દૂધી ના ઢેબરા.(Dudhi na Dhebra in Gujarati)

Bhavna Desai
Bhavna Desai @Bhavna1766

#CB6
Post 3

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૩ વ્યક્તિ
  1. ૧ કપ જુવાર નો લોટ
  2. ૧/૨ કપ ઘઉં નો લોટ
  3. ૨૫૦ ગ્રામ દૂધી
  4. ૧ ચમચી લીલા આદુમરચાં
  5. ૧ ચમચી લસણ ની પેસ્ટ
  6. ૧ ચમચી લાલ મરચું
  7. ૧ ચમચી ધાણાજીરૂ
  8. ૧/૨ ચમચી હળદર
  9. ૧/૨ ચમચી અજમો
  10. ૧/૨ કપ લીલું લસણ, કોથમીર
  11. ૨ ચમચી દહીં
  12. મીઠું સ્વાદ અનુસાર
  13. તેલ શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દૂધી ને છોલી ને છીણી લેવી.એક કથરોટ માં જુવાર અને ઘઉંના લોટની સાથે દરેક ઘટકોને મિક્સ કરી લોટ બાંધી લો.

  2. 2

    લોટ ના લુઆ કરી અટામણ લઈ ઢેબરા વણી લો.તવી પર તેલ મૂકીને બે બાજુ શેકી લેવા.

  3. 3

    ઢેબરા નો અથાણું,છૂંદો,દહીં કે ચા સાથે ઉપયોગ કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna Desai
Bhavna Desai @Bhavna1766
પર
Cooking is My Passion.
વધુ વાંચો

Similar Recipes