાં એકદમ ટેસ્ટી 😋 લાગે છે. Sonal Modha -
આથેલાં આદુ-મરચાં
#cookpadIndia#cookpadGujarati#AthelaAdu-Marcharecip#આથેલાંઆદુ-મરચાંરાઈ ચઢાવેલા મરચાં તો બધાં ને પસંદ હોય જ છે પણ આજે ૧૫ મિનિટ માં જ બની જાય એવા આથેલાં આદુ-મરચાં ની રેસીપી બનાવી....ખૂબ જ સરસ ...એકવાર અચૂક બનાવજો..મીઠું અને હીંગ આથેલ આદુ-મરચાં ને સાચવવા મદદ કરે છે..(પ્રિઝરવેટીવ). Krishna Dholakia -
ગાજર-મરચાનો સંભારો
#goldenapron3Week3આજે હું goldenapron3 week3 માં સલાડની રેસિપી પોસ્ટ કરું છું. જેને ગુજરાતીમાં આપણે સંભારો પણ કહીએ છીએ જે મેં ગાજર અને મરચામાંથી બનાવ્યો છે અને શિયાળામાં દરેકનાં ઘરમાં બનતો હોય છે. Nigam Thakkar Recipes -
કોબીજ નો સંભારો (Cabbage Shambharo Recipe In Gujarati)
#cookpadIndia#cookpadGujarati#સંભારો#કોબીજ નો સંભારો (કાઠીયાવાડી) Krishna Dholakia -
લીલાં કોથમીર અને બટેટા નું શાક (Dhaniya aaloo recipe in Gujrati)
#ડીનરઆ લોકડાઉન ના સમય માં ઘર માં જ પણ શાક હોય તેમાંથી આપણે કંઈ ક્રિએટિવ બનાવશું.. અને અમારા ખેતર માં લીલાં કોથમીર અને લીલાં કાંદા સરસ રોપ્યા છે.. તો દોસ્તો આપણે આજે આપણે લીલાં કોથમીર અને બટેટા નું શાક બનાવશું.. અને દોસ્તો ખરેખર આ શાક ખાવામાં ખુબજ ટેસ્ટી લાગે છે..તમે પણ જરુર ટ્રાય કરજો.. Pratiksha's kitchen. -
લાલ લીલાં મરચાં નું તાજું અથાણું (Lal Lila Marcha Fresh Athanu Recipe In Gujarati)
#WK1#WEEK1#વિન્ટર કિચન ચેલેન્જ#લાલ - લીલાં મરચાં નું તાજું અથાણું Krishna Dholakia -
કોબી નો સંભારો. (Cabbage Sambharo Recipe in Gujarati)
#Cookpadindia#Cookpadgujarati કોબી નો સંભારો સાઇડ ડીશ તરીકે ઉપયોગ કરી શકાય. તેનો ડાયેટ પ્લાન માટે ઉપયોગ કરી શકાય. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
તાજી ખારેક નો સંભારો (Fresh Kharek Halwa Recipe In Gujarati)
#MFF#Monsoon food festival#Cookpad gujarati#Medals આ ઋતુમાં તાજી લાલ અને પીળી ખારેક ખૂબ જ સરસ આવે છે.....કચ્છી અમૃત ફળ ખારેક માં કેલ્શિયમ અને આર્યન અધિક માત્રા માં હોય છે.ખારેક ની અવનવી રેસીપી બનાવી શકાય છે....આજે મેં ખારેક નો સંભારો બનાવી ને કૂકપેડ માં રેસીપી મુકી રહી છું આશા છે કે આપ સૌને ગમશે.ખારેક નો આ ચટપટો અને ક્રચી સંભારો દાળ - ભાત,રોટલી,થેપલા સાથે પીરસી શકાય. Krishna Dholakia -
ટામેટાં ની કઢી
#મધરઆ રેસિપી મારી મમ્મી શિયાળા મા ખાસ બનાવતી. આની સાથે મરી નાખેલી મિક્સ દાળ ચોખા ની ખીચડી બનાવતી. ઠંડી માં ગરમ ગરમ ખીચડી કઢી ખાવાની મજા આવતી. આ કઢી સ્વાદિષ્ટ લાગે છે. લીલાં મસાલા નો સ્વાદ ખુબ જ સારો લાગે છે. Disha Prashant Chavda -
શીરામણી લાલ મરચાં નું અથાણું
#તીખીફ્રેન્ડ્સ, એકદમ ટેસ્ટી, ખાટું મીઠું આ અથાણું સવારે નાસ્તામાં પરાઠા ,રોટલા કે ખાખરા સાથે પણ ખુબ જ સરસ લાગે છે. જનરલી લાલ મરચાં ના અથાણું બારમાસ માટે બનાવતા હોય તેની રીત અલગ હોય છે . જ્યારે અહીં રજૂ કરેલાં મરચાં ની રેસિપી થોડી અલગ છે અને ૧૦ થી ૧૨ દિવસ ફ્રીઝમાં સ્ટોર કરી શકાય છે. અહીં આખા મેથી ના દાણા નો યુઝ કરેલ હોય અથાણું એકદમ સ્વાદિષ્ટ લાગે છે . તો ફ્રેન્ડ્સ, ચટાકેદાર અથાણાં ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
ગુંદા નો સંભારો
#cookpadGujarati#CookpadIndia#gundanosambharo#ગુંદા નો ચણા નો લોટ વાળો સંભારો Krishna Dholakia -
કાચા કેળા નો સંભારો (Raw Banana Sambharo recipe in gujarati)
#goldenapron૩ #કાચા કેળા નો સંભારો Prafulla Tanna -
-
કોબીજ, ગાજર અને મરચાં નો સંભારો(Cabbage,carrot,chilli sambharo recipe in Gujarati)
#GA4#Week14કોબીજકોબીજ, ગાજર અને મરચાં નો સંભારો Bhavika Suchak -
વઢવાણી મરચાં અને લાલ મરચાં નું ગળ્યું અથાણું
#KS2શિયાળો આવતાં જ બજાર માં સરસ લીલા અને લાલ મરચાં મળવા લાગે છે. આથેલા મરચાં કે રાઈ ના મરચાં એ ગુજરાત નું લૌક પ્રિય અથાણું છે. જે આપડે લગભગ બધા ગુજરાતી ઓ ને ત્યાં જોવા મળે જ છે. અને આ બનાવાંનું ખૂબ જ સરળ છે અને તેના માટે થોડી જ સામગ્રી ની જરૂર પડે છે. અને તે દરેક ઘર માં મળી પણ જાય છે. Komal Doshi -
લીલાં મરચાં નો સોસ (Green Chilli Sauce Recipe In Gujarati)
#BW#Bye Bye Winter recipe challenge#ગ્રીનચીલીસૉસ Krishna Dholakia -
ગાજર નો સંભારો (Gajar Sambharo Recipe In Gujarati)
#BW#Bye Bye winter recipe challenge#CarrotSambharaRecipe#Carrotrecipe#ગાજર નો સંભારો રેસીપી Krishna Dholakia -
કાચા ટામેટાં બટાકાનું રસાવાળું શાક
પાકા લાલ ટામેટાંનો ઉપયોગ તો આપણે રોજબરોજ કોઈકને કોઈક રીતે રસોઈમાં કરતા જ હોઈએ છીએ. પણ માર્કેટમાં કાચા ગ્રીન ટામેટાં પણ મળે છે, તેનો ઉપયોગ ઘણા ઓછા લોકો કરતાં હોય છે. તે કાચા હોવાથી પાકા ટામેટાં કરતા પ્રમાણમાં કડક હોય છે તો તેનું શાક સરસ બને છે. Nigam Thakkar Recipes -
વઘારેલા લીલા ચણા (Vagharela Lila Chana Recipe In Gujarati)
#BW#Bye Bye winter recipe challenge#lilachanarecipe#vagharelajinjararecipe#LunchboxRecipe આજે નાસ્તામાં લીલા ચણા બાફી,વઘારી ને બનાવ્યાં....લંચબોકસ માં લઈ જવા... Krishna Dholakia -
વધેલી રોટલી નો કાચો ચટપટો ચૂરો (Leftover Rotli Kacho Chatpato Chooro Recipe In Gujarati)
#LO રોટલી વધે એમાં થી ખાખરા,ચેવડો,હલવો,લાડુ,માલપૂડા,મેગી,મનચ્યુરીયન,પાત્રા,સમોસા,ઢોકળી....ઘણી વાનગી આપણે બધા મોટેભાગે બનાવીએ છીએ.... પણ આજે મેં ગેસ નો ઉપયોગ કર્યા વગર વધેલી રોટલી માં થી રોટલી નો કાચો ચટપટો ચૂરો બનાવ્યો છે. Krishna Dholakia -
🌿 લીલાં ચણાનું શાક 😋
#શાક🌷 કાઠીયાવાડી આ શાક ખાવાના શોખીન હોય છે.. લીલાં ચણા ની સીઝન શરૂ થાય એટલે વાડી વિસ્તારમાં લીલાં ચણા નું શાક અને રોટલાની મોજ પણ ચાલુ થઈ જાય.. અહીં તેની રીત જોઈએ 🙏 Krupali Kharchariya
More Recipes
ટિપ્પણીઓ (4)